________________
३०६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् :- अथास्त्यायुष्कं कर्म म्रियते च, तस्मादकृताभ्यागमः प्रसज्यते, येन सत्यायुष्के म्रियते ततश्चायुष्कस्य कर्मणः आफल्यं प्रसज्यते । अनिष्टं चैतत् । एकभवस्थिति 'चाऽऽयुष्कं कर्म न जात्यन्तरानुबन्धि । तस्मान्नापवर्तनमायुषोऽस्तीति।
– સ્થિતિ तस्य कर्मणः कृतस्य सतो निष्फलत्वान्नाशः प्रसज्यते यस्मात् तन्न वेद्यते = नानुभूयत इत्यर्थः । अनिष्टं चैतद् अवश्यं हि कर्मोपात्तमनुरूपं फलमुपाधाय स्वामिनि परिशटत्युत्तरकालं न पुनरदत्त्वैव फलं विलीयत इति । अथाननुभूते सत्येवायुष्के म्रियते तस्मादकृतस्यैवाभ्यागमो मरणस्यान्तराल एव प्रसज्यते, येन सत्यायुष्के म्रियते ततश्चायुषा विफलताप्रसङ्गः, अनिष्टं चैतत्, न खलु जैनसिद्धान्तोऽयं यत् कृतं सत्कर्म प्रणश्यति अदत्तफलम्, अकृतमेव चानुभूयत इति। अन्यच्च अननुभूते तस्मिन् कर्मण्ययमपरो दोषः → एकभवस्थिति 'चाऽऽयुष्कं कर्म न जात्यन्तरानुबन्धि ।।
ભાષ્યાર્થી : હવે આયુષ્ય કર્મ છે અને મરે છે તો “અકૃત અભ્યાગમ' નામના દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને જેથી આયુષ્ય હોય ત્યારે મરે છે તેથી આયુષ્ય કર્મની નિષ્ફળતાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને આ ત્રણે દોષો અનિષ્ટ છે. જાવંતરાનુબન્ધિ દોષ આવશે કેમકે એક ભવની સ્થિતિવાળું આયુષ્યકર્મ અન્ય ભવોને અનુસરનારું નથી હોતું, તેથી આયુષ્યનું અપવર્તન નથી.
– હેમગિરા બે લાવીને ત્યાર પછી આત્મા પરથી ખરે છે પણ ફળને આપ્યા વિના જ નષ્ટ થતું નથી.
હવે (જો એવું કહો કે) અનનુભૂત આયુષ્ય કર્મ હોય ત્યારે જ મરે છે અર્થાત્ આયુષ્ય છે અને મરે છે તો બીજા ૩ દોષો આવે છે.
(૨) અકૃત આગમ :- અકૃત એવા જ મરણના આગમનની વચ્ચે જ પ્રસંગ પ્રાપ્ત થાય છે.
(૩) આયુષ્યની નિષ્ફળતા :- આયુષ્યની નિષ્ફળતા છે કેમકે જ્યારે (તદ્દભવ વેદનીય) હજુ આયુષ્ય વિદ્યમાન છે છતાં ત્યારે જ મરે છે તેથી આયુષ્ય કર્મની અફળતાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને આ બંને વાતો અનિષ્ટ છે કેમકે “જે કર્મ કરાયેલું હોય તે ફળ આપ્યા વિના નષ્ટ થાય અર્થાત્ ચાલ્યું જાય અને નહિ કરાયેલું જ કર્મ અનુભવાય’ આ જૈન સિદ્ધાંત નથી.
(૪) જાવંતરાનુબંધી વળી બીજું એ કે અનુભૂત એવા તે કર્મને વિશે આ જાત્યંતર અનુબંધી નામનો બીજો દોષ પ્રાપ્ત થાય છે, તે આ રીતે – એક ભવની સ્થિતિવાળું આયુષ્ય કર્મ જન્માન્તરનો અનુબંધ કરનારું નથી એટલે અનુસરનારું નથી, આવો નિયમ છે પણ જો આયુષ્યની ૨. વાયુ - ૫ (ઉં.)