Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 340
________________ ૨૦૮ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् :- 'संहतशुष्कतृणराशिदहनवत्। यथा हि संहतस्य शुष्कस्यापि तृणराशेरवयवशः कमेण दहामानस्य चिरेण दाहो भवति तस्यैव शिथ्रिलप्रकीर्णोपचितस्य सर्वतो यगपुदादीपितस्य पवनोपक्रमाभिहतस्यार्थस्याशु दाहो भवति तद्वत् । - સ્થિતિ છે विष-शस्त्रादिभिरभिहतस्य = अभिप्लुतस्य सर्वसन्दोहेन = सर्वात्मना = साकल्येनासादितोदय-मायुष्कं कर्म प्राप्तविपाकमाशु भवति, यस्तु तस्य क्रमभावी विपाकः सोऽपवर्त्यते, अनुभवः पुनः सर्वस्य युगपन्न निषिध्यते इत्येषोऽपवर्तनशब्दार्थः । बहिर्वर्तमानवस्तुविशेषेप्रसिद्ध्याऽन्तःप्रसिद्धिः साध्यत इत्याह → संहतेति। संहतत्वात् परिशोषवानपि तृणपुञ्जश्चिराय दह्यते, यदा तु विरलितो भवत्यवय-वशस्तदाऽऽशु भस्मसाद् भवति, तद्वदायुषोऽप्यनुभवः यदाऽऽयुर्दृढसंहतमतिघनतया बन्धकाल एव परिणामा ભાષ્યાર્થ: આ અંગે એકત્રિત શુષ્ક ઘાસની રાશિના દહનનો દાખલો જાણવો. ખરેખર જે રીતે એક એક અવયવમાં કમથી બળાતી ઘટ્ટ સમૂહવાળી સૂકી પણ એવી ઘાસની રાશિનો દાહ લાંબા કાળથી થાય છે. શિથિલ અને છૂટી છવાઈ રીતે ઉપસ્થિત તથા એકી સાથે બધી બાજુથી બાળવામાં આવેલ તથા પવનના ઝપટાથી હણાયેલ (= વધેલા અગ્નિવાળો) એવા તે જ પદાથે (= ઘાસની રાશિ)નાં દાહ શાદૃ થાય છે. - - હેમગિરા – અને આ શંકા જૈન સિદ્ધાંતનો સમ્યગ્બોધ ન હોવાના કારણે કરવામાં આવે છે કારણ કે ફળ આપ્યા વિના કર્મ નાશ પામે એવો કોઈ સિદ્ધાંત અરિહંત ભગવંતનો નથી કિંતુ ભગવાનના સિદ્ધાંત મુજબ તો અધ્યવસાન, વિષ, શસ્ત્ર વગેરે યથોકત ઉપક્રમોથી હણાયેલ = ઘાયલ થયેલ જીવને સર્વ સંદોહથી = સર્વાત્માથી = સંપૂર્ણપણે ઉદયને પ્રાપ્ત થયેલું આયુષ્ય કર્મ પ્રાપ્ત - વિપાકવાળું તીવ્ર બને છે અર્થાત્ શીધ્ર ભોગવાઈ જાય છે. 3 અપવર્તન શબ્દનો રહસ્યાર્થ : અપવર્તના કાળમાં તેનો (= આયુષ્ય કર્મનો) જે કેમ ભાવિ વિપાક છે તે અપવર્તન પામે છે, પરંતુ સર્વ આયુષ્ય કર્મના યુગપદ્ અનુભવનો અહીં નિષેધ નથી. (જે આયુષ્ય કર્મના દલિકો કમસર ઉદયમાં આવવાના હતા તે કમની અપવર્તન થાય છે એટલે કે તે ક્રમ તોડીને બધા જ કલિક યુગપદ્ એકી સાથે ઉદયમાં આવે છે, માટે દલિકો તો બધાં જ ભોગવાય છે.) આ પ્રમાણે આ અપવર્તના શબ્દનો અર્થ છે. બહાર વિદ્યમાન વિશિષ્ટ વસ્તુની પ્રસિદ્ધિથી અંતર (વસ્તુની) પ્રસિદ્ધિ સધાય છે. આથી (બાહ્ય દષ્ટાંતને પ્રતિપાદન કરનાર) સંત ..... ઇત્યાદિ પદોને કહે છે. ઘટ્ટ થયેલી હોવાથી ચારે બાજુથી સુકાયેલી પણ ઘાસની રાશિ લાંબા કાળે બળે છે પરંતુ જ્યારે એક એક અવયવથી છૂટી છવાયેલી હોય છે ત્યારે તે ઘાસની રાશિ શીધ્ર ભસ્મસાતુ ૨. સંતશુળવદનવત્ - ઈ. માં . ૨. પ્રસિદ્ધચતઃ સિદ્ધિ - #ા રૂ. રપાન - ૫ (g)

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376