________________
૨૮૪
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१ સૂત્રમ્ :- નવાર/વા __ भाष्यम् :- देवाश्चतुर्निकाया अपि नपुंसकानि न भवन्ति, स्त्रियः पुमांसश्च भवन्ति।
- સ્થિતિ : नन्तरमात्मसात्कृतं क्षीरोदकवदन्योन्यानुगतिलक्षणेन सम्बन्धेनात्मप्रदेशैः सहाविभागितयाऽध्यवसायविशेषाद् व्यवस्थापितम्, उदयप्राप्तमिति समासादितपरिपाकावस्थम्, तदेवंविधं नपुंसकवेदनीयमेव नारक-सम्मूर्छिमानां जन्तूनां दुःखबहुलत्वाद् भवति, नेतरे स्त्री-पुंवेदनीये कदाचिदिति ॥२/५०॥
उक्तं नारक-सम्मूर्छिमानां लिङ्गम्, अथ देवानां किं लिङ्गमित्यत आह →
(न देवाः इति सूत्रम्) प्रकृतस्य प्रतिषेधं दर्शयति, नपुंसकवेदः प्रकृतः स एव प्रतिषिध्यते, (देवाश्चतुर्नीत्यादि भाष्यम्) दीव्यन्ति इति देवाः क्रीडा-द्युति-गतिष्वतिशयवतीषु वाच्याः, चत्वारो निकायाः = 'सङ्घाताः = समूहाः येषां भवन-वनचर-ज्योतिषिक-वैमानिकाख्यास्ते चतुर्निकायास्ते
સૂત્રાર્થ દેવો (નપુંસકદવાળા) ન હોય.૨/૫૧ ભાષ્યાર્થઃ ચારે નિકાયના પણ દેવો નપુંસક (દવાળા) ન હોય પણ સ્ત્રી (દવાળા) અને પુરુષ (વેઠવાળા) હોય.
- હેમગિરા બે સંબંધની જેમ અધ્યવસાય વિશેષથી અન્યોન્યની અનુગતિ (= એકમેક) સ્વરૂપ તાદામ્ય સંબંધથી આત્મપ્રદેશો સાથે અવિભક્તપણે સ્થાપન કરાયેલું કર્મ નિકાચિત કહેવાય છે. પ્રાપ્ત ....” ઉદય પ્રાસ એટલે પ્રાપ્ત થયેલી પરિપકવ અવસ્થાવાળું. તે આવા પ્રકારનું નપુંસક વેદનીય કર્મ જ નારક અને સંમૂર્ણિમ જીવોને હોય છે કેમકે તેઓમાં દુઃખની બહુલતા હોય છે, ઇતર બે સ્ત્રી અને પુરુષ વેદનીય કર્મ ક્યારેય ન હોય. ૨/૫૦.
૨/૫૧ સૂત્રની અવતરણિકા: નારક-સંમૂર્ણિમ જીવોનું લિંગ કહેવાયું. હવે દેવોને ક્યું લિંગ હોય છે? આ પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી તેના ઉત્તરમાં ૨/૫૧ સૂત્રને કહે છે.
a દેવોમાં વેદ વ્યવસ્થા ર સેવા:' એ ૨/૫૧ સૂત્ર છે. સૂત્રમાં પ્રસ્તુતના નિષેધને દેખાડે છે અર્થાત્ પ્રસ્તુત જે નપુંસકવેદ છે તે જ (દેવોને વિશે) નિષેધ કરાય છે. વાતુ .....' અહીં સેવા: શબ્દ એ તિવ્યન્તિ રતિ સેવા: એવી વ્યુત્પત્તિના આધારે બનેલ છે, તેમાં રહેલ ઢીલ્ ધાતુ અતિશયવાળી કીડા, ઘુતિ અને ગતિ અર્થમાં વપરાયો છે. ચતુર્નિયા .....' પદનો વિગ્રહ - ભવનપતિ, વનચર = વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક નામવાળા નિકાય = સંઘાત = સમૂહ છે જે ઓના તેઓ ચતુર્નિકાયવાળા કહેવાય. તે ચારે પ્રકારના દેવો નપુંસક નથી હોતા. વળી (આ સૂત્રમાં ઉપરના ૨. જાતિગતિશય - માં. ૨. સયા: - બ.