________________
२९८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् :- तत्र औपपातिका नारक-देवाश्चेत्युक्तम् (अ. २, सू. ३५)। चरमदेहा मनुष्या एव भवन्ति, नान्ये । चरमदेहा = अन्त्यदेहा इत्यर्थः । ये तेनैव शरीरेण सिद्ध्यन्ति । उत्तमपुरुषास्तीर्थकर-चक्रवर्त्यर्धचक्रवर्तिनः ।
- Tળ્યક્તિ - अविगानात्, आदावुत्तमपुरुषास्तीर्थकरादय इति विवृत्तमुत्तरकालं पुनर्नोपात्तमुत्तमपुरुषग्रहणं निरुपक्रमसोपक्रमनिरूपणायाम्, अतो भाष्यादेव सन्देहः, किमस्ति नास्तीति संशयात्तमेवेदमस्माकम् ।
असङ्ख्येयवर्षाणि गणितविषयातीतान्यायुंषि येषां तेऽसङ्ख्येयवर्षायुषोऽकर्मभूम्यन्तरद्वीपका मनुष्याः भरतैरावत-विदेहेषु च तत्तुल्यकालाः पञ्चेन्द्रियतिर्यग्योनयश्च तदन्यक्षेत्रद्वीप-समुद्रेषु, एवमेतेऽन
ભાષ્યાર્થ : ત્યાં નારક અને દેવો પપાતિક છે એમ (આ ૨/૩૫માં) કહેવાયું છે. ચરમદે હી જીવો મનુષ્યો જ હોય છે અન્ય (કોઈ ગતિવાળા) નહિ. ચરમદે હવાળા એટલે અંત્ય દેહવાળા અર્થાત્ જે જીવો તે જ શરીરથી સિદ્ધ થાય છે. ઉત્તમ પુરુષ રૂપે તીર્થકરો, ચકવર્તીઓ, અર્ધચકવર્તીઓ જાણવા.
- હેમગિરા - વિચારે કે ચરમદે હ’ પદના ગ્રહણથી જ તીર્થંકરાદિનું ગ્રહણ થઈ જશે તો એ પણ કઈ રીતે ?
ઉત્તર : જે ઓ ખરેખર ચરમ દેહવાળા છે તેઓ નિયમથી જ ઉત્તમ હોય છે. જે ઓ ઉત્તમ છે તેઓ ચરમ હી હોય જ એવો નિયમ નથી અર્થાત્ ભજના છે. (જેમકે વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષ હોવા છતાં ચરમદે હી નથી.) તેથી ઉત્તમ પુરુષ' પદનું ગ્રહણ એ આર્ષ (= પૂર્વધર શ્રી ઉમાસ્વાતિજી કૃત) નથી અર્થાત્ અનાર્થ છે. (આવો કેટલાકનો મત છે.)
હવે અહીં ટીકાકારશ્રી પોતાની વિચારણા જણાવતાં કહે છે કે – ભાષ્ય તો બંને રીતે અવિવાદપણે દેખાય છે. શરૂઆતમાં તીર્થકર વગેરે ઉત્તમ પુરુષો છે, એમ વિવરણ કર્યું છે એના પછી નિરુપક્રમ અને સોપકમ (અનપવર્ય) આયુષ્યની નિરૂપણામાં ઉત્તમ પુરુષોનું ગ્રહણ કરાયું નથી. આથી ભાષ્ય થકી (= ભાગમાં એક ઠેકાણે થયેલ ઉલ્લેખ અને અન્ય ઠેકાણે થયેલ અનુલેખનાં કારણે) જ સંદેહ થાય છે કે શું આ સૂત્રમાં ‘ઉત્તમપુરુષ' પદનું ગ્રહણ હશે કે નહિ? આમ આ (૩ત્તમપુરુષ) પદ અમને (= ટીકાકારશ્રીને) સંશયાપન્ન જ છે. અર્થાત્ અમે હજુ ચોક્કસ નિશ્ચય નથી કરી શક્યા કે સૂત્રમાં ઉત્તમ પુરુષ' પદ છે કે નહિ. (હવે આગળના ભાષ્યના અર્થને કહે છે ) ગણિતના વિષયથી અતીત એવા અસંખ્યય વર્ષોનું આયુષ્ય છે જેઓનું તે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા કહેવાય છે. ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરકીપના માનવો તેમજ ભરત, ઐરાવત અને મહાવિદેહમાં રહેલા તેના તુલ્ય કાળવાળા (સુષમ આદિ આરાવાળા)માનવો તેમજ (તત્ =) અકર્મભૂમિ, અંતર્દીપ, કર્મભૂમિ અર્થાત્ અઢીદીપ, તથા જુઓ પરિશિષ્ટ-૬ ટીપ્પણ૩૩