Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 332
________________ ३०० सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् :- असङ्ख्येयवर्षायुषो मनुष्यास्तिर्यग्योनिजाश्च भवन्ति। सदेवकुरूत्तरकुरुषु सान्तरद्वीपकास्वकर्मभूमिषु कर्मभूमिषु च सुषमसुषमायां सुषमायां सुषमदुष्षमायामित्यसङ्ख्येयवर्षायुषो मनुष्या भवन्ति। – ઘક્તિ - असङ्ख्येयवर्षायुषो मनुष्यास्तिर्यग्योनिजा भवन्तीत्यादि भाष्यम् । एतेष्वेवासङ्ख्येयवर्षजीवित्वं लभ्यते, न नारक-देवेषु, सम्भवन्त्यपि तत्रासङ्ख्येयानि वर्षाण्यौपपातिकग्रहणान्निवार्यन्त इति, मनुष्याणां तिरश्चां च मध्ये सम्भवन्त्यसङ्ख्येयवर्षायुषस्तेऽनपवायुषः । ते च → मन्दर-नीलयोरुत्तर-दक्षिणा गन्धमादन-माल्यवतोर्मध्य उत्तराः कुरवः एकादशयोजनसहस्रद्विचत्वारिंशाष्टशतसद्विकलविस्तृताः। मन्दर-निषधयोर्दक्षिणोत्तराः सौमनस-विद्युत्प्रभयोर्मध्ये देवकुरवस्तावत्प्रमाणाः, सह देवकुरुभिरुत्तरकुरवः सदेवकुरूत्तरकुरवस्तत्र सदेवकुरूत्तरकुरूषु जम्बूद्वीप-धातकी ભાષ્યાર્થ : અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો હોય છે. દેવકુફ સહિતના ઉત્તરકુરુઓમાં, અંતરદીપના માનવો સહિતની અકર્મભૂમિઓમાં, તેમજ કર્મભૂમિઓમાં સુષમસુષમા નામના પ્રથમ આરામાં, સુષમા નામના બીજા આરામાં અને સુષમાઠુષમા નામના ત્રીજા આરામાં અસંખ્ય વર્ષનાં આયુષ્યવાળા મનુષ્યો હોય છે. • હેમગિરા બે ‘ મ વર્ષાયુ .....' અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો હોય છે અર્થાત્ તેમાં જ અસંખ્ય વર્ષનું જીવિત (અનપવર્ય આયુષ્યના હેતુ તરીકે) મેળવાય છે, નારક અને દેવોમાં નહિ, કેમકે ત્યાં સંભવતાં પણ અસંખ્ય વર્ષો ૫પાતિક શબ્દના ગ્રહણથી નિવારણ કરાય છે. (નારક અને દેવોમાં અનપવર્ય આયુષ્યના હેતુ તરીકે ઔપપાતિકનું ગ્રહણ કરેલું છે. આથી અસંખ્યાત વર્ષનું આયુષ્ય તેઓ વિશે અનપવર્ઘ આયુષ્યના હેતુ તરીકે નિવારણ કરાય છે.) આથી મનુષ્યો અને તિર્યંચોની મધ્યમાં જેઓ અસંખ્યય વર્ષના આયુષ્યવાળા છે તેઓ અનપવર્યં આયુષ્યવાળા જાણવા અને તેઓ ક્યાં અને ક્યારે હોય છે ? તેને દેખાડે છે. (અહીંથી માંડી પાન. નં. ૨૯૮માં ‘અનપવર્યાયુવાળા જાણવા’ ત્યાં સુધી આ વિષય ચાલશે.) મંદર (= મેરુપર્વત) અને નીલ વર્ષધર-પર્વતની યથાક્રમે ઉત્તર અને દક્ષિણમાં રહેલા તેમજ ગંધમાદન અને માલ્યવંત નામના (ગજદંત) પર્વતની વચ્ચે રહેલા ઉત્તરકુરુઓ ૧૧,૮૪૨ યોજન અને ૨ કળાના વિસ્તારવાળા છે. (પાંચ ઉત્તરકુરુક્ષેત્રો છે માટે બહુવચન છે). મેરુપર્વત અને નિષધવર્ષધર પર્વતની ક્રમશઃ દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલા તેમજ સૌમનસ અને વિદ્યુતુપ્રભ નામના ગજદંત પર્વતની મધ્યમાં રહેલા દેવકુરુ ક્ષેત્રો તેટલા (= ૧૧,૮૪૨ યોજન અને ૨ કળા) પ્રમાણ વિસ્તારવાળા છે. (આ પણ ઉત્તરકુરુની જેમ પાંચ છે. ‘ વિરપુ” પદના સમાસનો વિગ્રહ ટીકામાં આપેલ છે, એમાંથી જ જોઈ લેવો, જંબુદ્વીપમાં ૧-૧, ધાતકીખંડમાં

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376