________________
२९९
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- સ્થાપ્તિ - पवायुषो द्रष्टव्याः। एतदेव स्पष्टयति भाष्यकारः → औपपातिका नारका देवाश्चेत्युक्तमिति स्मारयति प्रागभिहितं (अ. २, सू. ३५), नाधुना व्याख्येयमिति । चरमशरीरास्तु मनुष्या एव भवन्ति, नान्ये । नारक-तिर्यग्-देवव्युदासः सिद्ध्ययोग्यत्वात् । चरमदेहान् प्रसिद्धतरपर्यायशब्देन कथयति → चरमदेहा = अन्त्यदेहा इत्यर्थः ।
ये तेनैव शरीरेण सकलकर्मजालमपहाय सिद्धिमशेषकर्मापगमलक्षणामाप्नुवन्ति इति । उत्तमपुरुषास्तीर्थकर-चक्रवर्त्यर्धचक्रवर्तिनः तीर्थकरनामकर्मोदयवर्तिनस्तीर्थकराः, चक्रवर्तिनोऽपि नवनिधिपतयश्चतुर्दशानां रत्नानां नेतारः स्वपौरुषोपात्तमहाभोगभुजः सकलभरताधिपा भवन्ति, अर्धचक्रवर्तिनस्तु 'बलदेव-वासुदेवाः एवमादयश्चान्येऽपि किल प्रदर्शनाद् गणधरादयो गृह्यन्ते।
- હેમગિરા - અન્ય (= અઢીદ્વીપની બહારના) દ્વીપ સ્વરૂપ ક્ષેત્રો અને સમુદ્રોમાં રહેલા તિર્યંચો અસંખ્યય વર્ષના આયુષ્યવાળા જાણવા. આ પ્રમાણે આ (અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા, ઔપપાતિક, ચરમદે હી અને ઉત્તમ પુરુષો) અનપવર્તનીય આયુષ્યવાળા જાણવા. આ વાતને જ ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે -
“ગૌઘપતિ ...' નારકો અને દેવો ઔપપાતિક છે એમ પૂર્વે (૨/૩૫ સૂત્રમાં) કહેવાયેલું હતું.’ આથી અત્યારે વ્યાખ્યા કરવાની જરૂર નથી આમ ભાષ્યકારશ્રી પૂર્વે કહેવાયેલાનું સ્મરણ કરાવે છે. ચરમશરીરી તો મનુષ્ય જ હોય, અન્ય કોઈ નહિ. નારક, તિર્યંચ અને દેવોનો ચરમશરીરી તરીકે નિષેધ કરાયો છે કારણકે તેઓ સિદ્ધિગતિને અયોગ્ય છે. ભાષ્યકારથી ‘ચરમદેહ વાળા જીવોને વધુ પ્રસિદ્ધ પર્યાયવાચી શબ્દથી કહે છે –
‘રમા ...' ચરમ હવાળા એટલે અંત્ય દેહવાળા અર્થાત્ જે ઓ તે જ શરીર વડે સકળ કર્મજાળનું છેદન/ભેદન કરી સમસ્ત કર્મનો વિનાશ રૂપ સિદ્ધગતિને પામે છે (તે ચરમદેહી કહેવાય છે).
e ભાષ્યના ‘ૌપપાતિ' પદની સાર્થકતા છેક ઉત્તમ પુરુષો રૂપે તીર્થકરો, ચક્રવર્તીઓ, અર્ધચકવર્તીઓ (= વાસુદેવો, બળદેવો) જાણવા તીર્થકર નામ કર્મનાં વિપાકોદયવાળા તીર્થકરો હોય છે. ૯ નિધિના અધિપતિ, ૧૪ રત્નોના સ્વામી, પોતાનાં સામર્થ્યથી ઉપાર્જિત મહાભોગને ભોગવનારા તથા સકલ ભરત (= પખંડ)ના માલિક ચકવર્તીઓ હોય છે, વળી બળદેવો અને વાસુદેવો (તથા પાઠાંતર મુજબ પ્રતિવાસુદેવો) અર્ધચકવર્તી હોય છે. અહીં તીર્થકર વગેરેના દષ્ટાન્ત થકી આવા પ્રકારના બીજા ગણધર વગેરે પણ ઉત્તમ પુરુષ તરીકે ગ્રહણ કરવા. ૨. “વપ્રતિવાસુદ્દેવા: -ણા