________________
२९५
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ।
- Tળ્યક્તિ – ननु चौपपातिकासङ्ख्येयवर्षायुषामपि तुल्यमेतत् सन्निधानमिति। उच्यते → सत्यम्, नारकादीनामुपक्रमकलापः सन्निहितस्तथापि ते सोपक्रमायुषो न भण्यन्ते कदाचिदप्युपक्रान्तेरदर्शनात् ।
अपरे वर्णयन्ति → तीर्थकरौपपातिकानां नोपक्रमतो मृत्युः, शेषाणां चरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषामुभयथा, एवंविधाभ्युपगमे भाष्यमुपरिष्टादगमितं स्यात्, “औपपातिकाश्चासङ्ख्येयवर्षायुषश्च निरुपक्रमा चरमदेहाः सोपक्रमा निरुपक्रमाश्च'' इति भाष्यमिदमत्यन्तमसङ्गतं स्यात् । कर्मप्रकृतिग्रन्थानुसारिणस्तु वर्णयन्ति →
* ‘‘દ્વI Mો , વંfથા નમૂfમને, હું सव्वप्पजीवितं वज्जइत्तु उवट्टित्ता दोण्हम् ॥'
(પંસંગ્રહે પંવમવંધવિધારે થા - ૨૨૬) - હેમગિરા -
ર ઉપક્રમ છતાં નિરુપમ આયુષ્ય : પ્રશ્ન : ઔપપાતિક જન્મવાળા દેવ અને નારકો તેમ જ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાને પણ આ ઉપક્રમનું સન્નિધાન તો તુલ્ય જ છે ને ? (છતાં શા માટે આ જીવોને નિરુપમ જ કહ્યા છે ?)
ઉત્તર : એ વાત સત્ય છે કે નારકાદિને ઉપક્રમનો સમૂહ રહેલો છે, તો પણ તેઓ સોપકમાયુષ્યવાળા નથી કહેવાયા, એનું કારણ એ છે કે તેઓમાં ક્યારે પણ ઉપક્રાંતિનાં (= તલવારના ઘા વગેરેથી ઘાયલ અવસ્થાના) દર્શન થતાં નથી.
બીજા કેટલાક એવું વર્ણન કરે છે કે “તીર્થકરો તથા ઔપપાતિક જન્મવાળા દેવો અને નારકોને ઉપક્રમના કારણે મૃત્યુ નથી. શેષ ચરમદેહી, ઉત્તમ પુરુષો (= ચક્રવર્તી વગેરે) અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો (ઉપક્રમ યુક્ત અને ઉપક્રમ વિનાના એમ) ઉભય રીતના આયુષ્યવાળા હોય છે.'
આ રીતે (બીજા કેટલાકનું) સ્વીકારતા તો આગળનું ભાષ્ય અગમિત (= અસંગત) થાય. કહેવાનો આશય એ છે કે “ઔપપાતિક તથા અસંખ્ય વર્ષાયુષ્યવાળા નિરુપક્રમ અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે અને ચરમદેહી સોપક્રમ અને નિરુપમ એમ બે પ્રકારના અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે આ પ્રમાણે આગળ કહેવાતું આ ભાષ્ય અત્યંત અસંગત થઈ જશે.
જ અસંખ્ય વર્ષના અનાવર્તનીય આયુષ્યવાળાની કથંચિત્ અપવર્તન :
(શ્રી શિવશર્મસૂરિ કૃત) કમ્મપયડી ગ્રંથને અનુસરનારા તો આ મુજબ કહે છે કે ‘ઉત્કૃષ્ટ * अद्धायोगोत्कृष्टात् बद्ध्वा भोगभूमिगेसु लघु । सर्वाल्पजीवितं वर्जयित्वा अपवर्त्य द्वयोः પૂરિ ગુનાં એવો પાઠ મુદ્રિતમાં છે અને પંચસંગ્રહની મુદ્રિત પ્રતમાં “પૂણિ નહું પાઠ મળેલ છે જે વધારે ઉચિત લાગવાથી તેનું ગ્રહણ કર્યું છે.