________________
२८०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ भाष्यम् :- अत्रोच्यते → जीवस्यौदयिकेषु भावेषु व्याख्यायमानेषुक्तम् → 'त्रिविधमेव लिङ्गं → स्त्रीलिङ्गं पुल्लिङ्गं नपुंसकलिङ्गमिति' (अ. २, सू. ६)। तथा चारित्रमोहे नोकषायवेदनीये त्रिविध एव वेदो वक्ष्यते (अ. ८, सू. १०) स्त्रीवेदः पुंवेदो नपुंसकवेद इति। तस्मात् त्रिविधमेव लिङ्गमिति तत्र ॥
- સ્થિતિ છે लिङ्गनियम इति, कियन्ति लिङ्गान्यासु गतिषु सम्भवन्तीति पृच्छ्यते, लिङ्गसङ्ख्यामेव तावनिर्धारयितुमिच्छति, न पुनः किं लिङ्गं कस्यां गताविति पृच्छ्यते।
___अत्रोच्यते- प्राक् तावल्लिङ्गेयत्ता निर्धार्यते ततश्च निर्वृत्तानि लिङ्गानि सङ्ख्यया गतिषु विभक्ष्यन्त इति। अतस्तमेव नियपं दर्शयति → त्रिविधमेव लिङ्गं न न्यूनमधिकं वा, तच्च प्राक् प्रदर्शितं प्राय इत्येवमावेदयति जीवस्यौदयिकेष्वित्यादिना भाष्येण, गति-कषाय-लिङ्गसूत्रे (अ. २, सू. ६) औदयिकमेकविंशतिभेदमाचक्षाणेन स्त्री-पुं-नपुंसकलिङ्गानि त्रीण्येवाभिहितानि किमिति न स्मर्यन्ते? तथा चारित्रमोह इत्यादि द्विविधो मोहोऽष्टमे वक्ष्यते (अ. ८, सू. १०)
ભાષ્યાર્થ : ઉત્તર : ૨/૬ સૂત્રના ભાગ્યમાં વ્યાખ્યા કરાતાં એવા જીવના ઔદયિક ભાવોને વિશે કહેવાયેલું છે કે “લિંગ ૩ પ્રકારે જ છે” . (૧) સ્ત્રીલિંગ, (૨) પુલિંગ, (૩) નપુંસકલિંગ, તથા ૮/૧૦ સૂત્રમાં ચારિત્રમોહ અંતર્ગત નોકષાય વેદનીયને વિશે ૩ પ્રકારે જ વેઠ કહેવાશે - (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષવેઠ, (૩) નપુંસકવેદ. તેથી ૩ પ્રકારે જ લિંગ છે. ત્યાં = ૨/૬ અને ૮/૧૦ સૂત્રમાં સંખ્યાથી વેદો વિભાજિત કરાયેલા છે. (અહીં ૨/૫૦ સૂત્રમાં કઈ ગતિમાં ક્યો વેદ હોય છે તે કહેવાય છે.)
- હેમગિરા – નિર્ધારણ કરવા માટે પ્રશ્નકાર ઇચ્છે છે પણ કઈ ગતિમાં ક્યું લિંગ છે? એમ પુછાતું નથી.
ઉત્તર : ગ્રંથકાર (પ્રશ્રકારની જિજ્ઞાસા મુજબ) સર્વ પ્રથમ લિંગની સંખ્યા કહે છે અને ત્યાર પછી સંખ્યાથી નક્કી થયેલા લિંગોને ચાર ગતિઓમાં વિભાજિત કરાશે. આથી સર્વ પ્રથમ તે લિંગ સંખ્યાના નિયમને જ દેખાડે છે કે – લિંગ ૩ પ્રકારે જ છે, ઓછા કે વધારે નહીં અને તે મોટા ભાગે પૂર્વે જણાવી જ દીધું છે, એવું આવેદન નીવર્યાયિ' ઇત્યાદિ ભાષ્ય વડે કરે છે. તે આ રીતે “તિ--દ્વિ' ઇત્યાદિ ૨/૬ સૂત્રમાં ઔદયિક ભાવના ૨૧ ભેદને કહેતા મારા (= વાચકશ્રી) વડે સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગ એમ ૩ જ લિંગો કહેવાયા હતા, તમને (= પૂછનારાને) શું તે સ્મરણમાં નથી ? તેમજ ચારિત્ર મોર ...' અ. ૮ સૂ. ૧૦માં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના ભેદથી મોહનીય બે પ્રકારે કહેવાશે. ત્યાં ચારિત્રમોહ પણ (૧) કષાય ચારિત્રમોહ, (૨) નોકષાય ચારિત્રમોહ, એમ બે પ્રકારે કહેવાશે. ત્યાં (= કષાય અને નોકષાય મોહમાં) હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રી, પુરુષ, નપુંસક