________________
૨૪૮
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४५ भाष्यम् :- अत्राह → एषां पञ्चानामपि शरीराणां सम्मूर्च्छनादिषु त्रिषु जन्मसु किं क्व जायत इति ? अत्रोच्यते -
- સ્થિતિ - समुद्घातनिसर्गतात्मकत्वात्।
__लब्धिप्रत्ययमेतदेवं भवतु, यत् पुनः सर्वदा समस्ति सर्वप्राणिषु तत् कथं सोपभोगम् ? तदपि हि परिगृहीताहारपाककारित्वात् सम्यक्परिणामापादनात् सुखमाधत्ते, तद्विपरीततया तु व्याप्रियमाणं तदेव दुःखाय सम्पद्यते, कर्मबन्धानुभव-निर्जरास्तु प्रत्येकं तस्य न सम्भाव्यन्ते, औदारिकादिसहवर्तित्वात्, अतः पूर्वकेणाप्युपभोगेन सोपभोगं भवत्येवेति मा न परितुषः। शेषाणि तु सोपभोगानि इत्यस्यैव वचनस्य विवरणद्वारेण भाष्यप्रणयनं यस्मादित्यादि। अन्येनोपभोगेन सोपभोगानि मा ग्रहीत् 'कश्चिदतः सुहृद् भूत्वा सूरिराचष्टे → औदारिकादिभिः सुख-दुःखोपभोगः कर्मबन्धानुभव-निर्जराश्च व्याख्यात
ભાષ્યાર્થ પ્રશ્નઃ સંમૂર્છાિમાદિ ૩ જન્મોને વિશે આ પાંચ શરીરમાં ક્યું (શરીર) ક્યાં (જન્મમાં) હોય છે ? ઉત્તર ઃ આના ઉત્તરમાં ૨/૪૬મું સૂત્ર કહેવાય છે.
- હેમગિરા – ઉપભોક્તા કહેવાય છે. કારણકે તે (= તૈજસ શરીર) સમુઘાત વડે નિસર્ગતા આત્મક હોય છે અર્થાત્ તૈજસ સમુદ્દઘાત વડે તેનું નિસર્જન થતું હોય છે. (સમુદ્દઘાત કરવામાં કર્મનો અનુભવ અને નિર્જરા સ્વરૂપ ઉપભોગ હોય છે.)
પ્રશ્નઃ લબ્ધિના નિમિત્તવાળું આ તૈજસ ઉપર કહ્યા મુજબ ઉપભોગવાળું થાઓ, પરંતુ જે સર્વદા સર્વ પ્રાણીઓમાં છે, તે (સહજ તેજસ શરીર) શી રીતે ઉપભોગવાળું મનાય?
ઉત્તર : તે સહજ તેજસ શરીર પણ ગ્રહણ કરેલા આહારને પાચન કરાવનારું હોવાથી સમ્યફ પુષ્ટિ આદિ પરિણામને આપાદન કરવા થકી સુખને આપે છે. અને તે જ તેનાથી વિપરીત રીતે વ્યાપાર કરતું (ગૃહીત આહારને પાચન ન કરાવનારું હોવાથી) દુઃખના માટે થાય છે. વિશેષ એ છે કે કર્મબંધ, અનુભવ કે નિર્જરા એ એકલા સહજ તૈજસ શરીરમાં સંભવતા નથી કારણકે તે સહજ તૈજસ શરીર ઔદારિકાદિ શરીરની સાથે રહેનારું હોય છે. આ પ્રમાણે (આહારને પાચન કરવા સ્વરૂ૫) ઉપર કહેલા ઉપભોગ વડે પણ સહજ તેજસ શરીર ઉપભોગ સહિતનું જ છે આથી “કર્મબંધ વગેરે સર્વ ઉપભોગ ઘટતા નથી' એમ તમારે અસંતોષ ન કરવો.
“શેષા િતુ તોપમાનિ' (= ‘શેષ શરીરો સોપભોગ હોય છે') એવા આ જ ભાષ્ય વચનના વિવરણ દ્વાર વડે અર્થાત્ વિવરણ સ્વરૂપે “માત્' ઇત્યાદિ રચના છે. ‘તોપમા' શબ્દથી બીજા ઉપભોગ વડે સોપભોગવાળા ઔદારિક આદિ શરીરો છે એમ કોઈ ગ્રહણ ન કરી ૨. નિસાત્મવાન્ - મુ. (ઉં. માં.) ૨. વિત: - ૫ (.)