________________
२७२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ भाष्यम् :- आहारकमाह्रियत इत्याहार्यम्, आहारकमन्तर्मुहूर्तस्थिति, नैवं शेषाणि ।
- અસ્થતિ – * किं एगजीवफुडाओ अणेगजीवफुडाओ? (उ.) गोयमा ! एगजीवफुडाओ नो अणेगजीवफुडाओ। (s.) તે i બંને ! તેહિં તીનું અંતરા fulખવડા માનવપુરા? (૩) જોવા ! एकजीवफुडा नो अणेगजीवफुडा। (प्र.) पुरिसे णं भंते ! अंतरे (णं) हत्थेण * वा पाएण वा असिणा वा पभू विच्छिदित्तए ? (उ.) नो इणमठे समठे, नो खलु तत्थ सत्थं कमति" (ફૂ. ૬૩૧) |
एतानि च सूत्राणि वैक्रियाद्यर्थेषूपयुज्य नियोज्यानि, न स्वार्थ एव प्रत्ययविधिः, अनियमं दर्शयति
ભાષ્યાર્થ: ‘આહારક'– જે આહરણ (= ગ્રહણ) કરાય તે આહાર્ય. આહારક શરીર અંતમુહૂર્તની સ્થિતિવાળું છે. શેષ શરીરો આ પ્રમાણે નથી.
• હેમગિરા - ઉત્તર હે ગૌતમ ! (તે શરીરો) એક જીવ (ના પ્રદેશો)થી સ્પર્ધાયેલા છે, અનેક જીવો (ના પ્રદેશો)થી સ્પર્ધાયેલા નથી.
પ્રશ્ન: હે ભંતે તે શરીરોની વચ્ચેના આંતરાઓ શું એક જીવ (ના પ્રદેશો)થી સ્પર્શાવેલા છે કે અનેક જીવો (ના પ્રદેશો)થી સ્પર્ધાયેલા છે ?
ઉત્તર હે ગૌતમ ! એક જીવ (ના પ્રદેશો)થી સ્પર્શાવેલા છે. અનેક જીવો (ના પ્રદેશો)થી સ્પર્ધાયેલા નથી.
પ્રશ્ન: હે ભગવાન! કોઈ પુરુષ તે શરીરો વચ્ચેના આંતરાઓને પોતાના હાથ, પગ કે તલવાર વડે છેઠવા માટે સમર્થ છે ?
ઉત્તર : ના, આ વાત (= યુકત) નથી. (આંતરાઓમાં રહેલાં આત્મપ્રદેશોને છેદી શકતા નથી) કારણ કે ત્યાં શસ્ત્ર અસર કરી શકે નહીં. (સૂ. ૬૩૫)
આ (હમણાં જણાવેલ) આગમ સૂત્રોને વૈજ્યિાદિ અર્થોમાં ઉપયોગ કરીને યોજવા. વૈયિ શબ્દને વિશે પ્રત્યયને સ્વાર્થમાં જ લગાડીને વિધિ ન કરવી અને એ જ અનિયમને વિક્રિયામાં ભવતિ' ઇત્યાદિ ભાષ્ય દ્વારા દર્શાવે છે અને એ ભાષ્ય સ્પષ્ટ જ છે. એથી ક્યારેક વૈશ્વિય' અને ક્યારેક વયિ' એમ બંને પ્રયોગ થઈ શકે છે. ૨. વરીયા - (ઉં. માં. જી.) * किमेकजीवस्पृष्टानि अनेकजीवस्पृष्टानि ? गौतम ! एकजीवस्पृष्टानि नानेकजीवस्पृष्टानि । अथ णं भदन्त ! तेषां शरीराणामन्तराः किमेकजीवस्पृष्टाः अनेकजीवस्पृष्टा ? गौतम ! एकजीवस्पृष्टा नानेकजीवस्पृष्टाः। पुरुषो णं भदन्त!
अन्तरा (णं) हस्तेन वा पादेन वा असिना वा प्रभुर्विच्छेत्तुम् ? नैषोऽर्थः समर्थो, नैव तत्र शस्त्र क्राम्यति । ★ "हत्थेण वा एवं जहा अट्ठमसए तइए उद्देसए जाव नो खलु तत्थ सत्थं कमति' इत्येवंरूपः पाठो वर्तमानोपलब्धमुद्रितभगवतिसूत्रे दृश्यते।