________________
२५०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४७ सूत्रम् :- वैक्रियमौपपातिकम् ॥२/४७॥ ___ भाष्यम् :- वैक्रियं शरीरमौपपातिकं भवति। नारकाणां देवानां चेति ॥२/४७॥
- गन्धहस्ति प्रत्येकमभिसम्बध्यते । गर्भे जातं गर्भाद् वा गर्भजमेवं सम्मूर्च्छनजमपि, उक्तलक्षणे च गर्भ-सम्मूर्च्छने जन्मनामतो गर्भजन्मनां सम्मूर्च्छनजन्मनां च प्राणिनामौदारिकं तावद् भवति, न त्ववधारणमौदारिकमेव, तैजस-कार्मणयोरपि तत्र सम्भवात्, लब्धिप्रत्ययवैक्रियाहारकयोर्वा गर्भजन्मन्युत्तरकालभावित्वात्॥
ननु च भूते 'ड' विधानं तत् कथं भाष्यकारो विवृणोति जायत इति वर्तमानकालाभिधायिना शब्देनेति? उच्यते → न दोषोऽयं यस्माज्जातमुत्पन्नमुत्तरकालमपि पुनः पुनः पर्यायापेक्षया सम्भवतीत्युपपन्न एव निर्देश इति। एतच्च शरीरं जघन्येनामुलासङ्ख्येयभागप्रमाणमुत्कर्षतो योजनसहस्रપ્રમાણિતિ'll૨/૪દ્દા
સૂત્રાર્થ : વૈકિય શરીર ઔપપાતિક હોય છે. પ૨/૪ના ભાષ્યાર્થક વેકિય શરીર ઔપપાતિક હોય છે તથા નારક અને દેવોને હોય છે..૨/૪૭થી
– હેમગિરા ૦ અને સમૂચ્છન એ બંને શબ્દ સાથે ગરિ' (= 1)નો સંબંધ કરાય છે. ગર્ભને વિશે જન્મેલો અથવા ગર્ભથી જન્મેલો તે ગર્ભજ. એ જ રીતે “સમૂચ્છનજ’ પદમાં પણ વ્યુત્પત્તિ સમજી લેવી. જન્મના નામકથન કરનાર ૨/૩૨ સૂત્રની વ્યાખ્યામાં ગર્ભ જન્મ અને સમૂઈન જન્મનું સ્વરૂપ કહેવાઈ ગયું છે. ગર્ભ જન્મવાળા અને સંપૂર્ઝન જન્મવાળા પ્રાણીઓનું પ્રથમ ઔદારિક શરીર હોય છે, વળી ઔદારિક ‘જ’ હોય છે એવું અવધારણ નથી કારણકે ત્યાં (= એ બંને જન્મમાં) તેજસ અને કાર્મણ શરીરનો પણ સંભવ (= અસ્તિત્વ) છે અને લબ્ધિ પ્રત્યયવાળા (= લબ્ધિ નિમિત્તે થનારા) વૈક્રિય કે આહારક શરીર પણ ગર્ભ જન્મને વિશે ઉત્તરકાળમાં થનારા છે.
પ્રશ્ન : “કંમૂઈન' ઇત્યાદિ પદોમાં લાગતો ‘કુ' = “ગ' પ્રત્યય સંપૂઈને નાત રૂતિ સંમૂઈન' એમ ભૂતકાળનાં અર્થમાં વપરાય છે. તો પછી ભાગ્યકારશ્રી “ગાયતે' એવા વર્તમાનકાળવાચી શબ્દ વડે શી રીતે તેનું વિવરણ કરે છે ?
ઉત્તર : આ વિવરણ દોષ રૂપ નથી કેમકે ભૂતકાળમાં જન્મેલી = ઉત્પન્ન થયેલી વસ્તુ ઉત્તરકાળમાં પણ ફરી ફરી (અભિનવ-અભિનવ) પર્યાયની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે. એથી (વર્તમાન અર્થમાં ભૂતકાળ-સૂચક ‘g' પ્રત્યયનો) નિર્દેશ યુક્તિયુક્ત જ છે. આ ઔદારિક શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી ૧ હજાર યોજન પ્રમાણ હોય છે .૨/૪ ૨. •ામપિ - ૫ (બા. .)