________________
२६७
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- *वैक्रियमिति विक्रिया विकारो विकृतिर्विकरणमित्यनर्थान्तरम्।
- Wહતિ - प्रदर्शनमेतत् क्वचित् स्वार्थे क्वचिन्नित्ताद्यर्थेष्विति। नैवं शेषाणि वैक्रियादीनि। किं कारणमत आह → तेषां हि ‘परं परं सूक्ष्मम् (२/३८) इत्युक्तं (इति भाष्यम्) यस्मात् तेषां वैक्रियादीनां परं परं प्राक् सूक्ष्ममभिहितं तस्मान्नैवं शेषाणीति ।।
वैक्रियमित्यादि भाष्यम् । प्राक् तावत् सुखावबोधार्थं पर्यायानाचष्टे → विक्रिया विकारो विकृतिर्विकरणमित्यनर्थान्तरम्। विविधा विशिष्टा वा क्रिया विक्रिया, तस्यां भवं वैक्रियम्, प्रकृतेरन्यत्वं विकारः, विचित्राकृतिर्विकृतिः, विविधं क्रियत इति विकरणम्, एतेऽनर्थान्तरमभिदधति ध्वनयः। ભાષ્યાર્થ : વૈક્રિય એટલે વિકિયા, વિકાર, વિકૃતિ, વિકરણ આ બધા એકાર્થિક છે.
- હેમગિરા – (૪) પ્રતિક્ષણ વૃદ્ધિ પામતું હોવાથી બૃહત્ કહેવાય છે. આ કાર્થક શબ્દો છે. (૫) હજાર યોજન પ્રમાણ અવસ્થિત શરીરની ઉંચાઈ અને લંબાઈ હોવાથી મહત્ કહેવાય છે.
આવું ઉદાર શરીર જ ઔદારિક કહેવાય છે. સામેવ મૌલારિમ એ પ્રમાણે ભાષ્યમાં સ્વાર્થ અર્થમાં વ્યુત્પત્તિ કરી છે પણ તે સ્વાર્થ અર્થની વ્યત્પત્તિનો નિયમ નથી કરાયો કે સ્વાર્થમાં જ ઔદારિક શબ્દની વ્યતિપત્તિ થાય, કિન્તુ આ પ્રદર્શન (= ઉદાહરણ) માત્ર છે કેમકે આ વ્યુત્પત્તિ ક્યાંક સ્વાર્થમાં તો ક્યાંક નિવૃત્તિ વગેરે અર્થોમાં થાય છે.
“રવ જિ' ‘વૈજ્યિાદિ શેષ શરીરો આવા નથી’’ આવું જ કહ્યું છે તે ક્યા કારણે ?
આ પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી એના ઉત્તરમાં તેષાં દિપ પ... ઇત્યાદિ ભાષ્યને કહે છે - જેથી કરીને વૈકિય વગેરે શરીરોમાં પૂર્વ પૂર્વ કરતાં પછી પછીના શરીર વધુ સૂક્ષ્મ હોય છે, એમ પૂર્વે ૨/૩૨ સૂત્રમાં કહેવાયું હતું. તેથી શેષ શરીરો એવા ઔદારિક જેવા સ્થૂલ નથી.
દર વૈકિયના વિવિધ રૂપો ? af' ઇત્યાદિ ભાષ્ય છે. સર્વ પ્રથમ વૈકિય શરીરનો સુખેથી બોધ થાય માટે તેનાં પર્યાયવાચી શબ્દોને કહે છે. તે આ મુજબ - વિકિયા, વિકાર, વિકૃતિ અને વિકરણ
૧. વિકિયાવિવિધ અથવા વિશિષ્ટ કિયા તે વિયિા કહેવાય છે. તે (- વિકિયા) વિશે થનારું તે વૈક્રિય કહેવાય છે.
૨. વિકારપ્રકૃતિ (= સ્વાભાવિક રૂ૫)થી અન્ય રૂપે થવું અર્થાત્ મૂળ પ્રકૃતિમાં ફેરફાર ૧. નિવૃત્ત' - પુ (જં.) ક જુઓ પરિશિષ્ટ-૨ ટીપ્પણી- ૨૫