________________
२५२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ __सूत्रम् :- शुभं विशुद्धमव्याघाति *चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ॥२/४९॥
- સ્થિતિ : (लब्धिप्रत्ययं चेति सूत्रम्) 'लब्धिप्रत्ययं च वैक्रियं चेत्यादि (भाष्यम्)। चशब्दादुत्कृष्टं वैक्रियमुदचीचरद् भाष्यकारः। तपोविशेषजनिता लब्धिस्तत्प्रत्ययं = तत्कारणमेतच्छरीरं भवत्यजन्मजमिदमित्यर्थः। अथवा गर्भजन्मनामेवेदमुत्तरकालं भवतीति न कश्चिद् दोषः। लब्धिप्रत्ययवैक्रियशरीरप्रतिविशिष्टस्वामिनिर्दिदिक्षया आह → तिर्यग्योनीनां मनुष्याणां चेति (भाष्यम्)। सामान्याभिधानेऽपि लब्धिप्रत्ययवचनाद् भूयसां गर्भव्युत्क्रान्तितिर्यग्-मनुष्याणामिदं द्रष्टव्यम्, तपोविशेषानुष्ठानाद्, वायोश्च वैक्रियं लब्धिप्रत्ययमवशेषतिर्यग्योनिजानां मध्ये, नान्यस्येति॥२/४८॥
अत्राह → अथाहारकं किंलक्षणमिति ? अत्रोच्यते →
સૂત્રાર્થ : શુભ, વિશુદ્ધ અને અભ્યાઘાતિ એવું આહારક શરીર ૧૪ પૂર્વધરને જ હોય છે. ૨/કલા
– હેમગિરા –
કિ લબ્ધિ વડે થતું વૈક્રિય શરીર જક એ ૨/૪૮ સૂત્ર “નધિપ્રત્યયં ' ઇત્યાદિ ભાષ્ય છે, અહીં તેનું વિવેચન કરે છે - ‘’ શબ્દથી ભાગ્યકારશ્રીએ ઉત્કૃષ્ટ વૈકિય શરીરનો નિર્દેશ કર્યો છે. લબ્ધિ એ વિશિષ્ટ પ્રકારના તપથી પ્રગટ થયેલી હોય તે લબ્ધિ કહેવાય છે અને તે (લબ્ધિ)ના નિમિત્તવાળું અર્થાત્ તે (લબ્ધિ)ના કારણવાળું આ વૈકિય શરીર હોય છે સાર આ કે આ “અજન્મજ' હોય છે (= જન્મજાત = સહજ ન હોય) અથવા આ લબ્ધિ પ્રત્યય વૈક્તિ શરીર ગર્ભજન્મવાળા જીવોને જ ઉત્તરકાળમાં (= જમ્યા પછી) હોય છે, એમ કહેવામાં કોઈ દોષ નથી. લબ્ધિના નિમિત્તવાળા વૈક્રિયશરીરના વિશિષ્ટ સ્વામીઓનો નિર્દેશ કરવાની ઇચ્છાથી ભાષ્યકારશ્રી “તિર્યોનીનાં.....' ઇત્યાદિ ભાષ્ય કહે છે – (લબ્ધિ પ્રત્યય વૈક્રિય શરીર) તિર્યંચ અને મનુષ્યોનો હોય છે. અહીં તિર્યંચ અને મનુષ્યોનો ઉલ્લેખ સામાન્ય રીતે કર્યો હોવા છતાં (બધા ય તિર્યંચ અને મનુષ્યોને આ શરીર હોય” એમ અર્થ ન કરવો.) પણ ‘લબ્ધિપ્રત્યય” પદનો ઉલ્લેખ હોવાથી ઘણાં ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને આ શરીર વિશિષ્ટ તપના અનુષ્ઠાન વડે પ્રાપ્ત થાય છે એમ જાણવા યોગ્ય છે, વળી શેષ સંમૂર્ણિમ તિર્યંચયોનિવાળા જીવોમાં વાયુકાયને જ લબ્ધિ પ્રત્યય વૈકિય શરીર હોય છે, અન્ય તિર્યંચોને ન હોય. | ૨/૪૮.
૨/૪૯ સૂત્રની અવતરણિકા પ્રશ્નઃ હવે એ કહો કે આહારક શરીર કેવા લક્ષણવાળું હોય છે ? ૨. નધિપ્રત્યયં ચા વૈશ્વિયં નહિ ત્યાદ્રિ ભાષ્ય 1 - છું. ૨. વશેષ૦ - ૫ (ઉં. વ.)1 જુઓ પરિશિષ્ટ-૨ ટીપ્પણી - ૨૦