________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२५३
भाष्यम् :- शुभमिति शुभद्रव्योपचितं शुभपरिणामं चेत्यर्थः । विशुद्धमिति विशुद्ध* द्रव्योपचितमसावद्यं चेत्यर्थः ।
- ગન્ધત્તિ •
(शुभं विशुद्धमित्यादि सूत्रम् ।)
इदमपि लब्ध्यपेक्षमेव किन्तु वैक्रियादयं विशेषः शुभादिकृतः, अजन्मजत्वं च सामान्यम् । शुभमिति शुभद्रव्योपचितमित्यादि (भाष्यम्) । शुभानि द्रव्याणीष्टवर्ण - गन्ध-रस-स्पर्शभाञ्जि तैः प्रचितं निर्वर्तितम्, शुभः परिणामश्चतुरस्रं संस्थानमाकारो यस्य तच्छु भपरिणामं चाहारकं भवति । चशब्दः समुच्चये, विशुद्धद्रव्योपचितं शुभपरिणामं चेति । विशुद्धमिति विशुद्धद्रव्योपचितमसावद्यं चेत्यर्थः । स्वच्छस्फटिकशकलमिव सकलवस्तुप्रतिबिम्बाधारभूतं विशुद्धद्रव्योपचितमुच्यते।
अपरे वर्णयन्ति → विशुद्धं शुक्लमत्र विवक्षितम्, असावद्यमिति अवद्यं = गर्हितं = पापं ભાષ્યાર્થ : શુભ એટલે શુભદ્રવ્યથી બનેલું અને શુભ પરિણામવાળું વિશુદ્ધ એટલે વિશુદ્ધ દ્રષ્યથી બનેલું અને અસાવદ્ય (આહારક શરીર હોય છે).
=
હેમગિરા ઉત્તર : અહીં (= પ્રશ્ન વિશે) ૨/૪૯ સૂત્ર કહેવાય છે.’
* આહારકનું સ્વરૂપ
શુક્ષ્મ વિશુદ્ધ... ઇત્યાદિ ૨/૪૯ સૂત્ર છે. તેનો અર્થ આ પ્રમાણે → આ (આહારક શરીર) પણ લબ્ધિની અપેક્ષાવાળું જ હોય છે પરંતુ વૈક્રિય શરીર કરતાં વિશેષ એ છે કે આ આહારક શરીર શુભ વગેરે વિશેષતાઓથી વિશિષ્ટ છે. વળી ‘મનન્મત્તત્વ' (= સહજ ન હોવાપણું) બન્ને શરીરોમાં સમાનપણે છે.
->
->
શુભમ્ . ઇત્યાદિ ૨/૪૯ સૂત્રનું ભાષ્ય છે. તેનો અર્થ આ પ્રમાણે છે → ૧. શુભ → A. શુભ દ્રવ્યોથી બનેલું શુભ દ્રવ્યો એટલે ઇષ્ટ (= મનોહર) એવા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા દ્રવ્યો, તેઓથી પ્રચિત = નિર્માણ પામેલું તથા B. શુભ પરિણામવાળું સમચતુરસ્ર સંસ્થાન = આકાર સ્વરૂપ શુભ પરિણામ છે જેનું તે શુભ પરિણામવાળું આહારક શરીર હોય છે. ભાષ્યનો ‘ચ’ શબ્દ સમુચ્ચયના અર્થમાં છે, તે સમુચ્ચય આ મુજબ કરવો કે - વિશુદ્ધ દ્રવ્યથી ઉપચિત નિર્મિત અને સમચતુરસ આકારવાળું આહારક શરીર છે.
૨. વિશુદ્ધ → A. વિશુદ્ર દ્રવ્યથી બનેલું સ્વચ્છ સ્ફટિકના ટૂકડાની જેમ આહારક શરીર સર્વ વસ્તુના પ્રતિબિંબ માટે આધારભૂત છે અર્થાત્ જેમાં (સમીપવર્તી) સર્વ વસ્તુનું પ્રતિબિંબ પડી શકે તેથી વિશુદ્ધ કહેવાય છે. બીજા કેટલાક કહે છે કે- અહીં વિશુદ્ધ શબ્દ શુક્લ (= સફેદ) * જુઓ પરિશિષ્ટ-૬ ટીપ્પણી - ૨૧