________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२५१ મૂત્રમ્ :- નધિપ્રત્યયં ચા૨/૪ भाष्यम् :- लब्धिप्रत्ययं च वैक्रियं (च) शरीरं भवति। तिर्यग्योनीनां मनुष्याणां વેતિ ૨/૪૮
-- गन्धहस्ति (वैक्रियऔपपातिकमिति सूत्रम् । वैक्रियं शरीरमित्यादि भाष्यम्।) उपपातजन्मोपपातशब्देनोच्यते तस्मिन् भवमौपपातिकं वैक्रियं शरीरं, तन्निमित्तत्वादवधिवत् सहजम्, तच्च सामर्थ्यान्नारकदेवानामेव न शेषाणाम् । द्विविधं च तद् → भवधारकमुत्तरवैक्रियं च, तत्राद्यस्य जघन्येनामुलासङ्ख्येयभागः प्रमाणम्, उत्कृष्टं पञ्च धनुःशतानि, उत्तरवैक्रियं जघन्येनाङ्गुलसङ्ख्येयभागप्रमितमुत्कर्षेण योजनलक्षप्रमाणमिति ॥२/४७॥
સૂત્રાર્થ વળી (વૈકિય શરીર) લબ્ધિના નિમિત્તવાળું હોય છે. ર/૮
ભાષ્યાર્થ ? વળી વૈકિય શરીર લબ્ધિરૂપ નિમિત્તવાળું હોય છે. તેમજ તિર્યંચો અને મનુષ્યોને હોય છે.૨/૪૮.
- હેમગિરા - ૨/૪૭ સૂત્રની અવતરણિકા : આની અવતરણિકા ૨/૪૬ સૂત્રની અવતરણિકામાં આવી ગઈ છે
વૈવિમૌuપતિમ્ એ ૨/૪૭ સૂત્ર છે અને તેનું વૈશ્વિયં... ઇત્યાદિ ભાષ્ય છે. અહીં તેનું વિવેચન કરે છે -
વૈકિય શરીરના સ્વામી ર. ઉપપત’ શબ્દથી ઉપપાત જન્મ કહેવાય છે તે ઉપપાત જન્મ વિશે થયેલ (= જન્મેલ) તે ઔપપાતિક વૈકિય શરીર છે. ઉપપાતના નિમિત્તે થતું હોવાથી અવધિજ્ઞાનની જેમ વૈકિય શરીર સહજ (= ભવ પ્રત્યયિક) છે અને તે વૈકિય શરીર સામર્થ્યથી નારક અને દેવોના જ હોય છે. શેષ (= માનવ-તિર્યંચો)ને ન હોય. તે વૈકિય શરીર ભવધારક વૈક્રિય અને ઉત્તર વૈકિય એમ બે પ્રકારે હોય છે. ત્યાં (= બે પ્રકારના વૈયિ શરીરમાં) પ્રથમ ભવધારક વૈક્રિય શરીરનું પ્રમાણ જઘન્યથી અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ હોય છે. તથા ઉત્તર વૈક્રિય શરીર જઘન્યથી અંગુલના સંખ્યય ભાગ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટથી ૧ લાખ યોજન પ્રમાણ હોય છે, એમ સમજવું. II ૨/૪
૨/૪૮ સૂત્રની અવતરણિકા : પૂર્વના (૨/૪૭) સૂત્રમાં ભવધારક વૈકિય શરીર ઉપપાત જન્મને વિષે હોય છે તે બતાવ્યું. હવે બીજું જે લબ્ધિપ્રત્યય વૈશિરીર છે તેને નધિપ્રત્યયં ૨ ૨/૪૮ સૂત્રમાં બતાવે છે.