________________
२४०
સૂત્રમ્ :
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४५
નિરુપમો મન્ત્યમ્॥૨/૪॥
- ગન્ધત્તિ --
एव प्रमत्तस्तदा भवति, उत्तरकालं च तां लब्धिमुपजीवन्, आहारकस्यापि प्रमत्तो निष्पादकः, निष्पत्त्युत्तरकालं तु नियमत एवाप्रमत्तो भवतीत्यस्मात् स्वामिविशेषाद् वक्ष्यमाणान्न लब्धिद्वयमेकस्यैकदेति, आहारकलब्धिमुपजीवन्नपि शुभाध्यवसायत्वादप्रमत्त इति ॥ २/४४ ॥
ગુન્હાનિ શરીરાળિ, વિં પુનરેષાં પ્રયોગનમ્ ? ૩૫મોનઃ ૩૫મોવન્તિ શરીરાળિ, તેષાં તુ (નિરૂપમોનमन्त्य मिति सूत्रम्।) अथवा इहौदारिकादिशरीरभाव तावत् सुखदुःखोपभोगो दृष्टस्तत् किं यदा कार्मणं विग्रहगतौ तदाऽनेन सुख-दुःखोपभोग आत्मना क्रियते नेति ?
સૂત્રાર્થ : અંતિમ શરીર નિરૂપભોગ હોય છે. ૨/૪૫।। • હેમગિરા
લબ્ધિધારી, ૧૪ પૂર્વધારી અપ્રમત્ત સંયમીને જ હોય. જ્યારે સંયમી (= સર્વવિરતિધર) તે વૈક્રિય શરીર (કે તૈજસ શરીર)ને બનાવે છે ત્યારે તે નિયમા જ પ્રમાદી હોય છે અને ઉત્તરકાળે તે વૈક્રિય (કે તૈજસ) લબ્ધિને ભોગવતો અર્થાત્ લબ્ધિમાં વર્તતો પણ નિયમા પ્રમાદી હોય છે. જો કે આહારક શરીરનો પણ આરંભ કરનાર સંયમી પ્રમત્ત હોય છે. પરંતુ બનાવ્યા પછીના ઉત્તરકાળમાં નિયમા જ અપ્રમત્ત હોય છે. માટે આગળ કહેવાતા આ સ્વામી વિશેષને (= સ્વામી ભેદને) આશ્રયીને બે લબ્ધિ એક જીવને એક કાળે ન હોય. (જુદા કાળમાં એક જીવમાં હોઈ શકે) કેમકે આહારકમાં વર્તતો પણ સંયમી શુભ અધ્યવસાયવાળો હોવાથી અપ્રમત્ત હોય છે. (જ્યારે વૈક્રિય કે તૈજસ લબ્ધિમાં વર્તતો નિયમા પ્રમાદી જ હોય) ૫૨/૪૪૫
૨/૪૫ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન ઃ અત્યાર સુધીમાં શરીરો કહેવાયા તે શરીરોનું પ્રયોજન શું છે તે કહો ?
ઉત્તર ઃ શરીરોનું પ્રયોજન ઉપભોગ છે અર્થાત્ શરીરો ઉપભોગવાળા છે. પણ તે શરીરોમાં અંતિમ શરીર નિરુપભોગી હોય છે અર્થાત્ ઉપભોગ વિનાનું હોય છે. તે વાતને જણાવતું ૨/ ૪૫ સૂત્ર કહેવાય છે.
કામઁણ શરીરમાં ઉપભોગનો અભાવ
(પ્રસ્તુત સૂત્રની અવતરણિકા બીજી રીતે →)
અથવા અહીં (= ભવસ્થદશામાં) જ્યાં સુધી ઔદારિક વગેરે શરીરનો સદ્ભાવ હોય છે ત્યાં સુધી સુખદુઃખનો ઉપભોગ દેખાયો છે. તો જ્યારે કાર્મણ શરીર વિગ્રહગતિમાં હોય છે ત્યારે એના (= કાર્યણ શરીર)થી આત્મા વડે સુખદુઃખનો ઉપભોગ શું કરાય છે કે નથી કરાતો ? આ પ્રમાણેના પ્રશ્નના ઉત્તર રૂપે નિરુપોળમન્ત્યમ્ એમ ૨/૪૫ સૂત્ર કહેવાય છે.