________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ - સર્વચાર/૪રા
• गन्धहस्ति अधुना भाष्यानुसृतौ यत्न आस्थीयते- ताभ्यामित्यादि भाष्यम्। ताभ्यां = उक्तलक्षणाभ्यां तैजसकार्मणशरीरकाभ्यां अनादिः = अकृतकः 'सन्तत्यऽङ्गीकरणेन संयोगोऽनादेरकृतकस्य जीवस्येति, न हि जीवः केनचिदुत्पादितश्चैतन्यात्मनेति श्रुतिपथमागमद् वचो यो वा मन्येत कृतकमात्मानमुपयोगलक्षणमनादिपारिणामिकभाववर्तिनमपत्रपस्तस्यापि वचनमयुक्तिकमसङ्गतपूर्वापरमिति विद्वद्भिरपकर्ण्यम्', अतोऽनादिस्तदनादित्वात् तैजस-कार्मणे अप्यनादिसम्बन्धे विद्वांसः प्रमातुमर्हन्ति, अन्यथा परित्यक्तसकलशरीरकलङ्कस्य मुक्तस्येव केन हेतुना संसारिता स्यादिति ? ॥२/४२॥
अथैते अनादिसम्बन्धे अपि सति किमशेषसंसारिण एव स्त आहोस्वित् कस्यचिदेवेति ? अत . માર* (સર્વતિ સૂત્રમ્) સૂત્રાર્થ : સર્વ સંસારી જીવોને આ બંને શરીર હોય છે. ૨/૪૩
- હેમગિરા - આમ તે કર્મ સાથેનો સંબંધ આદિવાળો જ છે એમ નિઃશંકપણે સ્વીકારવું જોઈએ.
આથી સંબંધ એ દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નય એમ બંનેની અપેક્ષાએ રહેલો છે, એમ ‘ર' શબ્દ જણાવે છે.
અત્યારે ભાષ્યને સમજવા પ્રયત્ન કરીએ તામ્યાં ..... પૂર્વોકત સ્વરૂપવાળા તે બે તેજસ અને કાર્મણ શરીર સાથે અનાદિ = અકૃતક એવા જીવનો સંયોગ સંતતિ = પ્રવાહને આશ્રયીને અનાદિ છે
કારણકે “કોઈપણ ચૈતન્યાત્મા વડે જીવ ઉત્પન્ન કરાયો છે.' એવું વચન શ્રુતિપથમાં આવ્યું નથી, અથવા તો જે અવિવેકી લોક અનાદિ પારિણામિક ભાવવતિ ઉપયોગ લક્ષણવાળા આત્માને કૃતક (કરાયેલો) માને છે, તેનું પણ વચન યુક્તિ વિનાનું અને પૂર્વાપર અસંગત છે આથી વિદ્વાનો વડે ઉપેક્ષણીય છે. આથી જીવ (કૃતક નથી પણ) અનાદિ છે અને તે (જીવ) અનાદિ હોવાથી તૈજસ અને કાર્મણ શરીરોને પણ અનાદિ સંબંધવાળા તરીકે નિશ્ચય કરવા માટે વિદ્વાનો યોગ્ય છે. અન્યથા (= અગર જો અનાદિ સંબંધ ન માનવામાં આવે તો) ત્યાગ કર્યું છે સઘળું શરીર રૂપ કલંક જેને એવો એ જીવ મુક્ત જેવો હતો એમ સિદ્ધ થશે, અને એ સિદ્ધ થતાં સહુથી મોટો પ્રશ્ન એ થાય કે મુક્તની જેમ એ જીવનું સંસારીપણું ક્યા હેતુથી થાય ? નહીં જ થાય. ૨/૪૨ા.
૨/૪૩ સૂત્રની અવતરણિકા પ્રશ્નઃ આ બે શરીરો અનાદિ સંબંધવાળા હોવા છતાં ૨. તત્યાડડી -મુ. (જં.માં.) ૨. પ ર્વ -રા