________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ - અનાલિસ્વધે ચાર/૪રા માધ્યમ્ - તામ્યાં તૈન-UTખ્યામનાસિમ્બન્ધ તિi૨/૪રા
- સાન્થાપ્તિ - जलधि-वलय-द्वीप-पाताल-नरक-विमान-प्रस्तरानपि भिन्दती जातेऽक्षतस्वरूपे वज्रवन्न जातुचित् कुण्ठतामश्नुवाते । न खलु लोहपिण्डमाविशन्तस्तेजोऽवयवाः परिस्फुरन्मूर्तयोऽपि कयाचिदुपपत्त्या निवारयितुं पार्यन्ते तद्विध्यापनायाम्भोऽवयवाश्च समाहृताः, सूक्ष्मत्वादेवमेव च ते शरीरके राजवल्लभपुरुषवत् सर्वत्राव्याहतप्रवेश-निर्गमे प्रतिपत्तव्ये इति ॥२/४१।।
न च ताभ्यां कदाचित् संसारी विरहित इत्यावेदयन्नाह →
अनादिसम्बन्धे च (इति सूत्रम्)। आदिः = प्राथम्यम्, अविद्यमान आदिर्यस्यासावनादिः, सम्बन्धनं = सम्बन्धः = संयोग इत्यर्थः, अनादि सम्बन्धो ययोः परस्परेण संसारिभिश्च सह ते अनादिસૂત્રાર્થ તૈજસ તથા કામણ શરીર સાથે જીવનો અનાદિથી સંબંધ છે..૨/૪રા.
ભાષ્યાર્થ: તે બે તૈજસ અને કાર્પણ શરીર સાથે (જીવન) અનાદિકાળથી સંબંધ રહ્યો છે.૨/૨
- હેમગિરા – આદ્રતા વગરના = અત્યંત કઠોર એવા પર્વત, સમુદ્ર, ઘનાદિ વલય, દ્વીપ, પાતાળ, નરક, વિમાન અને પ્રસ્તરોને ભેદતા (= ભેદીને જતાં) ક્યાંય જરાક પણ નહિ ભેદાયેલા એવા વજની જેમ અક્ષત-અખંડ સ્વરૂપવાળા ક્યારેય પણ હાનિને પામતાં નથી. લોઢાના ગોળામાં પ્રવેશ કરતાં ફૂરાયમાન થતાં (ઝગમગતાં) આકારવાળા અગ્નિના અવયવોને કોઈ પણ ઉપાયથી અટકાવવા શક્ય નથી અને તે અગ્નિ કણોને શમાવવા માટે લવાયેલા (લોઢાનાં ગોળામાં પ્રવેશ કરતાં) પાણીના અવયવો પણ અટકાવવા શક્ય નથી, આ જ પ્રમાણે સૂક્ષ્મ હોવાને લીધે તે બે શરીરો રાજાના પ્રિય પુરુષની જેમ સર્વત્ર વિના અવરોધે પ્રવેશ અને નિર્ગમવાળા સ્વીકારવા ૨/૪
૨/૪૨ સૂત્રની અવતરણિકા વળી સંસારી જીવ તે બે શરીરથી ક્યારેય રહિત નથી એ પ્રમાણે જણાવતાં વાચકપ્રવરશ્રી ૨/૪૨ સૂત્રને કહે છે.
તેજસ -કાશ્મણનો અનાદિ સંબંધ : ‘મનોટિસ * પદ ૨/૪૨ સૂત્ર છે. હવે તેનું વિવેચન કરે છે. આદિ એટલે પ્રથમ, અવિદ્યમાન છે આદિ જેની એ અનાદિ, સારું (ગાઢ) બંધન તે સંબંધ અર્થાત્ સંયોગ, પરસ્પર એકબીજાની સાથે અને સંસારી જીવોની સાથે અનાદિકાળથી સંબંધ છે જે બેનો તે બે ૨. નલિમ્બિન્ધો નવચેત્યનq° - . તા ૨. આપના - (ઉં. વ.) ૩. બેવ ચ શર૦ - ૬ (ઉં. માં.) જુઓ પરિશિષ્ટ-૬ ટીપણી-૧૮