________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ।
१५३ –- સ્થિતિ विग्रहगतिः, न कर्मयोगः, ततोऽन्यत्रापि दर्शनादिति, द्वितीय-षष्ठ-सप्तमेष्वौदारिक-कार्मणमिश्रः, प्रथमाष्टमयोरौदारिक एव, एवमन्यत्र तु यथोक्तः कायादियोगः समायोजितो भवति।
अथ विग्रहगतौ कर्मयोग (२/२६) इतिवचनादेकविग्रहायामपि गतौ कार्मण एव योगः कस्मान्न भवति ? साऽपि हि विग्रहगतिर्भवत्येवेति।
उच्यते → विग्रहगताविति न व्याप्तिर्विवक्षिता तिलतैलवत्, किन्तु विषयो विवक्षितः खे शकुनिरूदके मत्स्य इति यथा, अवश्यं चैतदेवं ग्रहीतव्यम्, अन्यथा द्विविग्रहायां त्रिविग्रहायां वा गतावाद्यन्तयोरपि समययोः कार्मणयोगः प्राप्नोति, इष्यते च द्विविग्रहायां मध्यमसमये त्रिविग्रहायां मध्यमયોદ્ધયોરિતિ
- હેમગિરા - કેવલી ભગવંતને કેવલી સમુઘાતના કાળે ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કાર્પણ યોગ જ હોય છે. વળી સૂત્રમાં વિગ્રહગતિ અવધારણ કરાઈ છે, કાર્મણયોગ નહિ અર્થાત્ કાર્મણયોગમાં વિગ્રહગતિના સમયો જ હોય એવું નથી પણ વિગ્રહગતિના વચલા સમયમાં એક કાર્મહયોગ જ હોય છે. કેમકે તેનાથી (= વિગ્રહગતિથી) અન્યત્ર (= કેવલી સમુદ્દઘાતના ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં) પણ આ કાર્મણયોગ જોવા મળે છે. કેવલી સમુઘાતનાં બીજા, છઠ્ઠા અને સાતમા સમયને વિશે ઔદારિક-કાશ્મણ મિશ્ર કાયયોગ હોય છે અર્થાત્ કામણ એ ઔદારિક સાથે મિશ્ર હોય છે તથા પ્રથમ અને આઠમા સમયે ઔદારિક-કાયયોગ જ હોય છે. આ પ્રમાણે અન્યત્ર (= વિગ્રહગતિ સિવાયની ગતિઓમાં) યથોકત કાયાદિ યોગની યોજના થઈ છે.
ક .... તો સંપૂર્ણ વિગ્રહગતિમાં માત્ર કામણયોગ નથી કે પ્રશ્નઃ “વિગ્રહગતિમાં કાર્મણ યોગ હોય છે' એવું ૨/૨૬ સૂત્રનું વચન હોવાથી એક વળાંકવાળી ગતિમાં પણ કામણ જ યોગ કેમ નથી હોતો ? કારણકે તે (બે સમયવાળી, એક વળાંકવાળી) ગતિ પણ વિગ્રહગતિ તો હોય છે ?
ઉત્તર : ‘તલમાં તેલ હોય છે એમ કહેવા દ્વારા જેમ તલમાં તેલની વ્યામિ વિવક્ષિત છે કે “જ્યાં જ્યાં તલ હોય ત્યાં ત્યાં તેલ હોય’ તેમ અહીં ‘વિગ્રહગતિમાં કર્મયોગ હોય છ’ એમ કહેવા દ્વારા વ્યાપ્તિ નથી દર્શાવી કે જ્યાં જ્યાં વિગ્રહગતિ હોય ત્યાં ત્યાં કર્મયોગ હોય પરંતુ જેમ આકાશમાં પક્ષી છે, પાણીમાં માછલી છે એમ વિગ્રહગતિમાં કાર્મયોગ છે, એમ જાણવું અને આ પ્રમાણે જ આ અર્થ માન્ય કરવો, અન્યથા (= જો આ રીતે અર્થ ન સ્વીકારો તો) તમારા કહેવા મુજબ (૩ સમયવાળી) બે વિગ્રહવાળી ગતિમાં અને (૪ સમયવાળી) ૩ વિગ્રહવાળી ગતિમાં પ્રથમ અને અંત સમયે પણ કાર્મહયોગ પ્રાપ્ત થાય અર્થાત્ કાર્મહયોગ સ્વીકારવાની . લાતી - મુ. પ્ર. (ઉં. રા.) ૨. ના દિતી - ઉં. .