________________
२१४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३८
- ન્યક્તિ – वैक्रियादिचतुष्कस्य दर्शनमनुपपन्नम्। इह परिणतिविशेषमङ्गीकृत्य पुद्गलाः केचिदतिस्थूलतया वर्तन्तेऽल्पेऽपि सन्तो 'भेण्डकाष्ठादिषु, केचिन्निचिततरपरिणामभाजोऽतिभूयांसोऽपि सूक्ष्मावस्थामासादयन्ति करिदशनादिषु, प्रसिद्धं चैतत् प्रायस्तुलामारोपिते भेण्ड-दन्तखण्डे प्रमाणतः सदृशे परिमाणतामतिविप्रकृष्टां धियमाधत्ते इति। तदेतत् परिशिथिलां परिणतिमनपेक्ष्य निचिततरां च पुद्गलानामन्यथा लाघवं गौरवं वा प्रतिपत्तुमशक्य तुल्यप्रमाणत्वे सति, अतः पूर्वपूर्वमुत्तरोत्तरापेक्षया शरीरं परिस्थूर
- હેમગિરા – તરીકે વિવક્ષિત છે. અહીં અર્શ આદિ ગણપાઠથી “તે સૂક્ષ્મગુણ જેમાં છે તે સૂક્ષ્મ’ એમ ‘ઝ' પ્રત્યય “તુપ' અર્થમાં લાગ્યો છે. અહીં સૂક્ષ્મ ગુણવાળા દ્રવ્ય તરીકે શરીરનું ગ્રહણ કરવું. આથી અર્થ આ પ્રમાણે કરવો - સૂક્ષ્મ પરિણામથી પરિણત થયેલ એવા પુદ્ગલ દ્રવ્યોથી બનેલું (આગળ આગળનું) શરીર જાણવું.
કે વૈકિયાદિ ચાર શરીરોની સૂક્ષ્મતા આના દ્વારા (= ‘vi vs સૂ' એવું કહેવા દ્વારા) પ્રમાણની અધિકતાથી કરાએલી શંકા શાંત થાય છે. અર્થાત્ ‘પાછળ પાછળના શરીરો વધુ પુગલથી બનેલા હોય છે તેથી તેનું પ્રમાણ ઉત્તરોત્તર અધિક હોવું જોઈએ ને ? એવા પ્રશ્નનો ઉત્તર પણ પરં પરં સૂક્ષ્મ' આ વાક્યથી અપાઈ જાય છે અર્થાત્ પછી પછીનું શરીર વધુને વધુ સૂક્ષ્મ પરિણામથી પરિણત પુગલ દ્રવ્યથી આરબ્ધ હોય છે માટે ‘પ્રમાણાધિક્ય’ થવાની આપત્તિ હોતી નથી, વળી સૂક્ષ્મતાના કારણે જ પ્રાયઃ કરીને વૈકિયાદિ ૪ શરીરોનું દર્શન થતું નથી.
અહીં વિશિષ્ટ પરિણતિને લીધે કોઈક પુગલો અલ્પ પણ હોવા છતાં ભૈડકાષ્ઠ (કાષ્ઠ વિશેષ) આદિમાં અતિ સ્થૂલ તરીકે હોય છે તથા કેટલાક પુગલો ઘણી માત્રામાં પણ હોવા છતાં ઘટ્ટ પરિણામને લીધે હાથીદાંત આદિ વિશે સૂક્ષ્મ અવસ્થાને પામે છે અને આ લગભગ પ્રસિદ્ધ છે કે – પ્રમાણથી સમાન (ઘેરાવાવાળા) એવા ભૈડકાષ્ટ અને હાથીદાંતનો ટુકડો ત્રાજવા ઉપર મૂકી તોલવામાં આવે તો અત્યંત ભિન્ન પરિમાણતાની બુદ્ધિ થાય છે અર્થાત્ પરિમાણની અપેક્ષાએ બંનેની વચમાં ઘણું મોટું અંતર પડે છે.
હાથીદાંત ઘણો ભારે હોય છે અને મેંડકાષ્ટ ઘણો હલકો હોય છે, જ્યારે તુલ્ય પ્રમાણ (= આકાર)વાળા પણ પદાર્થ હોય ત્યારે પુદ્ગલોની પરિશિથિલ પરિણતિ (= શિથિલ બંધારણ)ની અપેક્ષા વિના અથવા નિશ્ચિતતર પરિણતિ (= અત્યંત ઘટ્ટ બંધારણ)ની અપેક્ષા વિના તે આ લઘુપણું (= હળવાપણું) કે ગુરુપણું (= ભારીપણું) બીજી રીતે સ્વીકાર કરવા માટે શક્ય નથી. ૨. મvg° - 1. ૨. મgs - . રૂ. v[[માતા° - મુ. સા. (ઉં. મ.) ૪. વિપ્ર - iા . તરાં પુ સ્નાના° - મુ. (ઉં. કાં.)