________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२१९
સૂત્રમ્ :- અનન્તમુળે રે૨/૪૦॥
भाष्यम् :- परे द्वे शरीरे तैजस-कार्मणे पूर्वतः पूर्वतः प्रदेशार्थतयाऽनन्तगुणे भवतः । आहारकात् तैजसं प्रदेशतोऽनन्तगुणम् । तैजसात् कार्मणमनन्तगुणमिति ॥ २/४०॥ → ગન્ધત્તિ --
प्रदेशेभ्य आहारकशरीरप्रदेशा असङ्ख्येयगुणा इति, वैक्रियशरीरयोग्यस्कन्धेभ्यः आहारकशरीरयोग्याः स्कन्धा अनन्ताणुभिरसङ्ख्येयैः स्कन्धैर्गुणिता' भवन्ति एतदुक्तं भवति वैक्रिययोग्याः स्कन्धाः प्रत्येकमनन्त-प्रदेशैरसङ्ख्येयैः स्कन्धैरभ्यस्ताः सन्त आहारकयोग्या जायन्त इति, बहुवचनमत्राप्युभययोग्यस्कन्धबहुत्वापेक्षमिति ॥२/३९ ॥
I
अत्राह → प्राक् तैजसादित्युक्तम् । अथ कः पुनस्तैजस-कामर्णयोः स्कन्धप्रदेशनियम इति ? અન્નોન્યતે → (अनन्तगुणे परे । इति सूत्रम्) परे द्वे शरीरे इत्यादि भाष्यम् । परे इत्युक्तेऽपि द्विशब्दोपादानं સૂત્રાર્થ : આહારક પછીના બંને શરીરોના પ્રદેશ (= સ્કંધો) ક્રમશઃ અનંતગણા હોય છે. ૨/૪૦૫
ભાષ્યાર્થ : અંતિમ બે તૈજસ-કાર્યણ શરીરો પૂર્વ-પૂર્વના શરીરોથી પ્રદેશની અપેક્ષાએ અનંતગણા હોય છે. આહારક કરતાં તૈજસ રારીર પ્રદેશથી અનંતગણા હોય છે. તેજસ કરતાં કાર્મણ શરીર (પ્રદેશ થકી) અનંતગણા હોય છે. ૨/૪૦૫
હેમગિરા
વૈક્રિય શરીરના પ્રદેશો કરતાં આહારક શરીરના પ્રદેશો અસંખ્યેયગુણા છે અર્થાત્ વૈક્રિય શરીરને પ્રાયોગ્ય સ્કંધો કરતાં આહારક શરીરને પ્રાયોગ્ય સ્કંધો અનંત અણુવાળા અસંખ્યેય સ્કંધો વડે ગુણાયેલા હોય છે. કહેવાનો આશય એ છે કે વૈક્રિય યોગ્ય દરેક સ્કંધો જ્યારે અનંત પ્રદે શિક અસંખ્યેય સ્કંધો વડે અભ્યસ્ત થયા (=ગુણાકાર થયેલા) હોય ત્યારે તેઓ આહારક યોગ્ય થાય છે. અહીં પણ ભાષ્યગત બહુવચન બંને (વૈક્રિય અને આહારક) પ્રાયોગ્ય સ્કંધોની બહુલતાની અપેક્ષાએ છે.૨/૩૯।।
૨/૪૦ સૂત્રની અવતરણિકા : પ્રશ્ન : આપે ‘પ્રા તૈનસત્' એવું કહેવા દ્વારા તૈજસ થકી પૂર્વના શરીરોના સ્કંધો રૂપ પ્રદેશોનો નિયમ જણાવ્યો. હવે તૈજસ અને કાર્મણના સ્કંધ રૂપ પ્રદેશનો શું નિયમ છે એ કહો ?
ઉત્તર : અહીં (= પ્રશ્ન વિશે) ઉત્તર હવે આગળના ૨/૪૦ સૂત્રમાં કહેવાય છે.
‘અનન્તમુળે રે’ એ ૨/૪૦ સૂત્ર છે અને ‘રે દે શરીરે’ ઇત્યાદિ તેનું ભાષ્ય છે. (તેનો સમુદાયાર્થ ઉપર ભાષ્યાર્થમાં છે. તેનો અવયવાર્થ આ પ્રમાણે છે કે→) ભાષ્યમાં ‘રે’ એ ૬. શુળતા -માં। ..... ચિહ્નિતોડ્યું પાને મુદ્રિતપુખ્ત ન તૃષ્ટ: (ઘું. માં.)। * જુઓ પરિશિષ્ટ-૬ ટીપ્પણ - ૧૭