________________
१७६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२९ भाष्यम् :- अत्राह → अथ विग्रहस्य किं परिमाणमिति ?। अत्रोच्यते → क्षेत्रतो भाज्यम्, कालतस्तु॥
- गन्धहस्ति इति। नैव तत्र शरीरिषु विग्रहा नियम्यन्ते अल्पे वा बहवो वा यथोक्तविग्रहेभ्य इति ॥२/२९ ।।
__ अत्राहेत्यादिः सम्बन्धग्रन्थः। अविग्रहवद्गतिविचारप्रस्तावे पर आह → अथ विग्रहस्य किं परिमाणमिति ? (इति भाष्येण)। अथेत्यनेन पूर्वक्रियानन्तर्यमावेदयति, विग्रहः = वक्रं तस्य किं परिमाणं = प्रमाणमित्यर्थः, कियता कालेन विग्रहो जायत इति प्रश्नार्थः, अत्र प्रश्नेऽभिधीयते निर्णय *इत्यत आह* → क्षेत्रतो भाज्यम्, कालतस्तु (इति भाष्येण)। क्षेत्रतो भाज्यमेकादिप्रदेशभावित्वात् क्षेत्रतो विग्रहपरिमाणं भाज्यम्, कुतः ? संहार-विसर्गधर्मात्मकत्वाज्जीवप्रदेशानाम्, पूर्वशरीरावगाहनक्षेत्रादुपपातव्यपेताद्, एकादिप्रदेशादिकं चोपपातक्षेत्रमध्यवसातव्यम्, एकादिप्रदेशान्तरितं वा,
ભાષ્યાર્થઃ પ્રશ્ન હવે વિગ્રહનું પ્રમાણ શું છે અર્થાત્ કેટલા કાળે વિગ્રહ થાય છે ?
ઉત્તર : ક્ષેત્રની અપેક્ષાએ (એક વગેરે પ્રદેશની) ભજના સમજવી, પરંતુ કાલની અપેક્ષાએ તો નિયત હોય છે. (તેને આગળના ૨/૩૦ સૂત્રમાં કહેવાય છે.)
• હેમગિરા - નથી અર્થાત્ શરીરી ભવસ્થ જીવોની ગતિમાં ગમે તેટલા ઓછા કે વધતાં વિગ્રહો હોઈ શકે છે તેમાં કોઈ બંધારણ નથી. /૨/૨૯.
૨/૩૦ સૂત્રની અવતરણિકા: ‘ત્રીદ વગેરે ભાષ્ય પદો સંબંધ ગ્રંથ (= અવતરણિકા) રૂપ છે. પ્રસ્તુતમાં અવિગ્રહવાળી ગતિ સંબંધી વિચારના પ્રસ્તાવમાં બીજો (= શિષ્ય) ૩થ વિપ્રદ ... ઇત્યાદિ ભાષ્ય દ્વારા પ્રશ્ન કરે છે કે – વિગ્રહનું પરિમાણ શું છે ?* મથ એવા આ શબ્દ વડે પૂર્વકિયાના આતંતયને જણાવે છે, તેથી અર્થ આ પ્રમાણે થયો કે વિગ્રહ સંબંધી ગતિ વાત પૂરી થઈ હવે એ કહો કે વિગ્રહ (= વળાંક) = વક, તેનું શું પરિમાણ અર્થાત્ પ્રમાણ છે ? પ્રશ્નનો ભાવાર્થ એ છે કે કેટલા કાળે વિગ્રહ થાય છે ? અહીં ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર ક્ષેત્રો ..... ઇત્યાદિ ભાષ્ય થકી કહેવાય છે. એક, બે આદિ પ્રદેશો (ઉત્પત્તિના સ્થાન) હોવાથી ક્ષેત્રની અપેક્ષાએ વિગ્રહનું પરિમાણ ભજનાવાળું છે.
( વિગ્રહ પરિમાણની ક્ષેત્રથી ભજના પર પ્રશ્ન : એક, બે આદિ પ્રદેશવાળું ઉપપાત ક્ષેત્ર સાથી હોય છે ?
ઉત્તર : જીવના પ્રદેશો સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળા હોય છે, તેમજ પૂર્વભવ સંબંધી દેહની અવગાહનાવાળું ક્ષેત્ર ઉપપાત ક્ષેત્ર થકી અલગ હોય છે. આ બે કારણથી ૨. ૪.૪ વિહદયમધ્યવર્તિપદોડધોબણા