________________
१९८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३३
- સ્થિતિ - तेषां विवृता, अतिप्रकाशत्वात् ।।
__ अथ कथं योनिलक्षाणामशीतिश्चतुरुत्तरा प्रतिजाति प्रतिपादिता प्रवचने ? तद् यथा→ पृथिव्यप्तेजो-वायूनां प्रत्येकं सप्त सप्त योनिलक्षाः, प्रत्येकवनस्पतीनां दश, साधारणानां चतुर्दश, द्वि-त्रिचतुरिन्द्रियाणां प्रत्येकं द्वे वे लक्षे, शेषतिर्यग्-नारक-देवानां प्रत्येकं चतस्रश्चतस्रो लक्षाः, मनुष्याणां चतुर्दश, इह तु नव योनयः प्रतिबद्धाः सूत्रे तदेतदतिविप्रकृष्टमन्तरालमुपक्षिपति चेतः संशयदोलायामस्माकमतोऽत्राभिधीयतां समाधिः। ___अयमुच्यते → नव योनय इति सङ्ग्राहकमेतदासां परिसङ्ख्यानमवसेयम्, विस्तरः प्रतिजाति वक्तव्यः, पृथिवीकायस्य 'याऽभिहिता योनिः 'सैव स्वजातिभेदापेक्षया सप्तलक्षपरिमाणा भवति, शर्करावालुकादिभेदा यावत्यो जातयस्तावोँदा योनयोऽपि पृथिवीकायस्येत्यवगन्तव्यम्, न च मूलयोनिमतिवर्तन्ते ताः, किन्तु जातिभेदाद् भिद्यन्त इति, अतः सङ्ग्राहकम्, एवं शेषाणामपि वाच्यम् स्वजातिभेदापेक्षमेतत् परिमाणमिति॥२/३३।।
- હેમગિરા - યોનિ હોય છે કેમકે તે યોનિ અતિ પ્રકાશવાળી = પ્રગટ છે.
- નવ યોનિમાં ૮૪ લાખ યોનિઓનો અંતર્ભાવ ન પ્રશ્ન : કુલ ૮૪ લાખ યોનિ દરેક ઉત્તર જાતિને આશ્રયી (મળાવીને) સિદ્ધાંતમાં કેવી રીતે કહેવાયેલ છે ? તે આ મુજબ કે પૃથ્વી, પાણી, તેજસ અને વાયુની દરેકની ૭-૭ લાખ યોનિ, પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિની ૧૪ લાખ, બેઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય દરેકની ૨-૨ લાખ, શેષ તિર્યંચ, નારક અને દેવ દરેકની ૪-૪ લાખ, મનુષ્યની ૧૪ લાખ યોનિ (આમ ૮૪ લાખ યોનિ શા માટે કહી છે). કારણ અહીં સૂત્રમાં તો ૯ યોનિઓ સૂત્રિત કરાઈ છે. તે આ આટલું મોટું આંતરું અમારા ચિત્તને સંશય રૂપ હીંચકામાં નાંખી દે છે. એથી અહીં (આ પ્રશ્ન વિશે) સમાધાન આપો.
ઉત્તર : ‘૯ યોનિઓ’ એ પ્રમાણેની આ સંખ્યા ૮૪ લાખ યોનિઓનો સંગ્રહ (= સંક્ષેપ) કરનારી જાણવી. જ્યારે વિસ્તાર તો દરેક જાતિને આશ્રયી કહેવો, તે આ મુજબ કહેવો-પૃથ્વીકાયની જે યોનિ (શીતોષ્ણ વગેરે ૭) કહેવાઈ છે તે જ સ્વજાતિના ભેદની અપેક્ષાએ ૭ લાખના પરિમાણવાળી થાય છે અર્થાત્ પૃથ્વીકાયની શર્કરા, વાલુકા વગેરે ભેદવાળી જેટલી જાતિઓ છે તેટલા ભેદોવાળી યોનિઓ પણ પૃથ્વીકાયની છે એમ જાણવું અને મૂળ આ ૭ યોનિને તે (૭ લાખ યોનિઓ) ઓળંગતી નથી પરંતુ જાતિના ભેદથી તે યોનિઓ ભેદાય છે. આથી ૭ લાખ યોનિઓની સંગ્રહ કરનારી (૭) સંખ્યા છે. આ પ્રમાણે શેષ (= અપૂકાયાદિ સર્વ)નું પણ સ્વજાતિના ભેદની અપેક્ષાવાળું ૨. જs - છું. માં. ૨. સ વ - ઉં. માં. ૩. વાતિ - . .