________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
२११ - અસ્થતિ - भाषा-प्राणापान-मनोग्रहणमत्राप्रस्तुतमपि कार्मणशरीरयोग्यवर्गणाप्रदर्शनार्थमध्यवसातव्यम् । एवं तावत् प्रतिविशिष्टपुद्गलद्रव्यनिर्मापितान्यौदारिकादीनि निश्चितम् ।।
अथेदानीमिदं भाष्यमनुस्रियते→इत्येतानि पञ्च शरीराणि संसारिणां जीवानां भवन्ति, एवमेतानि पञ्चैवान्यूनानधिकानि शरीराणीति, शीर्यन्त इति शरीराणीति जीर्यमाणत्वाच्चयापचयवत्त्वाच्च विशरारुताभाज्येतानि गतिचतुष्टयवर्तिनामेव प्राणिनां यथा सम्भवन्ति, न सिद्धानामिति सामर्थ्याद् व्युदासः। निर्मातस्य संज्ञिनः संज्ञेत्यतो न लघ्वपि शरीरग्रहणमादावुपन्यस्तं विशरारुत्वा
- હેમગિરા - (= પ્રસ્તુત શરીર સંબંધી વિચારમાં ય) અપ્રસ્તુત પણ ભાષા, શ્વાસોશ્વાસ અને મનનું ગ્રહણ કાર્મણ શરીરને યોગ્ય વર્ગણાને દર્શાવવા માટે (= સમજાવવા માટે) છે. આ પ્રમાણે “ઔદારિકાદિ શરીરો એ અમુક ચોક્કસ પ્રકારના પુદ્ગલ દ્રવ્યોથી નિર્માણ કરાયેલા છે’ એ પ્રથમ નિશ્ચિત થયું.
ફર શરીર જડને અને સિદ્ધોને ન હોય ! અત્યારે ફુનિ ... ઇત્યાદિ આ ભાષ્ય કહેવાય છે – આ પ્રમાણે આ પાંચ શરીરો સંસારી જીવોને હોય છે. આ પ્રમાણે આ પાંચ જ શરીરો છે, ધૂન કે અધિક નહિ. ‘શીર્ણ (= ન) થાય તે શરીર’ એ પ્રમાણેની વ્યુત્પત્તિ મુજબ જીર્ણ-શીર્ણ થવાના સ્વભાવવાળા હોવાથી તથા ચય અને અપચય (= વધવા અને ઘટવા)ના સ્વભાવવાળા હોવાથી વિશરારુતાવાળા (= વિનાશને પામનારા) એવા આ શરીરો યથાસંભવ ૪ ગતિમાં વર્તતા પ્રાણીઓને જ સંભવે છે, સિદ્ધના જીવોને નહિ. આ પ્રમાણે સામર્થ્યથી (= અર્થપત્તિથી) સિદ્ધોને વિશે આ શરીરોનો નિષેધ કરાયો.
સૂત્ર રચનાનું રહસ્ય બતાવતાં ટીકાકારશ્રી કહે છે – (ટીકાની આ પંક્તિને પ્રશ્નોત્તરીથી સમજીએ.)
પ્રશ્નઃ સૂત્રમાં નિર્દિષ્ટ અલ્પાક્ષરી પણ શરીરાજિ” પદ વાચકશ્રીએ પ્રથમ કેમ મૂક્યું નહિ?
ઉત્તર : જણાયેલા સંશીની સંજ્ઞા હોય (દારિક વગેરે સંજ્ઞી છે. તેમની ‘શરીર’ એવી સંજ્ઞા છે, માટે જેમની સંજ્ઞા કહેવાય છે એ સંજ્ઞી પહેલાં જણાયેલો હોવો જોઈએ). આથી શરીરા”િ શબ્દ અલ્પાક્ષરી છતાં પહેલાં ન મૂકતાં છેલ્લે મૂક્યું છે.
દર શરીર” પદના ઉપન્યાસનો હેતુ : પ્રશ્ન : “શરીર’ શફબ્દ કરતાં અલ્પાક્ષરી કાય’ શબ્દ છે (આ પદ મૂકવાથી સૂત્રમાં લાઘવ થાત) છતાં પણ શા માટે કાય શબ્દનું ગ્રહણ કરાયું નહિ?
ઉત્તર : વિશરારુ (= વિનષ્ટ થવાના સ્વભાવવાળા) હોવાથી દારિક વગેરે “શરીરો’
૨. ISત° -
.