________________
૨૦૬
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
सूत्रम् :- *औदारिक-वैक्रियाहारक-तैजस-कार्मणानि शरीराणि ॥२/३७॥
__ भाष्यम् :- औदारिक, वैक्रियं, आहारकं, तैजसं, कार्मणमित्येतानि पञ्च शरीराणि संसारिणां जीवानां भवन्ति ॥२/३७॥
- સ્થાપ્તિ – अत्र केचित् सूत्रावयवमवच्छिद्य शरीराणीति पृथक् सूत्रं कल्पयन्ति अधिकारार्थम्, अतिबहुवाच्यमेतच्छरीरप्रकरणमतोऽधिकार इति।
अत्रोच्यते → गौरवमात्रमपास्यैवमवच्छिन्दानैः सूत्रमन्यन्न किञ्चिदाप्तं स्यात्, सूत्रपर्यन्ते हि वर्तमानं शरीरग्रहणं नाधिक्रियते पृथगुपन्यस्तमादावधिकाराय जायत इति काऽत्र युक्तिस्तैराश्रयणीया शरणायेति।
औदारिकं, वैक्रियमित्यादि भाष्यम् । तत्रोदारं बृहदसारं यद् द्रव्यं तन्निर्वृत्तमौदारिकमसारસૂત્રાર્થ ઔદારિક, વૈકિય, આહારક, તેજસ અને કામણ એ શરીરો છે. ૨/૩
ભાષ્યાર્થ : ઔદ્યારિક, વૈકિય, આહારક, તેજસ અને કામણ આ પ્રમાણે આ પાંચ શરીર સંસારી જીવોના હોય છે. ૨/૩૭માં
– હેમગિરા મૌલારિવા-વરિ ... ઇત્યાદિ ૨/૩૭ સૂત્ર છે. હવે તેનું વિવેચન કરે છે.
શંકાઃ આ શરીર પ્રકરણમાં ઘણું બધું કહેવા યોગ્ય છે આથી શરીરનો અધિકાર અહીં પ્રારંભ થાય છે. અને આથી જ અહીં કેટલાક સૂત્રના શરીર એવા અવયવને અલગ કરીને શરીરના અધિકારની શરૂઆત માટે અલગ સૂત્ર તરીકે કહ્યું છે તે શું યોગ્ય છે ?
સમાધાનઃ એ પ્રમાણે સૂત્રને ખંડિત કરનારાઓએ (અલગ સૂત્ર રચીને) માત્ર ગૌરવને (= સૂત્ર સંખ્યાની આધિક્યતાને છોડીને બીજું કાંઈ કર્યું નથી! કેમકે - “સૂત્રના છેડે રહેલ શરીર પદનું ગ્રહણ અધિકાર (વિષય) રૂપે નહીં કરી શકાય પણ પૃથક્ રીતે સૂત્રમાં મૂકેલ
શરીર’ પદ જ અધિકાર માટે થાય છે.” એમ કહેવામાં અહીં કઈ યુક્તિ છે કે જેનો આશ્રય તેઓ શરણ માટે કરે ? અર્થાત્ એવી કોઈ યુક્તિ જ નથી કે જે યુકિત તેમના શરણ (ઈષ્ટ સિદ્ધિ) માટે બને. આથી શરીર’ એવું અલગ સૂત્ર કરવાની જરૂર નથી આ જ સૂત્રમાં રહેલા શરરા”િ પદનો અધિકાર આગળના સૂત્રમાં ચાલશે.
: શરીરના પાંચ પ્રકાર : ગૌવર, વૈશ્વિય ... – ત્યાં (= પાંચ શરીરમાં) ૧. ઔદારિક શરીર : ઉદાર એટલે સ્કૂલ (= મોટું = વિશાળ) અને અસાર એવું જે દ્રવ્ય, તે દ્રવ્યથી બનેલું ઔદારિક ૨. ચાર તત્રો મુ. (. ti.) *જુઓ પરિશિષ્ટ-૨ ટીપ્પણી - ૧૬, ૧૭