________________
१७८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३०
- સ્થિતિ गतिषु भवति, नैकसमयायाम्, अपि च यत्र विग्रहस्तत्रैकसमयत्वमुपलक्षणम्, न पुनः एकसमयपरिमाणे काले व्यवच्छिन्ने सर्वत्र विग्रहेण भवितव्यम्, या हि ऋज्वी गतिर्न तस्यां विग्रहोऽस्ति, अथ चैकसमयेति।
___सम्प्रति नियतकालपरिमाणामेकसमयां गतिं क्षेत्रतो भाज्यतया दर्शयति अविग्रहा गतिरालोकान्तादपि एकेन समयेन भवति (इति भाष्येण), ऋज्वी गतिः क्षेत्रमङ्गीकृत्य कदाचिदव्यवहितश्रेण्यन्तरमात्र एव विरमति जन्तोरुत्पादवशात्, कदाचिच्छ्रेणिद्वयमतिक्रम्योपरमति आलोकान्ताद् वा सिद्ध्यमानस्य भवतीत्येकसमयपरिमाणभेदवर्ति (नी) सर्वत्र गतिविशेषात्, यथा देवदत्त यज्ञदत्तयोरेकः प्रहरेण त्रीणि योजनानि छिनत्ति, अपरो योजनमध्य) यातीति, एवं तावदवक्रा गतिरेकेन समयेन भवतीति निरूप्य अविग्रहपरिमाणं चाख्याय विग्रहपरिमाणत एव सुज्ञानसमयसङ्ख्या एक-द्वि-त्रिवक्रा → गतीराख्याति
- હેમગિરા - એ ઉપલક્ષણ રૂપ છે (પણ લક્ષણ નથી,) માટે જ્યારે ૧ સમયના પરિમાણ જેટલો કાળ વીતે ત્યારે સર્વત્ર વિગ્રહ થવો જોઈએ એવું નથી કેમકે જે ઋજુગતિ છે તેમાં વિગ્રહ નથી અને તે (ઋજુગતિ) ૧ સમયવાળી છે.
ફક ગતિકાળથી નિયત, ક્ષેત્રથી અનિયત ક હમણાં એક સમય રૂ૫ નિયત કાળના પ્રમાણવાળી જે ગતિ છે તેના વિશે ક્ષેત્રની અપેક્ષાએ ભજના છે તેને “વિપ્રદ તિ ..' ઇત્યાદિ ભાષ્ય દ્વારા દર્શાવે છે. સંસારી જીવના ઉત્પત્તિ સ્થાનના અનુસાર ક્ષેત્રને આશ્રયી અવિગ્રહ = ઋજુગતિ કયારેક માત્ર અવ્યવહિત (= તેની તદ્દન બાજુની જ) એવી અન્ય આકાશશ્રેણીમાં જ અટકી જાય છે, ક્યારેક ૨ આકાશશ્રેણીને ઓળંગીને અટકે છે અને સિદ્ધ થતાં આત્માની ઋજુગતિ ઠેઠ લોકાંત સુધી હોય છે. આ પ્રમાણે સર્વત્ર (= ઉપરોકત ત્રણે સ્થાન વિશે) ઋજુગતિમાં ૧ સમય રૂપ કાલ-પ્રમાણ તુલ્ય હોવા છતાં વિશિષ્ટ ગતિના કારણે ક્ષેત્રની અપેક્ષાએ ભેદ છે. જેમ દેવદત્ત અને યજ્ઞદત્તમાં એક વ્યક્તિ ૧ પ્રહર વડે ૩ યોજન કાપે છે તથા બીજો આટલા જ સમયમાં દોઢ યોજન જાય છે. (આમ બંનેની ગતિનું કાલ પ્રમાણ એક હોવા છતાં ક્ષેત્ર પ્રમાણ અલગ છે)
આ પ્રમાણે પ્રથમ અવકા (ઋજુ) ગતિ ૧ સમય વડે થાય છે, એવું નિરૂપણ કરીને અને ઋજુગતિના જ ક્ષેત્ર-પ્રમાણને કહીને હવે વિગ્રહના પ્રમાણથી જ જેના સમયની સંખ્યા જાણવી સુગમ છે, એવી એકવકા, કિવઝા અને ત્રિકા ગતિઓને ઇવવિદા... ઇત્યાદિ ભાષ્ય દ્વારા કહે છે – એક વિગ્રહ છે જે ગતિમાં તે ૧ વિગ્રહગતિ કહેવાય. વિગ્રહ (= વળાંક) એ પૂર્વાપરના સમયની અવધિ = મર્યાદાવાળો હોવાથી સામર્થ્યથી નિશ્ચય કરાય છે કે ૧ વિગ્રહ ૨ સમય વડે નિષ્પાદન કરાય છે. આ પ્રમાણે દ્વિવિગ્રહ ગતિ ૩ સમયમાં અને ત્રિવિગ્રહ ગતિ ૪ ૨. વિમાનત - મુ. (૪) ૨. તિરા° - પ્રા./