________________
१८०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३१ સૂત્રમ્ - પર્વ તૌ વાડનાદારી: 1ર/રા भाष्यम् :- विग्रहगतिसमापन्नो जीवः एकं वा समयं द्वौ वा समयावनाहारको भवति, शेष कालमनुसमयमाहारयति । कथमेकं द्वौ वाऽनाहारको न बहूनीति, अत्र भङ्गप्ररूपणा યાર/રૂા.
સ્થિતિ – त्रयेणैकेन्द्रियान् विहाय शेषा व्याख्याताः, एकाद्युपपादोपपत्तेर्यावत् स्वसङ्ख्यानियम इति, एकेन्द्रियास्तु नित्यमविग्रहगतयो विग्रहगतयश्चापदिश्यन्त इति ॥२/३०॥
___ उक्तो विग्रहः। अथ विग्रहगतिसमापन्ना जीवाः किमाहारका अनाहारकाः इति ? यद्यनाहारका एवं तर्हि कियन्तं कालमिति वक्तव्यमिति, उच्यते → (एकं द्वौ वाऽनाहारकः इति सूत्रम्।) विग्रहगतीत्यादि भाष्यम् । उक्ता विग्रहगतिस्तां समापन्नः = अनुप्राप्तो जीवः सामर्थ्याद् विग्रहापेक्षत्वाद् द्विविग्रहां त्रिविग्रहां वाऽनुप्राप्तो गृह्यते, तत्र द्विविग्रहायामेकं समयं मध्यमं त्रिविग्रहायां द्वौ समया
- સૂત્રાર્થ ઃ વિગ્રહગતિને પ્રાપ્ત થયેલ જીવ ૧ અથવા ૨ સમય અનાહારક હોય છે. ૨/૩૧૫
ભાષ્યાર્થ : વિગ્રહગતિ પ્રાપ્ત થયેલ જીવ ૧ અથવા ૨ સમય અનાહારક હોય છે. બાકીના સમયમાં દરેક સમયે આહાર કરે છે. પ્રશ્ન : શા માટે ૧ અથવા ૨ સમય જીવ અનાહારક હોય છે વધુ સમય નહીં ? ઉત્તર ઃ આને સમજવા અહીં વિકલ્પોની પ્રરૂપણા કરવી.૨/૩૧
- હેમગિરા બે તેમજ ઘણાં વિગ્રહગતિવાળા જીવો કહેવાય છે, એમ જાણવું. ૨/૩
૨/૩૧ સૂત્રની અવતરણિકા: આ પ્રમાણે વિગ્રહ કહેવાયો. પ્રશ્ન : હવે વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા જીવો શું આહારક હોય છે કે અનાહારક હોય છે ? જો અનાહારક હોય છે એ પ્રમાણે કહો છો તો કેટલા કાળ સુધી અનાહારક હોય છે, એ પ્રમાણે કહેવા યોગ્ય છે, તે કહો ?)
ઉત્તર : ઉપરોકત પ્રશ્નના ઉત્તર તરીકે ૨/૩૧ સૂત્ર કહેવાય છે.
( દૌ વાડ નાહાર: એ ૨/૩૧ સૂત્ર છે. વિપ્રદતિ... ઇત્યાદિ તેનું ભાષ્ય છે. અનાહારક દશા માટે વિશિષ્ટ વિગ્રહની અપેક્ષા હોય છે માટે સામર્થ્યથી, પૂર્વમાં કહેવાયેલ સ્વરૂપવાળી આ વિગ્રહગતિને સમાપન્ન = પ્રાપ્ત થયેલ જીવ તરીકે ર વિગ્રહવાળી ગતિને કે ૩ વિગ્રહવાળી ગતિને પ્રાપ્ત થયેલ જીવ ગ્રહણ કરાય છે. તેમાં ૨ વિગ્રહવાળી ગતિમાં (૩ સમયમાંથી) મધ્યના ૧ સમયે ૨. સિ? મનાદા ફુયાદ - મુ. (ા. પ્ર.)