________________
१९२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३३
- સ્થિતિ – अष्टप्रकारकर्मवर्तिनां जन्तूनाम् अस्य अनन्तरसूत्रनिर्दिष्टस्य त्रिभेदस्य सम्मूर्च्छनादेः जन्मन इत्यनेन च ‘तद्योनय' इति सूत्रावयवार्थमाचष्टे तस्य = जन्मनो योनयस्तद्योनय इति।
एताः सचित्तादयः (इत्यादि भाष्यम्) एता इति प्रत्यक्षासन्नाः सचित्त-शीत-संवृतास्तिस्रः, सप्रतिपक्षाः = सह प्रतिपक्षैरचित्तोष्ण-विवृतैः सप्रतिपक्षाः, प्रतिकृष्टः प्रत्यनीको वा पक्षः प्रतिपक्षः, मिश्राश्च एतद्वयमेकीभूतं मिश्रमुच्यते, तच्चोक्तमेव द्वयं गृह्यते प्रस्तावान्न तु तद्व्यतिरिक्तं, 'सचित्तादित्रयमचित्तादित्रयं च एतदेवोभयं मिश्रीक्रियते, यस्य च मूलभेदस्य यत् प्रतिपक्षत्वेन निर्दिष्टं तयोर्द्वयोर्मिश्रणम्, तद्यथा → सचित्ताचित्ता, शीतोष्णा, संवृतविवृता, चशब्दः समुच्चये, एकैका एकशः, एकैका सेतरा सचित्तादीनाम्, एकैका च मिश्रा स्वप्रतिपक्षेणैव, एवमेता नव योनयो भवन्ति। યુવતિ (યુર્નાન્તિ ?) = મિશ્રીમતિ ચત્ર સ્થાને નમતુદ્રવ્યાળિ વાર્મોન ૪ તઘોનિ,
- હેમગિરા
યોનિનું પ્રતિપાદન : ‘ચિત્ત .....' ઇત્યાદિ ૨/૩૩ સૂત્ર છે તેનું ‘iારે નવાના' ઇત્યાદિ ભાષ્ય છે, તેનો ટીકાર્ય આ મુજબ છે – ૮ પ્રકારના કર્મોથી યુક્ત એવા સંસારી જીવોના અનંતર સૂત્ર ૨/ ૩૨માં કહેલ આ સંમૂર્ણિમ વગેરે ૩ પ્રકારના જન્મની (સચિત્ત વગેર) યોનિઓ હોય છે. ભાષ્યમાં “ગન્મન' એ શબ્દથી ૨/૩૩ સૂત્રના ‘તયોન'એવા અવયવના અર્થને કહે છે, તે આ પ્રમાણે કે – તેની = જન્મની યોનિઓ તે તયોનિ. (ત સર્વનામ એ જન્મનો સૂચક છે.)
હવે ઉપરોક્ત યોનિઓના પ્રકારને બતાવવા માટે “પતા: સચિત્તા .....' ઇત્યાદિ ભાષ્યને કહે છે. આ પતર્ સર્વનામ પ્રત્યક્ષ અને આસન્નવાચી છે. આથી પ્રત્યક્ષ અને સમીપમાં રહેલી સચિત્ત, શીત, સંવૃત એ ત્રણ યોનિઓનો શાપક છે વળી આ ત્રણે યોનિઓ પ્રતિપક્ષ એવી અચિત્ત, ઉષ્ણ, વિવૃત સહિતની જાણવી. પ્રતિપક્ષ એટલે પ્રતિકુષ્ટ = નિષેધ કરવા લાયક પક્ષ કે પ્રત્યનિક = વિરોધી પક્ષ. મિશ્રાદ્ઘ - આ બંને યોનિઓ એક અભિન્ન સ્વરૂપે થયેલી મિશ્ર કહેવાય છે અને પ્રસ્તાવથી (મિશ્રમ) બે તરીકે ઉપરોક્ત બેનું જ ગ્રહણ કરાય છે પરંતુ તેનાથી ભિન્નનું નહિ અર્થાત્ સચિત્તાદિ ૩ અને અચિત્તાદિ ૩ જે યોનિઓ છે, એ જ બેનું અહીં મિશ્રણ કરાય છે અને જે મૂળભેદનો જે પ્રતિપક્ષી તરીકે નિર્દેશ કરાયો છે તે બેનું મિશ્રણ જાણવું, તે આ મુજબ છે – સચિત્ત + અચિત્ત, શીત + ઉષ્ણ, સંવૃત + વિવૃત. ભાષ્યગત “ઘ' શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. “શિઃ ' એટલે એક-એક અર્થાત્ પ્રત્યેક. આથી અર્થ આ પ્રમાણે કરવો – સચિત્તાદિ ૧-૧ ત્રણે તથા સચિત્તાદિની સપ્રતિપક્ષી એવા અચિત્ત આદિ ૧-૧ ત્રણે અને પોતપોતાના પ્રતિપક્ષીથી મિશ્ર = યુકત એવી સચિત્તાદિ ત્રણે આ પ્રમાણે આ કુલ ૯ યોનિઓ હોય છે. ૨. જિજ્ઞાલિયં - છું. માં..