________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- સ્થિતિ कालोत्तरभाविनावच्छेदेनोत्पद्येत अत्र च वक्रशब्दोऽप्युच्चरितो विग्रहशब्दश्च',
यदि च विग्रहोऽपि वक्रमेव विवक्ष्येत पुनरुक्तता स्यात्, सामानाधिकरण्यं च द्विसामयिकशब्देनानुपपन्नमेव स्याद् विग्रहशब्दस्य, तस्माद् वक्रमत्र साक्षादुपात्तमेकतो वक्रा उभयतो वक्रेति, विग्रहशब्दश्चावच्छेदवचन इति न किञ्चिद् विरुध्यते॥
ननु चात्र सूत्रे त्रिवक्रा गतिर्नोपात्तैव, तद् कथं सूत्रकारेणोपन्यस्ता प्रवचनाद् बहिर्वर्तमानेति ? उच्यते → यद्यपि गतिपरिमाणसूत्रे नोपात्ता तथाऽप्यर्थतस्तत्प्रस्ताव एवोपरिष्टादभिहिता, यथा →
* अपज्जत्तसुहमपुढविकाइए णं भंते ! अधोलोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता जे भविए उड्डलोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहुमपुढवी काइयत्ताए
- હેમગિરા - સામર્થ્યથી જણાઈ આવે છે. ભાવાર્થ એ થયો કે એક સમયના પ્રમાણવાળી ગતિ જેટલા (એક સમય રૂ૫) કાળ પછી થનારા વિરામ વડે ઉત્પન્ન થાય છે. તેમજ એક વક્ર (= વળાંકોવાળી શ્રેણીથી ઉત્પન્ન થનાર જીવ બે સમયના પ્રમાણવાળી ગતિના (બે સમય રૂ૫) કાળ પછી થનારા વિરામ વડે ઉત્પન્ન થાય છે. '
વળી અહીં (૧= તો વંલા સેઢીખવવામા તુસમરૂUા વિજાપાં વવષે.....' ઇત્યાદિ સૂત્રમાં) વક્ર' શબ્દ પણ ઉચ્ચારાયો છે અને વિગ્રહ શબ્દ પણ ઉચ્ચારાયો છે. હવે જો વિગ્રહ શબ્દ પણ વક' (અર્થમાં) જ કહેવાને ઇષ્ટ હોય તો પુનરુક્તપણું થાય અને દ્વિસામયિક શબ્દ સાથે વિગ્રહ શબ્દની સમાનાધિકરણતા ઘટે નહીં.
તેથી અહી (= શ્રી ભગવતીજી સૂત્રમાં) “તો વા સમયો વા' એ પ્રમાણે ‘વક પદ સાક્ષાત્ ઉપન્યાસ કરાયો છે. અને વિગ્રહ શબ્દ એ અવચ્છેદ = વિરામને કહેનાર છે આથી (આ પ્રમાણે અર્થ કરવામાં) કોઈ વિરોધ આવતો નથી.
પ્રશ્ન : અહીં (હમણાં જણાવેલ) શ્રી ભગવતીજી સૂત્રમાં ત્રિવજાગતિ ગ્રહણ જ નથી કરાઈ તો પછી કઈ રીતે પ્રવચનથી બહાર રહેનારી ત્રિવક્રાગતિ સૂત્રકાર વડે મુકાઈ ?
ઉત્તર : યદ્યપિ ગતિના પરિમાણને કહેનાર શ્રી ભગવતીજી સૂત્રમાં ત્રિવેકાગતિ નથી ગ્રહણ કરાઈ છતાં પણ અર્થથી તો તે (ગતિ)ના પ્રસ્તાવમાં જ આગળ કહેવાઈ છે. તે (અંગેની પ્રશ્નોત્તરી) આ મુજબ છે –
પ્રશ્ન : હે ભગવાન ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ અધોલોકના ક્ષેત્રની ત્રસ ૨. ભાઇ . મા. ૨. વત્તે - મુ. () ★ अपर्याप्तसूक्ष्मपृथ्वीकायिको णं भदन्त ! अधोलोकक्षेत्रनाड्या बहिः क्षेत्रे समवहति समवहत्य यो भव्य उर्ध्वलोकक्षेत्रनाड्या बहिःक्षेत्रे अपर्याप्तसूक्ष्मपृथ्वीकायिकतयो...