________________
- સ્થિતિ -
१६८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२९ न गमनपरिणामकाल एव, तत्र कः सम्बन्धः एकसमयेन वा विग्रहेणोत्पद्यते, यदा पुनर्विगृह्य गतिः, तदा सुतरामनुपपन्नम्, न ह्येकसमयगतौ वक्रस्य सम्भवः, भाष्यं च विगृह्यगतिपक्ष एव गमितं भवति વિદો વતિ' (પૃ. ૨૭૪) ત્યાતિ, નેતરત્ર, તસ્માનં સૂત્ર વ્યાયેયમ્ --
- एकसमयेन वा विग्रहेणोत्पद्येतेति, विग्रहशब्दोऽत्रावच्छेदवचनो' न वक्रताभिधायीत्यतोऽयमर्थः → एकसमयेन वाऽवच्छेदेन = विरामेण। कस्यावच्छेदेनेति चेत् ? सामर्थ्याद् गतेरेव, एकसमयपरिमाणगतिकालोत्तरभाविनाऽवच्छेदेनोत्पद्येत तथा एकवक्रया श्रेण्योत्पद्यमानः समयद्वयपरिमाणगति
હેમગિરા – સૂત્રનો અર્થ ઘટતો નથી, તે આ પ્રમાણે -- પહેલા વિકલ્પમાં ‘શરીર માટેની જે ગતિ છે તેમાં આગામી જન્મને વિશે શરીર સાથે સંબંધ છે પણ ગમન સ્વરૂપ પરિણામના કાળમાં શરીર સાથે સંબંધ જ નથી. આથી ત્યાં (જુગતિ રૂ૫ અંતરાલગતિમાં) સમથેન વા વિપ્રોત્પતિ' આ પંક્તિનો શું સંબંધ (= અન્વય) છે ? અર્થાત્ આ પંક્તિમાં ‘વિગ્રહ’ શબ્દનો ‘શરીર’ એવો અર્થ કરીએ તો એક સમયવાળા વિગ્રહ વડે = શરીર વડે ઉત્પન્ન થાય છે આવો અર્થ થાય છે, જે ત્યાં બિલકુલ સંગત નથી.
હવે પ્રથમ વિકલ્પ પ્રમાણે અર્થ ન ઘટતાં જ્યારે ‘વિગ્રહ (= વક = વળાંક) કરીને થતી ગતિ' એવા બીજા વિકલ્પ પ્રમાણે અર્થ કરીશું ત્યારે તો સુતરાં ભગવતીજી સૂત્રની એ પંકિતનો અર્થ નહિ ઘટે, કેમકે એક સમયવાળી ઋજુગતિ સ્વરૂપ અંતરાલગતિમાં વક (= વળાંક)નો સંભવ નથી અર્થાત્ બીજા વિકલ્પ પ્રમાણે સમયે વા વિપ્રદેnોત્પત્તિ' એ ભગવતી સૂત્રની પંક્તિનો ‘એક સમયવાળા વળાંક વડે જીવ ઉત્પન્ન થાય છે આવો અર્થ થાય છે જે બિલકુલ અસંગત છે અને વિપ્રદો વશિત ઇત્યાદિ ભાષ્ય (ઉપરોક્ત) વિગૃહ્ય ગતિ’ અર્થમાં જ જણાયેલું છે, બીજા કોઈ અર્થમાં નહિ. (અને એ ભાગ્ય પ્રમાણે તો અર્થ સંગતિ થતી નથી એ વાત પહેલા જ જણાવી દીધી છે.)
શ્રી ભગવતીજી સૂત્રનો ‘વિગ્રહ’ શબ્દ “વિરામ અર્થનો વાચક : (આમ અન્ય મતે અને ભાષ્યકારની વ્યાખ્યા પ્રમાણે ભગવતી સૂત્રનો અર્થ સંગત થતો નથી તેથી) “ સમર કા વિહેળોત્પત” આ શ્રી ભગવતીજી સૂત્રની પંક્તિની આ રીતે વ્યાખ્યા કરવી – અહીં (= શ્રી ભગવતીજી સૂત્રમાં) જે ‘વિગ્રહ શબ્દ છે તે અવચ્છેદને (= વિરામને) કહેનાર છે, વકતાને કહેનાર નથી. આ પ્રમાણે હોવાથી પ્રસ્તુત સૂત્રનો આ અર્થ થાય છે કે – એક સમયવાળા વિગ્રહ = અવચ્છેદ = વિરામ વડે ઉત્પન્ન થાય છે.
કોના વિરામ વડે ઉત્પન્ન થાય છે ? એવું જો પૂછતા હો, તો ‘ગતિના જ વિરામ વડે એમ ૨. વછેરનવ° - ૪. ૨. નો-ઘરે - . માં. ૩. તાનિ વક્રયા - - (૪)