________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१४५ – અતિ –– अन्यथा हीत्यादि (भाष्यम्)। यदि प्रतिविशिष्टा संज्ञा नाङ्गीक्रियते ततः सर्व एव जन्तवः पृथिव्यादिभेदाः समनस्काः स्युः, आहारादिसंज्ञाभिः संज्ञिन इतिकृत्वा, तस्माद् विशिष्टसंज्ञाभाजः संज्ञिनः समनस्का भवन्ति।
तत्रासद्वेदनीयोदयादोज-लोम-प्रक्षेपभेदेनाहाराभिलाषपूर्वकं विशिष्टपुद्गलग्रहणमाहारसंज्ञा, संज्ञा नाम परिज्ञानम्, तद्विषयमाहारमभ्यवहरामीति, मोहनीयोदयात् साध्वसलक्षणा भयसंज्ञा = भयपरिज्ञानं बिभेमीति, पुरुषादिवेदोदयाद् दिव्यौदारिकशरीरसम्बन्धाभिलाषासेवनं मैथुनसंज्ञा, ततोऽन्यथा वाऽपि, मूर्छालक्षणा परिग्रहसंज्ञा, भावतोऽभिष्वङ्गो मूर्छा, तस्मात् सिद्धं प्रणिधानविशेषाहितसंस्कारविज्ञानपाटवादरविजृम्भितपरिणामाः संज्ञिनः॥ ननु च सम्प्रधारणसंज्ञा मनोलक्षणा, मनश्च सम्प्रधारणसंज्ञारूपम्, ततश्चायुक्तं लक्षणमन्योन्य
- હેમગિરા બે (જીવોને) સંશી તરીકે કહેવા ઇષ્ટ છે.
| ‘અન્યથા દિ....' જો આ પ્રમાણે આ વિશિષ્ટ કોટીની સંજ્ઞાનો સ્વીકાર ન કરાય તો પૃથ્વી આદિ ભેદવાળા બધા જ જીવો સમનસ્ક થઈ જાય કેમ કે આહારાદિ સંજ્ઞાની અપેક્ષાએ (બધા) સંજ્ઞી છે. તેથી વિશિષ્ટ સંજ્ઞાથી યુકત સંજ્ઞી જીવો સમનસ્ક હોય છે.
આહાર આદિ ચાર સંજ્ઞાઓ : ત્યાં (= સંજ્ઞાઓમાં) અશાતાવેદનીયના ઉદયથી આહારની અભિલાષાપૂર્વક ઓજ, લોમ અને કવલના ભેદ વડે વિશિષ્ટ પુગલોનું ગ્રહણ કરવું તે આહારસંશા કહેવાય. સંજ્ઞા એટલે પરિજ્ઞાન. “આહારને હું ખાઉં છું' એવું આહારના વિષયવાળું જે જ્ઞાન તે સંશા કહેવાય. મોહનીય કર્મના ઉદયથી ભયના લક્ષણવાળી ભયસંશા કહેવાય છે અર્થાત્ “મને ડર લાગે છે” એવા પ્રકારના ભયનું પરિજ્ઞાન તે ભયસંશા કહેવાય. પુરુષ આદિ વેદના ઉદયથી દિવ્ય (= વૈયિ) કે ઔદારિક શરીરના સંબંધની અભિલાષા કરવી એ મૈથુન સંશા કહેવાય અથવા તો તેનાથી જુદા પ્રકારની (ઈષ્ટ શબ્દાદિની અભિલાષા એ) પણ મૈથુન સંજ્ઞા કહેવાય છે. મૂચ્છ લક્ષણવાળી જે સંજ્ઞા તે પરિગ્રહ સંશા કહેવાય છે. પરિણતિમાં રાગ આવવો તે મૂચ્છ છે. તેથી આ સિદ્ધ થયું કે પ્રણિધાન (= એકાગ્રતા - સંકલ્પ) વિશેષથી પ્રાપ્ત થયેલ સંસ્કાર અને વિજ્ઞાનની પટુતાના આસેવનથી પ્રકટ થયેલ પરિણામવાળા જીવો સંશી કહેવાય છે.
# સ્વસિદ્ધ અને પરસિદ્ધ લક્ષણ પર પ્રશ્ન સંપ્રધારણસંજ્ઞા મન સ્વરૂપ છે અને મન સંપ્રધારણસંજ્ઞા રૂપ છે તેથી હાથ’ અને ૨. વિજ્ઞાન મુ - (ઉં. માં.) ૨. ° સેવને ..