________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
११५ માધ્યમ્ :- ૩મતદુપયોm નક્ષણમ્ (. ૨, ફૂ. ૮) ૩૫યો: = પ્રથાન = आयोगः = तद्भावः = परिणाम इत्यर्थः।
-- સ્થિતિ - (भाष्यम्)। अथवा भाष्यकारः स्वयमेवोपयोगविशेषव्याख्यामातितनिषुराह → उक्तमेतदित्यादि (भाष्यम्)। अभिहितमेतदुपयोगश्चैतन्यपरिणामो जीवस्य वैशेषिकं लक्षणं कः परमाण्वादिष्वत्र प्रसङ्गः ? अत्यन्तासम्बन्ध एव। तमेवोपयोगं पर्यायतः कथयति चैतन्यलक्षणं विशेषव्याख्यानदर्शनद्वारेण उपयोग इत्यादि (भाष्ये)। उपयोगस्तु द्विविधा चेतना → संविज्ञानलक्षणा अनुभवनलक्षणा च, तत्र घटाद्युपलब्धिः संविज्ञान लक्षणा, सुख-दुःखादिसंवेदनाऽनुभवनलक्षणा, एतदुभयमुपयोगग्रहणाद् गृह्यते । प्रणिधानं = अवहित-मनस्कत्वम्, एतदुत्कीर्तयति → स्पष्टो हि मतिज्ञानोपयोगो मानसोपयोगावश्यम्भावी द्रव्येन्द्रियाद्यपेक्षश्च नावध्याधुपयोगस्तथेति। आयोग इति स्वविषयमर्यादया स्पर्शादिभेदनिर्भासो ज्ञानोदयः स्पर्शने
ભાષ્યાર્થ = (જીવનું) આ ઉપયોગ સ્વરૂપ લક્ષણ ૨/૮ સૂત્રમાં કહેવાયું હતું. ઉપયોગ પ્રણિધાન, આયોગ, તભાવ, પરિણામ એ ઉપયોગના પર્યાયવાચી શબ્દો છે. આમ ઉપયોગ ઈન્દ્રિયનું સ્વરૂપ કહેવાયું.
- - હેમગિરા - એવા ભાષ્યને કહે છે અથવા (તો બીજી રીતે અવતરણિકા કરે છે) ‘ઉપયોગ’ની વિશેષ વ્યાખ્યાને કહેવાની ઇચ્છાવાળા ભાગ્યકારશ્રી સ્વયં જ ‘૩જનેતન્...' ઇત્યાદિ ભાષ્યને કહે છે – ચૈતન્ય પરિણામ સ્વરૂપ, જીવના વિશેષ લક્ષણ રૂપે પૂર્વે (૨/૮ સૂત્રમાં) કહેવાયેલો આ ઉપયોગ અહીં પરમાણુ આદિમાં શું પ્રાપ્ત થઈ શકે ? ન જ પ્રાપ્ત થઈ શકે, એટલે કે પરમાણુ આદિમાં ઉપયોગ લક્ષણનો અત્યંત અસંબંધ જ પ્રાપ્ત થાય છે.
બે પ્રકારની ચેતના રૂપ ઉપયોગ : હવે વિશેષ વ્યાખ્યાને દેખાડવાના હેતુથી જ્યોત ...' ઇત્યાદિ ભાષ્યમાં તે જ ચૈતન્ય લક્ષણવાળા ઉપયોગને પર્યાય (= અન્ય પર્યાયવાચી શબ્દો)થી કહે છે તેનો અર્થ આ પ્રમાણે છે - (૧) ઉપયોગ – બે પ્રકારની ચેતના સ્વરૂપ છે. – (A) સંવિજ્ઞાન ચેતના સ્વરૂપ, (B) અનુભવ ચેતના સ્વરૂપ. ત્યાં (= બે પ્રકારની ચેતનામાં) ઘટાદિ પદાર્થોની ઉપલબ્ધિ (જ્ઞાન) તે સંવિજ્ઞાન લક્ષણા ચેતના છે અને સુખ-દુઃખાદિની સંવેદના એ અનુભવલક્ષણા ચેતના છે. ઉપયોગ શબ્દને ગ્રહણ કરવાથી આ બંને (ચેતના) ગ્રહણ કરાય છે.
ફક ઉપયોગના બીજા અર્થો : (૨) પ્રણિધાન -> એકાગ્ર મનોદશા. આ પ્રણિધાન પદ દ્વારા આ વાતને સ્પષ્ટ કરે છે કે - સ્પષ્ટ એવો મતિજ્ઞાનોપયોગ એ માનસિક ઉપયોગથી જ અવશ્ય થનાર છે અર્થાત્ મનના