________________
११६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१९ भाष्यम् :- एषां च सत्यां निर्वृत्तावुपकरणोपयोगौ भवतः सत्यां च लब्धौ निर्वृत्त्युपकरणोपयोगा भवन्ति । निर्वृत्त्यादीनामेकतराभावेऽपि विषयालोचनं न भवति ॥२/१९॥
- ન્યક્તિ - न्द्रियादिजन्माऽभिधीयते । तद्भाव इति उपयोगलाञ्छनो जन्तुस्तच्छब्देनामृश्यते तस्य भावः = स्पर्शनादिद्वारजन्मज्ञानमात्मनो भूतिरुद्भव इतियावत् । परिणामोऽप्यात्मन एव तद्भावलक्षणो नार्थान्तरप्रादुर्भावलक्षणः, स्पर्शनादिनिमित्तज्ञानस्यात्मपरिणतिरूपत्वादित्यर्थः॥
सम्प्रति प्रवृत्तौ क्रमनियममापादयन्नाह → एषामित्यादि भाष्यम् । एषामिति व्याख्यातस्वरूपाणां निर्वृत्त्युपकरण-लब्ध्युपयोगेन्द्रियाणामयं प्रवृत्तिक्रमो यदुत निर्वृत्तिः प्राक् तस्यां सत्यामुपकरणमुपयोगश्च भवति निर्वृत्त्याश्रयत्वादुपकरणस्य तवारजन्मत्वाच्चोपयोगस्य। एतच्च निर्वृत्त्यादित्रयं लब्धीन्द्रिय
ભાષ્યાર્થ ? વળી આ ઇ ઈન્દ્રિયોમાં નિવૃત્તિ હોતે છતે ઉપકરણ અને ઉપયોગ હોય. તથા લબ્ધિ હોતે છતે નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગ હોય. અગર જો નિવૃત્તિ આદિ ચારમાંથી કોઈ એકનો પણ અભાવ હોય તો વિષયનું આલોચન (= જ્ઞાન) થતું નથી. ll૨/૧૯ll
- હેમગિરા - વ્યાપાર દ્વારા મતિજ્ઞાન પ્રવર્તે છે તથા દ્રવ્યેન્દ્રિય આદિની અપેક્ષાવાળો છે. અવધિ આદિ જ્ઞાનનો ઉપયોગ તેવો નથી. (૩) આયોગ - ઇન્દ્રિયોના પોતપોતાના વિષયની મર્યાદા વડે સ્પર્ધાદિ ભેદના બોધરૂપ, સ્પર્શનેન્દ્રિય આદિથી જન્ય એવો જ્ઞાનનો ઉદય આયોગ કહેવાય છે. (૪) તભાવ - અહીં તદ્' શબ્દથી ઉપયોગ લક્ષણવાળા જીવનો વિચાર કરાય છે. તે (જીવ)નો ભાવ એટલે સ્પર્શનેન્દ્રિય આદિ દ્વારા જન્ય જ્ઞાન. કહેવાનો ભાવાર્થ એ છે કે સ્પર્શેન્દ્રિય આદિ દ્વારા આત્મામાં જ્ઞાનનું પ્રગટ થવું એ તભાવ છે. (૫) પરિણામ - આત્માનો પરિણામ પણ તભાવ સ્વરૂપ (= આત્મ સ્વભાવ સ્વરૂ૫) જ છે પણ અર્થાતર (= ભિન્ન)ભાવ સ્વરૂપ નથી, કેમકે સ્પર્શનેન્દ્રિય આદિના નિમિત્તે થતું જ્ઞાન (= ઉપયોગ) આત્મપરિણતિ રૂપ હોય છે. આમ ઉપયોગ ઇન્દ્રિયનું સ્વરૂપ કહેવાયું.
ફ ઈન્દ્રિયનો પ્રવૃત્તિ ક્રમ કે હમણાં (નિવૃત્તિ આદિ ચારેની) પ્રવૃત્તિને વિશે ક્રમના નિયમનું પ્રતિપાદન કરતાં “ggi' ઇત્યાદિ ભાષ્યને કહે છે. -> gi = પૂર્વે વ્યાખ્યા કરાયેલા સ્વરૂપવાળી નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ ઇન્દ્રિયોનો આ પ્રવૃત્તિમ છે કે પ્રથમ નિવૃત્તિ ઇન્દ્રિય બને. તે થયા બાદ ઉપકરણ અને ઉપયોગ ઇન્દ્રિય બને છે, કારણકે ઉપકરણેન્દ્રિયનો આશ્રય નિવૃત્તિ ઇન્દ્રિય છે અને ઉપયોગ એ તેના (= ઉપકરણ) દ્વારા જન્ય છે. વળી આ નિવૃત્તિ આદિ ત્રણે ઇન્દ્રિયની