________________
१३४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२४ भाष्यम् :- कृम्यादीनां पिपीलिकादीनां भ्रमरादीनां मनुष्यादीनां च यथासङ्ख्यमेकैकवृद्धानीन्द्रियाणि भवन्ति यथाक्रमम्।
તથા - વ્યાવીનાં પતિ-નૂપુર-હૂદ્ર-શવ-શુભા --ઝનૂવાप्रभृतीनामेकेन्द्रियेभ्यः पृथिव्यादिभ्य एकेन वृद्ध स्पर्शन-रसनेन्द्रिये भवतः। ......
- સ્થિતિ कृमि-पिपीलिकादि सूत्रम् । अयमादिशब्दः प्रत्येकमभिसम्बध्यते कृम्यादिषु, न समुदाय इति भाष्येण दर्शयति कृम्यादीनामित्यादिना गतार्थमेतत् । यथासङ्ख्यमेकैकवृद्धानीन्द्रियाणि भवन्ति (इति भाष्यम्)। सूत्रे त्वेकैकवृद्धानीत्युक्तं, तत्र न ज्ञायते प्रथममेकेन कतमेन वृद्धमिति सन्देहव्यवच्छेदार्थमाह → यथासङ्ख्यम्, येन क्रमेणोपन्यस्तानि तमेवोररीकृत्यैकैकेन वृद्धानि भवन्ति, न क्रमोल्लङ्घनेन । एतदेव पुनः स्पष्टयति → यथाक्रमं = यथानुपूर्वी, तद्यथेत्यनेन तामानुपूर्वीमादर्शयितुमुप
ભાષ્યાર્થ: કૃમિ આદિ, કીડી આદિ, ભ્રમર આદિ અને મનુષ્યાદિને યથાસંખ્ય એક એક ઈન્દ્રિય વડે યથાક્રમે વૃદ્ધિ પામેલી ઈન્દ્રિયો હોય છે, તે આ મુજબ - કૃમિ આદિ એટલે અપાદિક, નૂપુરક, ગણÇપદ, અળસિયા, શંખ, છીપ, શંભૂકા, જલૌકા આદિ જીવોને, પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવો કરતાં અધિક = વધેલી એક રસન ઈન્દ્રિય હોય છે એટલે સ્પર્શન અને રસન એમ બે ઇન્દ્રિયો હોય છે.
- હેમગિરા – ૨/૨૪ સૂત્રની અવતરણિકા: પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિ તથા વાયુની ઇન્દ્રિયનો નિયમ કહેવાયો. અર્થાત્ પૃથ્વી આદિને સ્પર્શન ઇન્દ્રિય એક જ હોય એમ કહેવાયું. હમણાં બેઇન્દ્રિય આદિ જીવોની ઇન્દ્રિયનો નિયમ કહેવાય છે. આથી માટે ૨/૨૪ સૂત્રને વાચકવર્યશ્રી કહે છે.
કૃમિ-વિપત્તિરિ આ ૨/૨૪ સૂત્ર છે. તેમાં મિ..... મનુષ્યાવીનાં પદમાં રહેલ આ “ગઢ શબ્દ કૃમિ વગેરે પ્રત્યેકને વિશે જોડાય છે પણ સમુદાયમાં નહીં, એ પ્રમાણે ચાલીનાં ઇત્યાદિ ભાષ્યથી દર્શાવે છે, એનો અર્થ સ્પષ્ટ છે. “યથાય...' સૂત્રમાં “એક - એક ઇન્દ્રિયથી વૃદ્ધિ પામેલી ઇન્દ્રિયો હોય છે” આ પ્રમાણે કહેવાયું છે. ત્યાં એ જણાતું નથી કે પાંચમાંથી કઈ એક (ઇન્દ્રિય)થી પ્રથમ (= સ્પર્શન) ઇન્દ્રિય વૃદ્ધિ પામેલી છે. આ સંશયને દૂર કરવા માટે “ થાય' પદને કહે છે. ભાવાર્થ આ મુજબ છે કે જે કમથી ઇન્દ્રિયો (પૂર્વ સૂત્રમાં) ઉપન્યાસ કરાઈ હતી તે જ કમને સ્વીકારીને એક એક ઈન્દ્રિયથી વૃદ્ધિ પામેલી ઈન્દ્રિયો હોય છે, નહીં કે ઉક્ત કુમને ઓળંઘીને. આ હકીકતને જ ફરીથી ભાષ્યમાં ‘યથાક્રમ' શબ્દ દ્વારા સ્પષ્ટ કરે છે - યથાક્રમ એટલે આનુપૂવને ઓળંગ્યા વગર(વૃદ્ધિ જાણવી), ૨. પાકિai (.) ૨. નૌકા° - ૪, ના