________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१३३ સૂત્રમ્ :- મિ-પિપત્નિા -ભ્રમર-મનુષ્યાવીનાવૈવૃદ્ધાનિાર/૨૪
- અતિ – एवं व्याचक्षणेन' शेषजीवभेदपरित्यागे प्रयोजनं वक्तव्यमतो निष्फलत्वान्नैवमभिसम्ब/ शक्यम्।
जीवनिकायानामित्यचेतनपृथिव्यादिव्युदासः, जीवनिकायानां = जीवसङ्घातानामेकमेवेन्द्रियं भवति न द्वयादीनि न विनिश्चितमेकं स्पर्शनादीनां मध्ये कतमदित्यत आह → सूत्रक्रमप्रामाण्यात् प्रथमं स्पर्शनमेवेत्यर्थः (इति भाष्यम्)। इन्द्रियनामनिर्देशसूत्रक्रमं प्रमाणीकृत्येकं प्रथममवसेयम्, पुनस्तदेव विशिनष्टि नामतः→ स्पर्शनमेवेति। न चाप्रसिद्ध एकशब्दः प्रथमार्थे, ‘एको गोत्रे' इत्यादिदर्शनाવિતિ ૨/૨૩
उक्तः क्षित्युदक तरु-ज्वलन-पवनानामिन्द्रियनियमः सम्प्रति द्वीन्द्रियादीनामुच्यते इत्याह
સૂત્રાર્થ ઃ કૃમિ, કીડી, ભ્રમર અને મનુષ્યાદિને (ક્રમશઃ) એક એક ઈન્દ્રિયથી વૃદ્ધિ પામેલી ઇન્દ્રિયો જાણવી. II ૨/ ૨૪ ..
– હેમગિરા - સુધીના જીવોને એક ઇન્દ્રિય થાઓ આ પ્રમાણે તો કહી શકાય છે, તો પછી પૃથ્વીકાયના જીવોને ગ્રહણ કરવાની શું જરૂર છે ?
ઉત્તર : તમે કહ્યું એ મુજબ વ્યાખ્યાન કરવા દ્વારા (પૃથ્વીકાયને છોડીને વનસ્પતિ કાયાદિનું જો ગ્રહણ કરાય તો તેઓની પૂર્વે રહેલ) શેષ પૃથ્વીકાયાદિ જીવના ભેદોના પરિત્યાગમાં પ્રયોજન કહેવું પડે (જે છે જ નહીં). આમ નિપ્રયોજન હોવાથી પૃથ્વીકાયાદિનો ત્યાગ કરીને સૂત્ર રચના કરવી શક્ય નથી (પણ સામર્થ્યથી પ્રથમ તરીકે પૃથ્વીકાયનું જે ભાષ્યમાં ગ્રહણ કર્યું છે તે જ બરોબર છે).
ભાષ્યમાં નવનિય...' એમ કહી અચેતન પૃથ્વી આદિની બાદબાકી કરી છે. જીવનિકાયને એટલે પૃથ્વીથી વાયુ સુધીના જીવોના સમૂહને એક જ ઇન્દ્રિય હોય છે. બે આદિ ઇન્દ્રિયો નહિ. આ પ્રમાણે વાયુકાય સુધીના જીવોને એક ઇન્દ્રિય હોય છે તે નિશ્ચય કરાયું પણ સ્પર્શનાદિની મધ્યમાં કઈ એક ઇન્દ્રિય ગ્રહણ કરવી તે નિશ્ચય થયો નથી, આથી (તેના ઉત્તરમાં ભાષ્યકારશ્રી) સૂત્રમ...' ઇત્યાદિ ભાષ્યને કહે છે. ઇન્દ્રિયના નામના નિર્દેશક સૂત્ર (૨૦)માં જણાવેલ કમને પ્રમાણ તકે ગણી અહીં એક (ઇન્દ્રિય) એ પ્રથમ ઇન્દ્રિય જાણવા યોગ્ય છે. તે પ્રથમને જ નામથી વિશેષિત કરતાં કહે છે “સ્પર્શ મેવ' અર્થાત્ પ્રથમ તરીકે સ્પર્શન ઇન્દ્રિયનું જ ગ્રહણ કરવું. ‘એક’ શબ્દ “પ્રથમ'ના અર્થમાં અપ્રસિદ્ધ નથી, કેમકે “ ગોત્ર' -: તે ગોત્રમાં પ્રથમ છે અર્થાત્ પ્રથમ ક્રમે છે ઇત્યાદિ પ્રયોગ લોક વ્યવહારમાં/વ્યાકરણમાં દેખાય છે. ૨/૨૩ | ૨. ન તોષઃ ગવખેર - ..