________________
१३१
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ :- વાચ્છનાનામેન્l૨/૨રૂા. भाष्यम् :- अत्रोच्यते → पृथिव्यादीनां वाय्वन्तानां जीवनिकायानामेकमेवेन्द्रियम्,
- અલ્પત્તિ - त्रि-चतुः-पञ्चेन्द्रियाश्च नव जीवभेदाः, पञ्चेन्द्रियाणि सङ्ख्यातो निरूपितानि तत् किं कस्येन्द्रियमिति स्पर्शनादीनां मध्ये पञ्चानां किमिन्द्रियं स्पर्शनादि कस्य पृथिव्यादेरिति संशयानः प्रश्नयति॥
नन्वनुपपन्न एव संशयः श्रोतुर्यतः प्राङ्निरचायि तेनेदं स्थावर-त्रसविधाने 'पृथिव्यम्बु-वनस्पतयः વિ7:” (મ. ૨, સૂ. ૩) “નો-વહૂ વિશ્વ ત્ર: (મ. ૨, સૂ. ૨૪), તત્ર દે પર્વ इन्द्रिये येषां ते द्वीन्द्रियास्ते आदौ येषां ते द्वीन्द्रियादयः द्वि-त्रि-चतुः-पञ्चेन्द्रिया इत्यर्थः, सामर्थ्याच्च पृथिव्यादीनामेकमेवेन्द्रियं भविष्यति वाय्वन्तानामेवं च सिद्धे सूत्रमपि नारब्धव्यमिति।
उच्यते → द्वीन्द्रियादीनां सत्यं द्वीन्द्रियादिता निश्चिता द्वित्वादिसामान्यान्न विशेषतः द्वे इन्द्रिये સૂત્રાર્થ : વાયુકાય સુધીના જીવોને એક (= પ્રથમ) ઈન્દ્રિય જ હોય છે. ૨/ ૨૩. ભાષ્યાર્થઃ ઉત્તર પૃથ્વી આદિથી માંડી વાયુ સુધીના જીવસમૂહને એક જ ઇન્દ્રિય હોય છે.
– હેમગિરા – છે. ત્યાં (૨/૨૩ સૂત્રના વિવરણમાં) સર્વ પ્રથમ સૂત્રના સંબંધને જ ભાષ્યકારશ્રી ત્રાદોકત ભવતા ...' ઇત્યાદિ ભાષ્ય વડે જણાવે છે.
પ્રશ્ન : અહીં ઇન્દ્રિય પ્રકરણના પ્રસ્તાવ અંગે બીજા કોઈ કહે છે કે આપે ૨/૧૩-૧૪ સૂત્રમાં કહ્યું છે કે – “પૃથ્વી, પાણી, વનસ્પતિ, અગ્નિ અને વાયુ તેમજ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય” એમ જીવના ૯ ભેદો છે તથા ઇન્દ્રિય ૫ છે’ એ પ્રમાણે ઇન્દ્રિય સંખ્યાથી ૨/૧૫ સૂત્રમાં નિરૂપણ કરાઈ છે. તો હવે એ જણાવો કે તેમાંથી ક્યા જીવને કઈ ઇન્દ્રિય હોય છે એટલે સ્પર્શનાદિ ૫ ઇન્દ્રિયોની મધ્યમાં સ્પર્શનાદિ કઈ ઇન્દ્રિય પૃથ્વી આદિ કયા જીવને હોય છે ? આ પ્રમાણે સંશય કરનાર શ્રોતા પ્રશ્ન કરે છે.
શંકા આ ઉપરોક્ત પ્રશ્ન વિશે કોઈ શંકા ઉઠાવતાં કહે છે કે શ્રોતાનો સંશય અનુપપન્ન જ છે (જેથી કે તે સંશયના નિવારણાર્થ આ સૂત્ર કહેવું પડે). કારણકે પૂર્વે ત્રસ અને સ્થાવરના વિધાનમાં તે સૂત્રકાર શ્રીએ આ પ્રમાણે સૂત્ર રચના કરી હતી કે – “પૃથ્વી, પાણી, વનસ્પતિ એ
સ્થાવર છે” (૨/૨૩) તેમજ તેજસ, વાયુ અને બેઇન્દ્રિય આદિ ત્રસ છે' (૨/૧૪). ત્યાં (= ૨/૧૪ સૂત્રમાં) “ન્દ્રિયાત:' પદ દ્વારા આ અર્થ પ્રાપ્ત થાય છે કે – બે જ ઇન્દ્રિયો છે જેઓને તે બેઇન્દ્રિય જીવો અને તે આદિમાં છે જેઓની તે બેઇન્દ્રિય આદિ, અર્થાત્ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો’ આ અર્થના સામર્થ્યથી એ જણાઈ જ આવે છે કે પૃથ્વીકાયથી (માંડીને) વાયુકાય સુધીના જીવોને એક જ ઇન્દ્રિય હશે અને આ રીતે ઉપરોક્ત અર્થ સિદ્ધ હોતે છતે આ (પ્રસ્તુત) સૂત્ર પણ આરંભ કરવા યોગ્ય નથી.