________________
१२२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२१ भाष्यम् :- एतेषामिन्द्रियाणामेते स्पर्शादयोऽर्था भवन्ति यथासङ्ख्यम् ॥२/२१॥
- સ્થિતિ – वर्णः पञ्चधा शुक्लादिभेदलक्षणः, वाग्योगप्रयत्ननिसृष्टोऽनन्तानन्तप्रदेशिकपुद्गलस्कन्धप्रतिविशिष्टपरिणामः शब्दः, पुद्गलद्रव्यसङ्घात-भेदजन्यो वा गर्जितादिरूपः।
एते स्पर्शादयो यथोक्तलक्षणास्तेषामनन्तरातीतसूत्रन्यस्तानां स्पर्शनादिकरणानामाः परिच्छेद्याः प्रयोजनानि निर्व-नीतियावत्। एनमेवार्थं स्पष्टयन् भाष्यकृदाह → एतेषामित्यादि (भाष्यम्)। एतेषाम् = आत्मलिङ्गतया निरूपितानां स्पर्शनादीनां एते स्पर्शादयोऽनेकभेदभाजोऽर्यमाणस्वरूपत्वाद् यथासङ्ख्यमर्था भवन्त्यव्यतिकररूपेण ग्रहणविशेषात्। 'तेषामर्था' इत्यसमासकरणं सम्बन्धस्य स्पष्टताप्रतिपत्त्यर्थम्, समासे तु चतुर्थ्यरिकाऽपि स्यात् सा चानिष्टा तस्मादसमासः। ભાષ્યાર્થઃ આ ઈન્દ્રિયોના આ સ્પર્શાદિ અથ (= વિષયો) કમશઃ હોય છે.૨/૨૧છે.
- હેમગિરા – સમાવિષ્ટ છે. ગંધ સુરભિ અને દુરભિ એમ બે પ્રકારે છે. વળી કેટલાક સાધારણ ગંધ’ એવો ત્રીજો ભેદ પણ સ્વીકારે છે.
શુક્લાદિ ભેટ સ્વરૂપે વર્ણ = રૂ૫ ૫ પ્રકારે છે. વચનયોગના પ્રયત્નથી નીકળેલો શબ્દ એ અનંતાનંત પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધોના વિશિષ્ટ પરિણામવાળો છે અથવા પુગલ દ્રવ્યના સંઘાત અને ભેદથી ઉત્પન્ન થયેલા ગર્જના આદિ સ્વરૂપવાળો છે.
કથિત લક્ષણવાળા આ સ્પર્ધાદિ, અનંતર એવા અતીત (૨/૨૦મા) સૂત્રમાં મુકાયેલી (= જણાવેલી) તે સ્પર્શનાદિ ઇન્દ્રિયોના પરિચ્છેદ્ય (= ઇન્દ્રિયોથી શેય વિષય) છે, ઇન્દ્રિયના પ્રયોજન છે, ઇન્દ્રિયથી જન્ય / પ્રગટે છે. આ જ અર્થને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી ‘પામ્ ...' ઇત્યાદિ ભાષ્યને કહે છે –
આત્માના ચિહ્ન (લિંગ) તરીકે દર્શાવેલ એવી આ સ્પર્શનાદિ ઇન્દ્રિયોના અનેક ભેદવાળા આ સ્પર્શાદિ અર્યમાન (= જ્ઞાયમાન = જણાતાં) હોવાથી અર્થો છે = વિષયો છે અને ઇન્દ્રિયના આ સ્પર્ધાદિ અર્થો યથાક્રમે જાણવા, કેમકે પ્રત્યેક ઇન્દ્રિય દ્વારા અવ્યતિકર રૂપે (= પરસ્પર મિશ્રણ વિના પોતપોતાના સ્પર્શાદિ વિષયોનો) વિશેષ બોધ થાય છે.
સૂત્રમાં ‘તથ:' એમ સમાસ ન કરતાં તેષામથ:' એમ પછી પ્રયોગ (અમાસ) કર્યો છે. તે ઇન્દ્રિયો અને અર્થોના સંબંધને સ્પષ્ટપણે જણાવવા માટે છે. વળી સમાસમાં તો કોઈને ‘થ:' = તે ઇન્દ્રિયો માટે અર્થો છે, એમ ચતુર્થી વિભક્તિના અર્થવાળી શંકા પણ થઈ શકે અને તે અનિષ્ટ છે તેથી સમાસ નથી કર્યો. ૨. ૦િ - II