________________
११२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१८ भाष्यम् :- सा पञ्चविधा। तद्यथा → स्पर्शनेन्द्रियलब्धिः, रसनेन्द्रियलब्धिः, घ्राणेन्द्रियનધિ, ચક્ષુરિન્દ્રિયત્નથિ શ્રોસેન્દ્રિયત્નથિિિનાર/૨૮
- દિક્તિ -
लब्धिरुच्यते, कथंकृत्वोक्तं प्राक् क्षयोपशमो लब्धिरिति कारणे कार्योपचारमालम्ब्य नड्वलोदकं पादरोगवदित्यभिहितमतो न दोषाय। अन्ये पुनराहुः → अन्तरायकर्मक्षयोपशमापेक्षा इन्द्रियविषयोपभोगज्ञानशक्तिर्लब्धिरुच्यते।
पुनः प्रत्यासन्नतमकारणनिर्दिदिक्षया भाष्यकृत् प्रतनुते ग्रन्थम् → इन्द्रियाश्रयकर्मोदयनिर्वृत्ता च जीवस्य भवतीति। इन्द्रियाण्याश्रयः = अवकाशो येषां कर्मणां तानीन्द्रियाश्रयाणि कर्माणि यावन्ति कानिचिन्निर्माणाङ्गोपाङ्गादीनि यैर्विना तानि न निष्पद्यन्ते तदुदयेन = तद्विपाकेन निर्वृत्ता = जनिताऽऽत्मनो लब्धिरुद्भवति, स्वच्छे हि दर्पणतले प्रतिबिम्बोदयो भवति, न मलीमसे, तथा निर्माणाङ्गोपाङ्गादिभिरत्यन्तविमलतद्योग्यपुद्गलद्रव्यनिर्मापितानीन्द्रियाणि तस्याः क्षयोपशमलब्धेरतुलं बलमुपयच्छन्ति, कारणतां बिभ्रतीति।
सैषा लब्धिः कारणत्रयापेक्षा पञ्चप्रकारा भवति। तद्यथा → स्पर्शनेन्द्रियलब्धिरित्यादि भाष्यम्।
ભાષ્યાર્થ ઃ આ લબ્ધિ પાંચ પ્રકારે છે, તે આ મુજબ સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, રસનેન્દ્રિય લબ્ધિ, ધ્રાણેન્દ્રિય લબ્ધિ, ચક્ષુરિન્દ્રિય લબ્ધિ, શ્રોત્રેન્દ્રિય લબ્ધિ In૨/૧૮li
- હેમગિરા - એવું કહેવાયું હતું. તે ક્યા કારણથી કહેવાયું હતું? તેને જણાવે છે ... કારણમાં કાર્યના ઉપચારને આશ્રયીને કહેવાયું હતું. જેમ રોગના કારણ ભૂત નવલોદકને પગનો રોગ કહેવાય છે.
આથી હમણાં જે કહ્યું કે ક્ષયોપશમ જન્ય લબ્ધિ છે તે દોષ માટે નથી. બીજા કેટલાક કહે છે કે અંતરાય કર્મના ક્ષયોપશમની અપેક્ષાવાળી (= ક્ષયોપશમથી ઉત્પન્ન થતી) ઇન્દ્રિયના વિષયના ઉપભોગ અંગેની જ્ઞાનશક્તિ તે લબ્ધિ કહેવાય છે.
હવે ફરી લબ્ધિના અત્યંત નજીકના કારણને દર્શાવવાની ઇચ્છાથી ભાષ્યકારશ્રી દેન્દ્રિયાશ્રય .....' ઇત્યાદિ ગ્રંથનો વિસ્તાર કરે છે - ઇન્દ્રિયો એ આશ્રય = અવકાશ છે જે કર્મોની, તે ઇન્દ્રિયના આશ્રયવાળા કર્મો. અહીં કર્મ તરીકે જે એના વિના તે ઇન્દ્રિયો નિષ્પન્ન થઈ શકતી નથી, એવા જે કોઈ નિર્માણ, અંગોપાંગાદિ કર્યો છે, તે જાણવા. અને તે (નિર્માણાદિ) નામ કર્મના ઉદય = વિપાથી ઉત્પન્ન થયેલી લબ્ધિ આત્મામાં ઉદ્દભવે/ પ્રગટે છે. જેમ સ્વચ્છ એવા દર્પણતળમાં પ્રતિબિંબનો ઉદય થાય છે ઝીલાય છે પણ મલિન દર્પણમાં નહીં. તે રીતે પ્રસ્તુતમાં ય નિર્માણ, અંગોપાંગાદિ નામકર્મો વડે અત્યંત નિર્મળ એવા તદનુરૂપ (= તે ઈન્દ્રિયને નવલ નામનું ઘાસ જ્યાં ઉગેલું ત્યાં રહેલું પાણી. આ પાણીમાં પગ મૂક્યાથી પગનો રોગ થાય છે.