________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१११ - સ્થિતિ - लब्धेर्नामान्तःपाति तत् सकलमादीयते।
अपरे त्वायुष्कमपि तदाश्रयत्वात् कारणमाचक्षते क्षयोपशमस्य, एवं विदूरवर्ति कारणमपदिश्याधुना प्रत्यासन्नतरकारणान्तरमाविष्करोति → तदावरणीयकर्मक्षयोपशमजनिता चेति (भाष्ये)। तस्याः खलु रूपादिग्रहणपरिणतेरावरणीयं = आवारकं = आच्छादकं, बाहुलकात् कर्तरि व्युत्पत्तिः, तदावरणीयं च तत् कर्म च तदावरणीयकर्म मतिज्ञान-दर्शनावरणकर्मेत्यर्थः, तस्योभयस्य क्षयोपशमोऽभिहितलक्षणस्तज्जनिता च तन्निष्पादिता चेत्यर्थः। चशब्दः पूर्वकं कारणं समुच्चिनोति ।
ननु च क्षयोपशम एव लब्धिरुक्ता तेन जनितान्या का भवेल्लब्धिः ? उच्यते → मतिज्ञान-दर्शनावरणक्षयोपशमावस्थानिवृत्तौ यो ज्ञानसद्भावः क्षायोपशमिकः सोऽत्र
- હેમગિરા ૦ ગતિ-જાતિ વગેરે નામકર્મ કારણ બનતા હોવાથી ભાષ્યકારશ્રીએ લબ્ધિને ગતિ-જાતિ વગેરે નામકર્મ - જનિત કહી છે. વળી નામકર્મની અંતર્ગત જે કોઈ શરીરાદિ નામકર્મ ક્ષયોપશમ સ્વરૂપ લબ્ધિને નાંતરીયક (= હંમેશા સાથે રહેનાર) હોય, તે સર્વ ‘માદ્ધિ પદના ગ્રહણથી અહીં ગ્રહણ કરાય છે.
બીજા કેટલાક તો આયુષ્યને પણ ગતિ, જાતિ, શરીરાદિનું આશ્રય હોવાથી યોપશમના કારણ તરીકે કહે છે.
આ પ્રમાણે લબ્ધિના અત્યંત દૂરવર્તી (= પરંપર) કારણને જણાવીને અત્યારે નજીકવર્તી (= અનંતર) બીજા કારણને ‘તલાવાર .....' ઇત્યાદિ ભાષ્યમાં જણાવે છે - તે રૂપાદિના જ્ઞાનની શક્તિ રૂપ પરિણતિ ( લબ્ધિ)નું આવરણીય = આવરણ કરનાર = આચ્છાદન કરનાર તે ‘તદાવરણીય'. અહીં વહુનવત્ = કૃત્યન્યુટ વહુન' પાણિની - ૩/૩/૧૧૩ સૂત્રથી ‘કૃત્ય” પ્રત્યય નિર્દિષ્ટ અર્થ સિવાય બીજા અર્થમાં પણ થાય છે. આથી અહીં પ્રસ્તુતમાં ‘મન’ એવા કૃત્ય પ્રત્યયથી યુકત માવજય’ શબ્દની કર્તરિ અર્થમાં વ્યુત્પત્તિ કરવી. તદાવરણીય એવું જે કર્મ તે તદાવરણીય કર્મ અર્થાત્ મતિજ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ તદાવરણીય કર્મ રૂપે જાણવા. તે બંને કર્મોનો કહેવાયેલા સ્વરૂપવાળો જે ક્ષયોપશમ છે તે ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી લબ્ધિ છે. ભાષ્યનો ‘’ શબ્દ પૂર્વોક્ત કારણનો સમુચ્ચય કરે છે અર્થાત્ લબ્ધિ સ્વરૂપ કાર્યના આ બંને કારણો છે.
પ્રશ્ન : ક્ષયોપશમ એ જ લબ્ધિ કહેવાય છે, તો પછી તે ક્ષયોપશમથી જન્ય અન્ય કઈ લબ્ધિ છે જેથી ‘ક્ષથોપશમનનિતા” એમ કહ્યું?
ઉત્તર : મતિજ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમની અવસ્થાના નિર્માણમાં જે ક્ષાયોપથમિક જ્ઞાનનો સદ્ભાવ છે તે અહીં લબ્ધિ કહેવાય છે. પૂર્વે ક્ષયોપશમ એ લબ્ધિ છે ૨. વાયુ પ્રા.