________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
માધ્યમ્ - અસ્તિત્વ, અન્યત્વે, “તૂર્વ, મોહતૃવં, ગુણવત્ત્વ, સર્વ તત્ત્વ, अनादिकर्मसन्तानबद्धत्वं, 'प्रदेशवत्त्वं, 'अरूपत्वं, नित्यत्वमित्येवमादयोऽप्यनादिपारिणामिका जीवस्य भावा भवन्ति।
• गन्धहस्ति
___ अत्रात्तरमुच्यते → द्वि-नवाष्टादिसूत्रेण जीववर्तिन एव त्रिपञ्चाशद् भेदाः सङ्ग्रहीता इति सङ्ख्यानियमो न भिद्यते, न चानर्थक्यं सूत्रस्य', ये पुनरजीववर्तिनो जीववर्तिनश्च साधारणाः पारिणामिकास्ते तत्र नोपात्ताः तदुपादानायेदमादिग्रहणम् । अतस्तान् दर्शयति → अस्तित्वादिना भाष्येण। अस्तित्वं भावानां मौलो धर्मः सत्तारूपत्वम्, तच्चात्मनो ज्ञानादिसद्भावात् 'प्रसिद्धोऽपह्नोतुमशक्यमादावुपन्यस्तम्, इदं च परमाण्वादीनामपि सामान्यम् ।
ભાષ્યાર્થ • અસ્તિત્વ, અન્યત્વ, કત્વ, ભોકતૃત્વ, ગુણવત્ત્વ, અસર્વગતત્વ, અનાદિ કર્મસંતાનબદ્ધત્વ, પ્રદેશવત્તવ, અરૂપવ, નિત્યત્વ અને આવા પ્રકારના બીજા (પણ) અનાદિ પારિણામિક ભાવો જીવના હોય છે.
– હેમગિરા - એવા ૨/ર સૂત્રમાં ભાવના ૫૩ ભેદો નિયત (કહ્યા) છે. તેના થકી જો અન્ય પણ ભેદો છે તો આ પ૩ની સંખ્યાના પ્રકાર અનિયત જ માનવા પડે અને તેમ કરતાં તે ૨/૨ સૂત્ર અનર્થક ઠરે, હવે જો એમ કહીએ કે તેટલા માત્ર (= ૫૩ની સંખ્યા) નિયત જ છે, બીજા કોઈ પ્રકાર (ભાવોના) નથી, તો (પ્રસ્તુત સૂત્રમાં) ‘મા’ પદનું ગ્રહણ છે તે અનર્થક = નિરર્થક ઠરે, (કારણકે જો ભાવોની સંખ્યા ૫૩ જ હોય તો ‘મા િપદથી શું લેવાનું બાકી રહે ?) આથી પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે ‘દ્ધિ પદના ગ્રહણનું શું પ્રયોજન છે?
ઉત્તર : 'દિ-નવ...' ઇત્યાદિ સૂત્રમાં જીવવર્તિ જ ૫૩ ભેદો સંગ્રહ કરાયા છે, આથી સંખ્યાનો નિયમ ભાંગી પડતો નથી તેમજ સૂત્ર (૨/૨) પણ અનર્થ વ્યર્થ ઠરતું નથી. વળી (પ્રસ્તુત સૂત્રમાંનું ‘હિં પદ પણ અનર્થરૂપ નથી કારણકે બીજા સૂત્રમાં માત્ર જીવવર્તિ ભાવો કહ્યા છે પણ) અજીવવતિ અને જીવવતિ જે સાધારણ પરિણામિક ભાવો છે, તે ત્યાં ગ્રહણ કરાયા નથી, તેઓને ગ્રહણ કરવા માટે સૂત્રમાં આ ‘હું' પદનું ગ્રહણ કરેલ છે. એથી હવે (‘આદિ થી ક્યા ક્યા ભાવો લેવા) તેઓને ‘સ્તિત્વ...' આદિ ભાષ્યમાં દેખાડે છે.
અસ્તિત્વ - પદાર્થોનો સત્તાસ્વરૂપ મૌલિક ધર્મ તે “અસ્તિત્વ' કહેવાય છે અને જ્ઞાનાદિ ગુણના સદ્ભાવ = વિદ્યમાનતા થકી આત્માનું જે અસ્તિત્વ સિદ્ધ થાય છે, તે છુપાવવું શક્ય નથી. તેથી અસ્તિત્વ ધર્મનો આદિમાં ઉપન્યાસ કર્યો છે અને આ (અસ્તિત્વ) પરમાણુ આદિમાં ૨. સુત્રચ્છ, નવવર્તનોનીવર્તિનશ્વ સાધારઃ ૫. (ઉં. માં.) ૨. સિદ્ધ - ૫ (ઈ.) + જુઓ પરિશિષ્ટ-૨ ટીપણી-૩થી૬