________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१३ भाष्यम् :- तत्र पृथिवीकायोऽनेकविधः शुद्धपृथिवी-शर्करा-वालुकादिः।
– પતિ - न्यायेनेति, एवमितरयोरपि योज्यमेतत् । इतिशब्दोऽर्थपदार्थकः। त्रिविधा एव स्थानशीला भवन्ति जीवाः पृथिव्यादयः, न पुनः स्थावरनामकर्मोदयनिर्वृत्तानां त्रैविध्यं निर्धार्यते, तेजो-वाय्वोरपि तन्नित्तेरितित।
__स्थूलोत्तरद्वयाधारत्वादादौ न्यस्ता पृथिवी, तदन्वापस्तदाधेयत्वाल्लेश्या-प्रत्येकशरीरासङ्ख्येयत्वसाम्याच्च, ततो वनस्पतिरनन्तत्वात्, समासश्च परस्परसङ्क्रमज्ञापनार्थः।
अधुना स्वस्थान एव पृथिव्यादीनामनेकं भेदमाचिख्यासुराह → पृथिवीकायोऽनेकविध
ભાષ્યાર્થ • ત્યાં (= ૩ સ્થાવરમાં) પૃથ્વીકાય શુદ્ધ પૃથ્વી, શર્કરા, વાલુકા = રેતી આદિ અનેક પ્રકારે છે.
- હેમગિરા -
રીતે સમજીએ તો) પૃથ્વીકાય આદિ જાતિવાચક શબ્દો છે અને તેથી તેમાં મત્વર્થય પ્રયોગ પ્રસિદ્ધ જ છે, જેમ UTHઈવવમી (= કાળા સર્પવાળો રાફડો). આ પ્રમાણે ઇતર (અપ્લાય અને વનસ્પતિકાય રૂ૫) બે ભેદોમાં પણ આ મતુ સ્વયં યોજી લેવો. “રૂતિ' શબ્દ એ તે અર્થવાચક છે શબ્દવાચક નહીં. અર્થાત્ પૃથવીયા વગેરે પદોનો ‘પૃથિવીકાય વગેરે શબ્દો એ અર્થ ન કરવો પરંતુ પૃથિવીકાયિક વગેરે જીવો એ અર્થ કરવો, એમ “તિ' શબ્દ દ્વારા ભાષ્યકારશ્રી જણાવે છે.
પૃથ્વી આદિ ૩ પ્રકારના જ જીવો સ્થિર સ્વભાવી હોય છે (અર્થાત્ એક જ સ્થાન પર રહેવાના સ્વભાવવાળા હોય છે), એમ નિર્ધારણ કરવું પણ “સ્થાવર નામકર્મના ઉદયથી (સ્થાવર રૂપે) બનેલા (= ઉત્પન્ન થયેલા) જીવોના ૩ પ્રકાર હોય છે એમ નિર્ધારણ ન કરવું કારણકે તેજસકાય અને વાયુકાય પણ સ્થાવર નામકર્મના ઉદયથી બનેલા/ઉત્પન્ન થયેલા છે.
સૂત્રમાં રહેલ પૃથ્વીકાય આદિ પદોમાં કમના હેતુઓ છે પૃથ્વીકાય એ સ્થૂલ અને પછીના બંનેનો (= અપ્લાય અને વનસ્પતિકાયનો) આધાર હોવાથી (સૂત્રના ક્રમમાં) પૃથ્વીકાયનો પ્રથમ ઉપન્યાસ કરેલ છે. તેના પછી અપ્લાયને દર્શાવેલ છે. કારણકે તે અપ્લાય પૃથ્વી ઉપર રહેનાર (= આધેય) છે તથા વેશ્યા, પ્રત્યેક શરીર અને અસંખ્યાતપણું આ ૩ની દષ્ટિએ પૃથ્વી અને અપ્લાય સમાન છે. ત્યાર પછી વનસ્પતિકાયને કહ્યાં કેમકે તે અનંત છે. વળી ત્રણેમાં પરસ્પર સંક્રમણ થઈ શકે છે, તે જણાવવા માટે ત્રણેનો સમાસ કરેલ છે.
અત્યારે સ્વસ્થાનમાં જ (= પૃથ્વીકાય આદિની વાત ચાલે છે, એમાં જ) પૃથ્વી આદિના અનેક ભેદને જણાવવાની ઇચ્છાવાળા ભાષ્યકારશ્રી “pfશ્વારોનેકવિધ...' ઇત્યાદિ ભાષ્યને ૨. મિતરેતરોf પ્રા. ૨. નિર્ધાતિ પ્રા. ૫. (ઉં. મા.) ૩. જ્ઞાનાર્થ: પ્રા. પુ. (જ.) ૪. પેઢE.(ઉં. .)1