________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१५
- સ્થિતિ – स्वरूपमेवात्र वक्तव्यम् द्रव्येन्द्रियमित्थंलक्षणमेवंप्रकारं च भावेन्द्रियम् इत्याशङ्कायामाह भाष्यकारः → पञ्चेन्द्रियाणि भवन्तीति आरम्भो नियमार्थः। अन्यूनाधिकतयाऽवधार्यन्ते → एतावन्तीन्द्रियाणि प्रकर्षतो 'भवन्त्येकस्य जन्तोरित्येवंप्रकारो नियमः प्रतिपिपादयिषितः, तथा षडादिप्रतिषेधार्थश्च। षट् आदौ येषां तानि षडादीनि सामर्थ्यादिन्द्रियाण्येव सम्बध्यन्ते, अस्मादुपात्तेन्द्रियपञ्चकव्यतिरेकेण यावन्ति परैरभ्युपेयन्ते सर्वेषामत्र प्रतिषेधः सूत्रारम्भादेव।
ननु च नियमादेवेदमवाप्तमन्यूनानधिकानि पञ्चैवेति, पुनः किमुच्यते षडादिप्रतिषेधार्थश्चेति? उच्यते → नियमस्यैतावत् फलं पञ्चैवेति सिद्धान्तोऽयं जैनः, तद्व्यतिरिक्तेन्द्रियान्तराभ्यु
• હેમગિરા આના કરતાં ઇન્દ્રિયોનું સ્વરૂપ જ અહીં સૂત્રમાં કહેવું જોઈએ કે દ્રવ્યેન્દ્રિય આવા પ્રકારના લક્ષણવાળી અને ભાવેન્દ્રિય આવા પ્રકારના લક્ષણવાળી છે. (પ્રથમ ઇન્દ્રિયોનું સ્વરૂપ = લક્ષણ કહીને ત્યારબાદ સંખ્યા નિયમ દર્શાવવો જોઈએ.).
ઉત્તરઃ આ આશંકા વિશે સમાધાન આપતાં ભાષ્યકારશ્રી “શેન્દ્રિય મન્નિા ઝારશ્નો નિયમાર્થ: પાલિપ્રતિપેથાર્થશા' આ ભાષ્યને કહે છે.
પાંચ ઇન્દ્રિયો હોય છે એ પ્રમાણેનો નિયમ દર્શાવવા માટે સત્રનો આરંભ છે અર્થાત્ ઇન્દ્રિયોની સંખ્યા અન્યૂન અને અનધિક તરીકે અવધારણ કરાય છે એટલે કે વધુમાં વધુ એક જીવને ઇન્દ્રિયો આટલી જ (= પાંચ) જ છે, આવા પ્રકારનો નિયમ પ્રતિપાદન કરવા માટે સૂત્રમાં ઇચ્છાયેલો છે. તેમજ ૬ આદિ ઇન્દ્રિયોનો નિષેધ કરવા માટે આ સૂત્રનો આરંભ છે. (તે વાતને જ હવે જણાવે છે.)
ભાષ્યના પદ્ધિ પદનો વિગ્રહ આ મુજબ છે કે ૬ આદિમાં છે જેને તે ૬ની આદિવાળી (૫દ્માવી શેષાં તાનિ = પડાવીન), ઇન્દ્રિયનું પ્રકરણ ચાલતું હોવાથી સામર્થ્યથી તે “પવિનિ' પદ સાથે ‘ક્રિયાળ” પદનો જ અન્વય થાય છે. ૬ આદિમાં છે જે ઓની તે ૬’ની આદિવાળી ઇન્દ્રિયો જ ચાલતા પ્રકરણના સામર્થ્યથી જણાય છે. આ સૂત્રમાં ગ્રહણ કરાયેલી પાંચ ઇન્દ્રિયો સિવાયની ૬ આદિ જેટલી ઇન્દ્રિયો અન્ય દર્શનકારો વડે સ્વીકારાય છે તે સર્વેનો આ સૂત્ર બનાવવા માત્રથી જ નિષેધ થઈ જાય છે.
છે પાંચથી અધિક ઈન્દ્રિયોનું નિરસન છે પ્રશ્નઃ ઇન્દ્રિયો પાંચ જ છે ન્યૂન કે અધિક નથી અર્થાત્ છ આદિ નથી, એમ આ નિયમ થકી જ પ્રાપ્ત થયેલું છે, તો ફરી ભાષ્યમાં ‘પઢિપ્રતિવેથાઈશ્વ' એવું પદ કેમ કહેવાય છે.
ઉત્તર નિયમનું આટલું ફળ છે કે ઇન્દ્રિયો પાંચ જ છે (ન્યૂનાધિક નહીં) આ પ્રમાણે ૨. અવન્તીત્યા . મુ (ઉં. મ.)