________________
१०२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१७ સૂત્ર:-*નિવૃજ્યવરને દ્રવ્યેન્દ્રિયમ્ ૨/૧૭ भाष्यम् :- तत्र निर्वृत्तीन्द्रियमुपकरणेन्द्रियं च द्विविधं द्रव्येन्द्रियम्।
- સ્થિતિ છે त्रययोगाच्च मनोऽनिन्द्रियमुक्तं तस्मादयमदोषः,अतः सुष्ठूचे द्विविधानीन्द्रियाणि भवन्ति (भाष्यम्)।
सामान्यतः द्रव्यमयानि द्रव्यात्मकानि द्रव्येन्द्रियाणि, भावेन्द्रियाणि तु भावात्मकान्यात्मपरिणतिरूपाणीति। अत्र च पुद्गलद्रव्यमेवानन्तप्रदेशस्कन्धमात्मप्रयोगापेक्षमायतते निर्वृत्त्युपकरणरुपतया, सर्वाणीन्द्रियाण्यनन्तप्रदेशानि असङ्ख्येयात्मप्रदेशाधिष्ठितानि च द्रव्यात्मकानि भवन्ति, इतरत्र द्वय आत्मपरिणामो भावः प्रयत्नमातिष्ठत इति ॥२/१६॥
उक्तमिन्द्रियं द्रव्य-भावभेदतो द्विविधम् अधुना स्वरुपतो निरुपयितुकाम आह → तत्र निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् (इति सूत्रम्) । तत्रेत्यनेन भाष्यकारः सूत्रं सम्बन्धयति, तत्र
સૂત્રાર્થ : નિવૃત્તિ અને ઉપકરણ એ બે દ્રવ્યેન્દ્રિય છે. ૨/૧૭
ભાષ્યાર્થ : ત્યાં (= દ્રવ્ય અને ભાવ ઈન્દ્રિયમાં) દ્રવ્યેન્દ્રિય એ નિવૃત્તિ ઈન્દ્રિય અને ઉપકરણ ઈન્દ્રિય એમ બે પ્રકારે છે.
- હેમગિરા થાય છે) પણ અધિક ઇન્દ્રિય સ્વરૂપ નથી (અર્થાત્ આ ૪ એ સ્વતંત્ર ઇન્દ્રિય સ્વરૂપ નથી), એથી જ નિવૃત્તિનો અભાવ હોવાના કારણે અને શેષ ૩નો સંબંધ હોવાના કારણે મનને અનિન્દ્રિય કહેવાયું છે. તેથી (= દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારો એક જ ઇન્દ્રિયના આશ્રય રૂ૫ હોવાથી) આ ઇન્દ્રિયની અધિકતા દોષ રૂપ નથી. એથી “દિવિઘાનેન્દ્રિય મવતિ' એવું જે ભાષ્ય કહ્યું તે બરાબર જ કહ્યું છે. સામાન્યથી દ્રવ્યેન્દ્રિય દ્રવ્યમય અર્થાત્ દ્રવ્યાત્મક છે વળી ભાવેન્દ્રિય ભાવાત્મક અર્થાત્ આત્મ પરિણામ સ્વરૂપ છે. વળી અહીં (= વિષયના ગ્રહણમાં) આત્મ પ્રયોગની અપેક્ષાવાળું અનંત પ્રદેશના સ્કંધવાળું પુગલ દ્રવ્ય જ નિવૃત્તિ અને ઉપકરણ તરીકે કાર્ય કરે છે, આથી સર્વ (દ્રવ્ય) ઇન્દ્રિયો અનંત પ્રદેશવાળી અને અસંખ્ય આત્મપ્રદેશમાં પ્રતિષ્ઠિત દ્રવ્યાત્મક હોય છે. જ્યારે બીજી બે (લબ્ધિ અને ઉપયોગ સ્વરૂ૫) ભાવ ઇન્દ્રિયોમાં આત્મપરિણામ સ્વરૂપ ભાવમાં પ્રયત્ન કરે છે (આથી તે ભાવાત્મક છે). ૨/૧૬
૨/૧૭ સૂત્રની અવતરણિકા : આ પ્રમાણે દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે ઇન્દ્રિય કહેવાઈ. હમણાં સ્વરૂપથી નિરૂપણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકારશ્રી (૨/૧૭) સૂત્રને કહે છે.
'નિવૃત્યુપર દ્રન્દ્રિયમ્' આ ૨/૧૭ સૂત્ર છે. તેના ભાષ્યને ખોલે છે - “તત્ર' એવા ભાષ્યપદથી ભાષ્યકારી સૂત્રના સંબંધને કહે છે, (= પૂર્વ સૂત્રમાં જણાવેલ સ્વરૂપવાળી * = નિવૃત્ત્વ- (ઈ.) | જુઓ પરિશિષ્ટ-૨ ટીપ્પણી - ૮