________________
१००
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१५
- સ્થિતિ – जीवेन 'संसृष्टानि उपलम्भहेतुतया परिणामितानि, अन्यथा तदभावे तदनुत्पत्तिरेव (व्यञ्जनादित्यनेन जुष्टार्थमाख्याति→) जीवेन जुष्टानि = शब्दादीनां व्यञ्जकहेतुत्वादासेवितानि तदत्ययेऽर्थानामग्राहकत्वात् । चशब्दः समुच्चये। जीवस्य लिङ्गमिन्द्रियमित्यनेनाभिहितार्थनिगमनमावेदयति→ तस्माज्जीवस्य यल्लिङ्गं तदिन्द्रियमिति।
___ एवं तर्हि सुख-दुःखेच्छादयोऽपि जीवलिङ्गत्वादिन्द्रियाणि स्युः, न खल्वेवमवध्रियते जीवलिङ्गं सर्वमिन्द्रियं किन्तु यदिन्द्रियं तज्जीवलिङ्गमिति नियमः, जीवलिङ्गं पुनर्जातुचिતિન્દ્રિયમથવા સુવાલીનિાર//
उक्तानीन्द्रियाणि सङ्ख्यातः, प्रकारवचनेनाधुनाभिधित्सुराह, द्विविधानि (इति सूत्रम्)। अविशेषोपादानात् पञ्चापि द्विप्रकाराणि भवन्ति । उत्तरसूत्रद्वया
- હેમગિરા – ઉપલંભ (અર્થબોધ)ના હેતુ તરીકે નિમાયેલી = પરિણત કરાયેલી ઇન્દ્રિયો છે. જો આ રીતે પરિણમાઈ ન હોય તો ઇન્દ્રિયના અભાવમાં અર્થબોધની ઉત્પત્તિ જ ન થઈ શકે. (વ્યક્તિના એવા ભાષ્ય વડે જુછના અર્થને કહે છે ) જીવ વડે જુષ્ટ અર્થાત્ શબ્દ આદિના અભિવ્યંજન (= અભિવ્યક્તિ)માં હેતુભૂત તે ઇન્દ્રિયો હોવાથી જીવ વડે સેવાયેલી છે એમ કહેવાય છે. કેમકે સામાન્યથી તે ઇન્દ્રિયના નાશમાં શબ્દાદિ અર્થોનો ગ્રાહક જીવ નહીં બની શકે. ‘એમ્બનીછવ'માંનો ‘’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ભાષ્યમાં પ્રાંતે “નવ નિમિન્દ્રિય’ એ પંક્તિથી (અત્યાર સુધીમાં) કહેવાયેલા (ઇન્દ્રિયની વ્યુત્પત્તિ રૂ૫) અર્થોના ઉપસંહારને જણાવે છે કે તેથી (= કથિત અર્થોને લીધે) જીવનું જે લિંગ છે તે ઇન્દ્રિય છે.
આત્મસિદ્ધિનું પ્રધાન લિંગ જ ઇન્દ્રિય જ પ્રશ્નઃ આ પ્રમાણે જીવનું જે લિંગ છે તે ઇન્દ્રિય કહેવાય તો પછી સુખદુઃખ અને ઇચ્છા આદિ પણ જીવના લિંગ હોવાથી ઇન્દ્રિય થાય અર્થાત્ ઇન્દ્રિય કહેવાશે ?
ઉત્તર : આ પ્રમાણે અવધારણ વ્યાપ્તિ નથી કરાઈ કે જેટલા જીવના લિંગ છે તે બધા ઇન્દ્રિય રૂપ છે પરંતુ જે ઇન્દ્રિય છે તે જીવનું લિંગ છે એવો નિયમ નક્કી કર્યો છે. વળી જીવનું લિંગ તો ક્યારેક ઇન્દ્રિય અથવા સુખ આદિ હોઈ શકે છે ||૨/૧૫ /
- ૨/૧૬ સૂત્રની અવતરણિકા : આ પ્રમાણે સંખ્યા થકી (પાંચ) ઇન્દ્રિયો કહેવાઈ. હમણાં ઇન્દ્રિયોને પ્રકાર સૂચક વચન શબ્દ દ્વારા કહેવાની ઇચ્છાવાળા સૂત્રકારશ્રી (૨/૧૬) સૂત્રને કહે છે. વિધાર' આ ૨/૧૬ સૂત્ર છે. સૂત્રમાં “દિવિઘાનિ' (= બે પ્રકારે) એમ ૨. સૃષ્ટી - પા ૨. ચઝન . . નિજમમા° ૫. (ઉં.)T