________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
સૂત્રમ્ - પન્વેન્દ્રિયાપાર/શા भाष्यम् :- पञ्चेन्द्रियाणि भवन्ति। आरम्भो नियमार्थः षडादिप्रतिषेधार्थश्च।
- સ્થિતિ मुपयोगिन इति ? तत्रादौ सङ्ख्यानमेव तावन्निरूपयितुमाह → (पञ्चेन्द्रियाणि ।)
___ अथवा येयं चैतन्यव्यक्तिर्जीवानां सेन्द्रियद्वारेणेति, तानि च न सर्वाणि सर्वस्येति विभागो वक्ष्यते, इन्द्रियनियमः पुनः पञ्चधैवेत्यत आह → पञ्चेन्द्रियाणि। अथवा जीवानामुपयोगो लक्षणमन्वयि सर्वत्र गदितम्, तस्योपयोगस्य निमित्तान्यमून्युपदिश्यन्ते → पञ्चेन्द्रियाणि (इति सूत्रम्) । ननु च सूत्रारम्भो निष्फल एव लक्ष्यते, किमनेनोक्तेन भवति ‘पञ्चेन्द्रियाणि' इति ? इन्द्रिय
સૂત્રાર્થ :- પાંચ ઈન્દ્રિયો હોય છે. /૨/૧૫ | ભાષ્યાર્થ:- આ સૂત્રનો આરંભ પાંચ જ ઈન્દ્રિય હોય છે એવો નિયમ દર્શાવવા માટે અને ૬ વગેરે (સંખ્યા)ના પ્રતિષેધ માટે છે.
- હેમગિરા - તેથી) ત્યાં (= આ બંને સૂત્રમાં) પ્રશ્ન થાય કે ઇન્દ્રિયો કેટલી છે ? અથવા તે ઇન્દ્રિયો કેટલા પ્રકારે છે ? અથવા તે ઇન્દ્રિયોમાંથી કઈ ઇન્દ્રિય ક્યા ઉપયોગવાળા જીવને હોય છે ? ત્યાં (= ઇન્દ્રિયના નિરૂપણમાં) શરૂઆતમાં પ્રથમ ઇન્દ્રિયોની સંખ્યાને જ દર્શાવવા માટે સૂત્રકારશ્રી અત્યારે ૨/૧૫ સૂત્રને કહે છે.
(આ સૂત્રની બીજી રીતે અવતરણિકા કરતાં ટીકાકારશ્રી કહે છે કે, અથવા જીવોના ચૈતન્યની જે આ અભિવ્યક્તિ છે તે ઇન્દ્રિય દ્વારા થાય છે અને તે સર્વે ઇન્દ્રિયો સર્વ જીવોને હોતી નથી, એથી આ વિશેનો વિભાગ (અર્થાત્ કોને કેટલી ઇન્દ્રિય હોય છે તે) કહેવાશે, પરંતુ ઇન્દ્રિયોનું નિયમન (= સંખ્યા) તો પાંચ પ્રકારે જ છે, આથી તે દર્શાવવા માટે ઇન્દ્રિયાળ' એ પ્રમાણે સૂત્રને કહે છે.
(આ સૂત્રની ત્રીજી રીતે અવતરણિકા કરતાં વીકાકારશ્રી કહે છે કે, અથવા તો જીવોનું સર્વત્ર (= સદા) અન્વયી (= જીવ સાથે રહેનાર) એવું ‘ઉપયોગ’ લક્ષણ કહેવાયેલું છે. હવે તે ઉપયોગની (અભિવ્યક્તિમાં) નિમિત્તભૂત એવી આ ઇન્દ્રિયોનો ઉપદેશ કરાય છે.
‘ક્રિયાળ' એ ૨/૧૫ સૂત્ર છે. એનું વિવેચન કરે છે –
પ્રશ્નઃ આ સૂત્રનો આરંભ નિષ્ફળ જ જણાય છે. કારણકે પ્રક્રિયાળ' (= ઇન્દ્રિયો પાંચ છે) આ પ્રમાણે કહેવાથી શું અર્થબોધ થાય છે ? અર્થાત્ જેનું સ્વરૂપ જ ખબર ન હોય તેની સંખ્યાનો નિયમ દર્શાવતાં શું અર્થબોધ થાય ? ૨. નિરિતમ્ - (પાં. .) ૨. વિન્તિ - પુ. પ્રા. (ઉં. માં.)