________________
९१
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ।
- સ્થિતિ વહુ દિ:, પન્વેન્દ્રિય પર્યવસાના:, વક્ષ્યતિ - “ખ્યોર્જિયન' (મ. ૨, ઝૂ. ૨૬) તિા પર્વેવ नातः परमिन्द्रियम् नियमाद्धि तद्वतामवच्छेदः। चशब्दः समुच्चितौ, सर्वयेते त्रसा भवन्ति। इतिशब्दोऽवधृतौ एतावन्त एव सामान्यत इति।
त्रसत्वं च द्विविधं → क्रियातो लब्धितश्च। तत्र क्रिया = कर्म = चलनं = देशान्तरप्राप्तिः। अतः क्रियां प्राप्य तेजो-वाय्वोस्त्रसत्वम्, लब्धितस्तु त्रसनामकर्मोदयः, यस्माद् द्वीन्द्रियादीनां क्रिया च देशान्तरप्राप्तिलक्षणेति लब्ध्या। पृथिव्यप्-तेजो-वायु-वनस्पतयः सर्वे स्थावरनामकर्मोदयात् स्थावरा एव, आदिवचनं तेजसश्चक्षुःप्रत्यक्षाल्पत्वात्, ततो वायोस्तदधिकसूक्ष्मत्वात्, असमासकरणं तेजोवाय्वोः संज्ञाद्वैविध्यप्रतिपादनार्थम् → सौ स्थावरौ चेति, तेजो-वाय्वोः समासकरणं स्थावरैः सहैकेन्द्रिय
– હેમગિરા બે જીવોની) તે બેઇન્દ્રિયાદિ (ત્રસ જીવો) એમ ‘તગુણ સંવિજ્ઞાન” બહુવ્રીહિ સમાસ જાણવો. તે ત્રસ જીવો બેઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જાણવા. (તે વાતનું સમર્થન કરનાર) પન્વેદ્રિયાળ' એમ ૨/૧૫ સૂત્ર કહેવાશે. તેમાં ઇન્દ્રિયો પાંચ જ છે એ સિવાય બીજી (છઠ્ઠી) કોઈ ઇન્દ્રિય નથી એવા નિયમથી તેવા પાંચ ઇન્દ્રિયવાળા જીવોનો અવચ્છેદ (= નિયમન) થાય છે અર્થાત્ પંચેન્દ્રિયથી આગળ કોઈ જીવ નથી. સૂત્રનો ‘’ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, તે આ પ્રમાણે - તેજ, વાયુ અને બેઇન્દ્રિય આદિ સર્વે ત્રસ હોય છે. (ભાષ્યનો ‘રૂત્યે?' પદમાંનો) (રૂતિ’ શબ્દ અવધારણના અર્થમાં છે અર્થાત્ સામાન્યથી ત્રસો આટલા જ છે તેમ જાણવું.
ત્રસવના બે સ્વરૂપો છે કિયા અને લબ્ધિની અપેક્ષાએ ત્રસપણું બે ભેદે છે. ત્યાં યિા એટલે કર્મ = ચાલવું = દેશાંતરની પ્રાપ્તિ. આથી ક્રિયાને આશ્રયી તૈજસ અને વાયુમાં ત્રસપણું સમજવું. વળી લબ્ધિથી ત્રપણું એ ત્રસ નામકર્મના ઉદય સ્વરૂપ છે કેમકે દેશાંતર પ્રાપ્તિ સ્વરૂપ એવી કિયા બેઇન્દ્રિયાદિમાં લબ્ધિથી (= ત્રસ નામકર્મના ઉદયથી) પણ હોય છે. પૃથ્વી, અપૂ, તેઉ, વાયુ અને વનસ્પતિ એ બધા સ્થાવર નામકર્મના ઉદય થકી સ્થાવર જીવો જ હોય છે. (કિયાની અપેક્ષાએ તેજોવાયુ ત્રસ છે) (સૂત્રમાં) પ્રથમ અગ્નિ = તૈજસ ને કહ્યું છે. તેનું કારણ એ છે કે તેઉકાય ચક્ષુથી પ્રત્યક્ષ છે તથા (વાયુકાય કરતાં) અલ્પ સંખ્યામાં છે. ત્યારબાદ વાયુકાયનું ગ્રહણ છે કેમકે વાયુકાય અગ્નિકાય કરતાં અધિક છે તથા સૂક્ષ્મ (= ચક્ષુથી અપ્રત્યક્ષ) છે.
(પ્રશ્ન : “તેનો-વધૂ' પદનો “જિયદ્રિય:' પદ સાથે સમાસ કેમ નથી કર્યો?
ઉત્તર ) સમાસ ન કરવા પાછળ એ પ્રતિપાદન કરવું છે કે તેઉ અને વાયુ “ત્રસ અને “સ્થાવર’ એમ બંને સંજ્ઞાવાળા છે. “તેન’ અને ‘વાયુ'નો સમાસ (તેનો-વા) કર્યો છે. તેમાં કારણ એ છે કે તેજસ અને વાયુનું સ્થાવરો સાથે “એકેન્દ્રિય’નું સાધર્યું છે અર્થાત્