________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१५ भाष्यम् :- ‘इन्द्रियमिन्द्रलिङ्गमिन्द्रदिष्टमिन्द्रदृष्टमिन्द्रसंसृष्टमिन्द्रजुष्टमिति 'वा' (पा. ૩. ૨, પા. ૬, સૂ. ૧૩)
९६
• गन्धहस्ति
तथा पाण्याद्यवयवक्रियाणामिन्द्रयत्वे भ्रूक्षेप-स्तन- भुज- शिखर - शिरस्फुरणक्रियाणामपीन्द्रियत्वं स्यात्, अथैता एव प्रतिविशिष्टावयवसाध्याः क्रियाः प्रदिश्यन्त इन्द्रियाकारेण नान्यास्ततो रुचिरेव युक्तितयाऽङ्गीकृता स्यात्, अपि च छिन्नपाणिः पादाभ्यामादत्ते, ध्वस्तचरणश्च पाणिभ्यां विहरति, विनष्टपायुप्रदेशा च भगन्दरव्याधिना योषिदुपस्थेनाप्युत्सृजतीत्येवमतिसङ्कीर्णता स्यात्, न चैवं कदाचिदन्धीभूतः श्रोत्रेण रूपमाददान उपलभ्यते, तस्माद् यत्किञ्चिदेतत् ।
प्रकृतमुच्यते → सङ्ख्याशब्दो व्याख्यातः । पञ्चैवेन्द्रियाणि भवन्ति । अधुनेन्द्रियाणीत्यस्यावयભાષ્યાર્થ :- ઇન્દ્રિય એટલે ઇન્દ્રનું લિઙ્ગ, ઇન્દ્રથી દિશ્વ, ઇન્દ્રથી દૃષ્ટ, ઇન્દ્રથી સંસૃષ્ટ અથવા ઇન્દ્રથી જુo (= આસેવિત). (પા. ૐ. ૨, પા. ૬, સૂ. ૧૩) હેમગિરા
તથા હાથ-પગ આદિ અવયવોની ક્રિયામાં પણ જો ઇન્દ્રિયત્વ માનીએ તો ભૂવાની ક્ષેપન (= કંપન) તથા સ્તનની, ભુજાના અગ્ર ભાગની અને મસ્તકની સ્ફૂરણ ક્રિયાઓમાં પણ ઇન્દ્રિયત્વ માનવું પડે. હવે જો એમ કહેતા હો કે - (હાથ પગ આદિ) શરીરના ચોક્કસ અવયવો/અંગોથી સાધ્ય એ ક્રિયાઓ જ ઇન્દ્રિયના આકારે અર્થાત્ ઇન્દ્રિય તરીકે નિર્દિષ્ટ કરાય છે, (ભૂવાકં પન આદિ) અન્ય ક્રિયાઓ નહિ, તો આ વાતમાં તમારા વડે પોતાની રુચિ (= સ્વેચ્છા) જ યુક્તિ તરીકે સ્વીકારાયેલી થાય છે અર્થાત્ આ વાત યુક્તિ વિનાની છે.
=
બીજી વાત એ પણ છે કે ભાંગેલા હાથવાળો માણસ બે પગથી વસ્તુનું ગ્રહણ કરે છે અર્થાત્ હાથની પ્રવૃત્તિ કરે છે અને ભાંગેલા પગવાળો બે હાથના સહારે ચાલે છે. તથા ભગંદર (= ગુદાના સ્થાને થતાં મોટા ફોડા/વ્રણરૂપ) વ્યાધિથી વિનષ્ટ થયેલ પાયુ પ્રદેશ (= ગુઠા = મળદ્વાર)વાળી સ્ત્રી ઉપસ્થ (મૂત્રદ્વાર)થી પણ મળ વિસર્જન કરે છે. આ રીતે અતિ સંકીર્ણતા (= મિશ્રતા) થઈ જશે (અર્થાત્ હાથ પગાદિની ક્રિયાઓને ઇન્દ્રિય રૂપે સ્વીકારતાં એક જ ઠેકાણે અનેક ક્રિયાઓ (રૂપી ઇન્દ્રિયો) આવતાં અતિસંકીર્ણતા થઈ જશે અને આ પ્રમાણે ક્યારે પણ અંધ થયેલો માણસ શ્રોત્રેન્દ્રિય વડે રૂપને ગ્રહણ કરતો દેખાયો નથી, તેથી (હાથ-પગ વગેરેની ક્રિયાઓને ઇન્દ્રિય તરીકે સ્વીકારવાની) આ વાત તુચ્છ (= યુક્તિ શૂન્ય) છે અર્થાત્ ‘ઇન્દ્રિયો પાંચ જ હોય છે.’
હવે પ્રસ્તુત વાત કહેવાય છે. ભાષ્યકારશ્રીએ સૂત્રગત ‘પશ્ચ’ એવા સંખ્યા શબ્દની વ્યાખ્યા १. ‘इन्द्रियमिन्द्रलिङ्गमदृष्टमसंसृष्टमिन्द्रजुष्टमिन्द्रदत्तमिति वा' इति पाठः मुद्रितपुस्तके हारिभद्रीयटीकायां पाणीनिव्याकरणे ચ રૃશ્યતે (હં. માં.) ૨. ભુશિર્॰ મુ. 7. (ä. માં.)