________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/९
• સ્થિતિ છે मङ्गीकृतं स्यात्, अविगानेन च भाष्यमेवं पठ्यते → स उपयोगो द्विविधस्तदेतदगमितं स्यात्, तस्मादस्तु तच्छब्दः। द्विविध एवोपयोगो भवतीत्यवधार्यते मूलभेदतः तच्च द्वैविध्यमाचार्यः स्पष्टयति → साकारो ऽनाकारश्चेति । आकारो = विकल्पः सह आकारेण साकारः, अनाकारस्तद्विपरीतः, निर्विकल्प इत्यर्थः।
___ एतद् व्याख्यानमन्येऽपवदन्ते → साकारानाकारयोर्यत्केवलदर्शने शक्त्यभावः प्रसज्यते मनःपर्याये च दर्शनप्रसङ्गः, तयोर्हि घटादिसामान्यग्रहणेऽपि ज्ञानमेव तन्न दर्शनमिति, तस्मादाकारो लिङ्गम्, स्निग्ध-मधुरादि-शङ्खशब्दादिषु यत्र लिङ्गेन ग्राह्यार्थान्तरभूतेन ग्रायैकदेशेन वा साधकेनोपयोगः स साकारः, यः पुनर्विना लिङ्गेन साक्षात् सोऽनाकारः एवं सति पूर्वकं दोषद्वयं परिहतं भवति ।
- હેમગિરા – ઉત્તર : શું ખરેખર એવો નિયમ છે કે જ્યાં ભેદનું વિધાન કરવું હોય ત્યાં જ “ત' (૪) શબ્દનો પ્રયોગ નથી કરાતો ? અર્થાત્ આવો કોઈ નિયમ નથી. આથી આ વાત તો માત્ર તમારી રુચિ માત્રથી જ ગ્રહણ કરાયેલી થાય છે અર્થાત્ સૈદ્ધાંતિક નથી યદિ જો સૂત્રમાં ‘' પદ ન માનીએ તો બધે નિર્વિવાદ છે “૩૫યોગ શિવિધ:' ભાષ્ય વંચાય છે તે સ્વીકાર્ય છે. તેમાં આ ‘સ’નો પ્રયોગ અગમિત = નિરર્થક સાબિત થશે તેથી તે ‘’ શબ્દ (જે સૂત્રમાં કહ્યો છે તે) રહો અર્થાત્ યોગ્ય છે.
(દરેક વાક્ય અવધારણ સાથેના હોય છે એ ન્યાયે પ્રસ્તુતમાં પણ) “બ્રિવિધ વ’ બે પ્રકારે જ ઉપયોગી હોય છે, એમ મૂળ ભેદની અપેક્ષાએ અવધારણ કર્યું છે અને તે બે પ્રકારને આચાર્યશ્રી (ભાષ્યમાં) સ્પષ્ટ કરે છે (૧) સાકાર અને (૨) અનાકાર, આકાર એટલે વિકલ્પ, આ વિકલ્પ સાથે જે વર્તે તે સાકાર = સવિકલ્પ. આનાથી વિપરીત તે અનાકાર અર્થાત્ નિર્વિકલ્પ.
સાકાર અને અનાકારના અર્થની ચર્ચા છે શંકાઃ (સાકાર અને અનાકાર ઉપયોગની) આ વ્યાખ્યાને બીજાઓ દોષ યુક્ત કહે છે તે આ પ્રમાણે - સાકાર અને અનાકારની તમારી વ્યાખ્યા પ્રમાણે તો જે કેવળદર્શન છે તેમાં શક્તિનો અભાવ પ્રાપ્ત થાય છે અને મનઃ પર્યાયમાં દર્શનનો પ્રસંગ માનવો પડશે ! કેમકે આ બંનેમાં (કેવળદર્શન અને મન:પર્યાયમાં) ઘટાદિ સામાન્યના ગ્રહણમાં પણ જ્ઞાન જ છે, તે દર્શન નથી. તેથી (આ દોષને દૂર કરવા માટે) આકાર એટલે કે લિંગ એવો અર્થ કરવો. (૧) સાકાર - સ્નિગ્ધ, મધુરાદિ, શંખના શબ્દ આદિ વિષયોમાં ગ્રાહ્ય પદાર્થથી અર્થાતરભૂત (= ભિન્ન) એવા લિંગ વડે અથવા ગ્રાહ્ય પદાર્થના જ એક દેશરૂપ એવા સાધક લિંગ (= હેતુ) વડે જે ઉપયોગ (વર્ત) છે તે સાકારોપયોગ સમજવો. (૨) અનાકાર - જે લિંગ (= હેતુ) ૨. કન્ય પર્વ વન્ત - પ્રા. વા - હા