________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/९ સૂત્રમ્ - સદ્ધિવિથોડષ્ટ-ચતુર્ભેદ્રઃાર/શા भाष्यम् :- स उपयोगो द्विविध → साकारोऽनाकारश्च ।
- અસ્થતિ - मात्मा प्रकाशस्वभावतिग्मांशुरिव चैतन्यस्वतत्त्वः स्व-परविभासी साकारा-नाकारोपयोगद्वयलाञ्छनोऽस्तीति प्रतिपद्यध्वमपास्तसमस्तशङ्कमिति ।।२/८॥
___ एतावज्जीवस्वतत्त्वं विचार्यम्, नातः परं किञ्चिदस्ति स्वनिमित्तानां परनिमित्तानां च जीवधर्माणामभिहितव्यतिरेकेणासम्भवात्, स चोपयोगो यावता भेदेन वर्तते तावता सङ्गृह्यतेऽधुनेत्यत आह → स द्विविधिोऽष्ट-चतुर्भेदः (इति सूत्रम्) । तच्छब्देन भाष्यकारोऽनन्तरमुपयोगं सम्बन्धयति, स उपयोगः सकलजीवराशेश्चिह्नभूतो द्विविधो = द्विप्रकारो भवति। अपरे पुनस्तच्छब्दं नाधीयतेऽनन्तरत्वात् किल स एव सम्भन्त्स्यते नार्थस्तत्पाठेन। तदेतदयुक्तम् → अन्यत्रापि हि तच्छब्दोपन्यासे
સૂત્રાર્થ - ૮ અને ૪ ભેદે તે (ઉપયોગ) બે પ્રકારે છે. (૨/૯ ભાષ્યાર્થ :- તે ઉપયોગ બે પ્રકારે છે -(૧) સાકાર અને (૨) અનાકાર.
• હેમગિરા – (દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક નયોને આશ્રયી આત્મા ક્રમશઃ દ્રવ્યરૂપ પણ છે તથા પર્યાયરૂપ પણ છે. દ્રવ્યરૂપ હોવાથી આત્મામાં સ્થિતિરૂપ ધર્મ છે તથા પર્યાયરૂપ હોવાથી ઉત્પત્તિ તથા વિનાશરૂપ ધર્મ ઘટે છે.) આમ આગળ કરાયેલા બંને વિશિષ્ટ નયના સામર્થ્યથી ધ્રુવઉત્પાદ-વ્યય રૂ૫ અનેક (અનંત) ધર્મોની અજહત્ વૃત્તિ (સદા અવસ્થિતિ)વાળો તે આ આત્મા ચૈતન્ય સ્વતત્ત્વવાળો (= ચૈતન્યાત્મક), પ્રકાશ કરવાના સ્વભાવવાળા સૂર્યની જેમ સ્વપરને જણાવનારો તથા સાકાર અને અનાકાર એમ બે ઉપયોગ રૂપ લક્ષણથી યુકત છે. એ પ્રમાણે તમારે સમસ્ત શંકા દૂર કરવા પૂર્વક સ્વીકારવું જ જોઈએ. If૨/૮ ( ૨/૯ સૂત્રની અવતરણિકા : (આ પ્રમાણે સૂત્ર ૨/૧થી માંડીને ૨/૮ સૂત્ર સુધીમાં જેટલું જીવનું સ્વતત્ત્વ = સ્વરૂપ કહેવાયું.) એટલું જીવનું સ્વતત્ત્વ વિચારવું, આનાથી બીજું કોઈ (જીવનું સ્વતત્ત્વ) નથી, કારણકે ઉપર કહ્યા સિવાયના બીજા કોઈ સ્વનિમિત્તવાળા કે પરનિમિત્તવાળા જીવના ધર્મો અસંભવિત છે. હમણાં તે ઉપયોગ જેટલા ભેદે વર્તે છે, તેટલા ભેદનો સંગ્રહ કરી ૨/૯ સૂત્રને કહે છે.
દિવિથોડદ-ચતુર્ભેદ્રઃ ૨/૯ સૂત્ર છે, તેમાં રહેલ તત્શબ્દથી ('a' એ “ત' સર્વનામનું પુલિંગ એકવચનનું રૂપ છે.) ભાષ્યકારશ્રી - હમણાં પૂર્વમાં (૨/૮ સૂત્રમાં) કહેલ ઉપયોગ’ પદને જોડે છે અર્થાત્ ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે “” એટલે કે ઉપયોગ (અને તે ઉપયોગ) સમગ્ર જીવરાશિના લક્ષણભૂત બે પ્રકારે હોય છે.