________________
६२
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/९
- સ્થિતિ – तत्रागमप्रसिद्धस्य व्याख्या क्रियते → निर्विकल्पोऽर्थोऽनाकारार्थः यद् दर्शनं तन्निर्विकल्पम्, अतो न मनःपर्यायदर्शनप्रसङ्गः, तस्मात् तदेवास्तु पूर्वव्याख्यानम्, पर्यायाः = विकल्पास्तैः सहवर्ति साकारम्, अनाकारमालोचनमानं निर्विकल्पमिति । उपयोगक्रमश्च द्रष्टव्यः → प्रागनाकार: पश्चात् साकार इति प्रवृत्तौ क्रमनियमः, यतस्तु नापरिमृष्टसामान्यो विशेषाय धावति।
यद्येवं ततः सूत्रमित्थमध्येयं → स द्विविधश्चतुरष्टभेद इति।
उच्यते → पारमर्षप्रवचनप्रसिद्धक्रमानुवृत्त्या सूत्रं 'न्यबीत सूत्रकारः → “कतिविधे' णं भंते! उपओगे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णते, 'तं जहा → सागारो पओगे य अणागारो ।
- હેમગિરા - જ્ઞાનીમાં) ૩ દર્શન જ કહ્યા હોત. (પણ તેવું તો શાસ્ત્રમાં કહ્યું નથી.)
ત્યાં (= ઉપયોગ વિષે) આગમ પ્રસિદ્ધ (૪ પ્રકારવાળા અનાકાર ઉપયોગ)ની વ્યાખ્યા આ પ્રમાણે કરાય છે કે (અનાકારજ્ઞાન એ નિર્વિકલ્પ જ્ઞાન છે એટલે) જે દર્શન (= અનાકાર ઉપયોગી છે તે નિર્વિકલ્પ કહેવાય છે આથી મનઃ પર્યાય દર્શન માનવાનો પ્રસંગ આવતો નથી. તેથી તે જ પૂર્વની વ્યાખ્યા રહો અર્થાત્ વ્યાજબી છે.
વિકલ્પ એટલે પયાર્ય, તે વિકલ્પોની સાથે રહેનારો જે ઉપયોગ છે તે સાકાર ઉપયોગ તથા જે ઉપયોગ વિકલ્પ વગરનો હોય અર્થાત્ માત્ર આલોચન = દર્શન રૂપ જ હોય તે અનાકારોપયોગ કહેવાય.
છે ઉપયોગના કમને નિહાળીએ છે ઉપયોગનો કમ આ પ્રમાણે જાણવો “પ્રથમ અનાકાર પછી સાકાર” આવો કમનો નિયમ ઉપયોગની પ્રવૃત્તિમાં જાણો કારણકે જીવ એ સામાન્ય ઉપયોગનો પરામર્શ કર્યા વિના વિશેષ ઉપયોગ માટે પ્રવૃત્ત થતો નથી.
પ્રશ્નઃ જો આ પ્રમાણે તમે કહ્યા મુજબનો ક્રમ ઉપયોગમાં હોય તો સૂત્ર દિવિઘશ્ચતુરષ્ટએઃ' આ પ્રમાણે કહેવું. (પણ તેવું તો નથી અર્થાત્ તમે કહેલ ઉપયોગના કમથી વિપરીત સૂત્રનો ક્રમ છે.)
ઉત્તર તીર્થકરના પ્રવચનમાં પ્રસિદ્ધ કમને અનુસરવા વડે સૂત્રકારે સૂત્રને રચ્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે કે –
પ્રશ્ન: હે ભગવાન ! ઉપયોગ કેટલા પ્રકારના કહેવાયા છે ? ૨. વાપવામ° E. - (માં. ઉં. પા. સ.) ૨. પ્રજનધવાર: - , ufપૃપHI° પ્ર. પા. ૪, ચવથાત્ - રા. ૧. વાજિદે - મુ. (ઉં. મા.) ૬.૩વોને - મુ. (ઉં. મા.)T ૭. જોવો - મુ. (ઉં. મા.). ૮. જોવો - . (ઉં. જા.) ... ચિંતિતોડ્યું પ૮: છું. બ. પ્રતૌ નાસ્તા. * कतिविधो भदन्त ! उपयोगः प्रज्ञप्तः ? गौतम ! द्विविधः (उपयोगः) प्रज्ञप्त तद्यथा साकारोपयोगश्चानाकारोपयोगश्चेति।